રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ લેશું તેમાં ઘી ગરમ કરી શું
- 2
ત્યાર બાદ તેમાં લોટ નાખી દેશું લોટ ને સેકી લેશું
- 3
લોટ ને ઘીમા તાપે સેકી શું
- 4
લોટ સેકાઈ જાય એટલે તેમાં ગોળ નાખી તેને મિક્સ કરી લેશું
- 5
ત્યાર બાદ તેને થાળીમા પથારી લેશું પછી તેના પીસ કરી લેશું આરીતે સુખડી બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
-
-
-
-
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4સુખડી એ એવી વાનગી છે જે પ્રસાદી માં પણ વપરાય છે અને નાના- મોટા બધા ની મનપસંદ હોય છે.તે બનાવવા માં પણ સરળ અને ઝડપી છે. Ruchi Kothari -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી નાના મોટા સૌને પ્રિય હોય છે .આ રેસિપી હું મારા સાસુ પાસે થી સિખી છું.#trend4 Vaibhavi Kotak -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13882048
ટિપ્પણીઓ (3)