સુખડી (Sukhdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી કઢાઈ માં ઘી નાખી તેમાં લોટ નાખી ને ધીમી આંચ પર બરાબર સેકી લો
- 2
ગેસ પરથી કઢાઈ ઉતારી ને 1 મિનિટ માટે હલાવી ને ઠંડુ કરી તેમાં ગોળ નાખી ને બરાબર મિક્ષ કરી લેવું
- 3
હવે એક થાળી માં ઘી લગાવી અંદર મિશ્રણ પાથરી ને ગરમ હોય તયારે જ કાપા પાડી દેવા
- 4
રેડી છે એક દમ સોફ્ટ સુખડી એને પ્લેટ માં કાઢી ને ગરમ અથવા ઠંડી બંને રીતે ખાવા માં ખુજ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
સુખડી (Sukhdi recipe in Gujarati)
#GA4#week4#Gujarati ગુજરાતી આઈટમ હોય ને તેમાં સુખડી ન હોય તો કેમ ચાલે? નાના-મોટા સૌને ભાવતી ગરમા ગરમ સુખડી ખાવાની મજા કંઇક ઓર આવે છે. આજે બધાની પ્રિય સુખડી બનાવી છે. Nila Mehta -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend#week4#સુખડીસુખડી એ ખુબ જ હેલ્ધી વાનગી છે વળી એ સ્વાદિષ્ટ પણ ખુબ જ. બનાવવામાં ખુબ જ સરળ અને નાના મોટા બધા નેં ભાવે. શિયાળા માં લગભગ ઘરે સુખડી બને જ. Varsha Karia I M Crazy About Cooking -
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#week15Key word: jaggery#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#childhood#ff3સુખડી એક પારંપરિક રેસિપી છે. નાનપણ માં મમ્મી ના હાથની બનાવેલી સુખડી ખાવાની ખુબજ મજા પડતી. ઠંડી થાય એની રાહ પણ નહોતી જોવાતી. અત્યારે હું આ સુખડી બનાવ છું. એક આજ એવું સ્વીટ છે જે હું પેટ ભરી ને ખાવ છું. મારી ઓલ ટાઇમ ફેવરિટ છે. Reshma Tailor -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trandમહુડી તીર્થ માં પ્રસાદ માં મળે એવી સુપર સોફ્ટ સુખડી ... મારી ફેવરિટ છે આ રેસિપીવિડિઓ માટે લિંક પર ક્લિક કરી શકો.https://youtu.be/BdYj6Ka0M-M Manisha Kanzariya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827364
ટિપ્પણીઓ