સુખડી (Sukhdi Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#DFT
સુખડી દરેક ઘરમાં ખવાતી અને એકદમ સરળ એવી વાનગી છે.

સુખડી (Sukhdi Recipe In Gujarati)

#DFT
સુખડી દરેક ઘરમાં ખવાતી અને એકદમ સરળ એવી વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
દિવાળી માટે
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧ કપઘી
  3. ૧ કપસમારેલો ગોળ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરી બરાબર હલાવતા રહો. ગેસની આંચ મધ્યમ રાખવી.

  2. 2

    હવે લોટ શેકાય અને સહેજ ગુલાબી રંગનો થાય પછી ગોળ ઉમેરી ગેસ બંધ કરી દેવો અને ગોળ ઓગળે ત્યાં સુધી બરાબર હલાવો.

  3. 3

    હવે તેને ઘીથી ગ્રીસ કરેલ થાળીમાં પાથરી, ઠંડુ કરી તેના કાપા પાડી દો.તો તૈયાર છે સુખડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes