ખજૂર ના લાડુ(Dates Laddu Recipe In Gujarati)

Daksha Vaghela @cook_24781368
બાળકો માટે સ્પેસયલ ડીશ એકદમ હેલ્થી
ખજૂર ના લાડુ(Dates Laddu Recipe In Gujarati)
બાળકો માટે સ્પેસયલ ડીશ એકદમ હેલ્થી
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ના લાડુ બનાવવા માટે એકદમ પોચો ખજૂર લેવો પછી તેની અંદર થી ઠળિયા કાઢી નાખો પછી એકદમ જીણો સમારીલો
- 2
એક પેનમાં ઘી નાખો પછી તેની અંદર સમારેલા ખજૂર નાખો પછી હલાવો ધીમે હલાવતાં રહેવાનૂછે જયાં સુધી ખજૂર એકદમ છૂટો પડી જાય ત્યા સુધી પછી એક બાઉલમાં કાઢો અને ઠંડૂ થવાદો પાંચ મિનિટ સુધી
- 3
પછી તેની અંદર દળેલા કાજૂ બદામ ટોપરા ની છીણ નાખી હલાવો પછી તેના લાડુ વાળી લો તૈયાર છે ખજૂર ના લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સફરજન અને ખજૂર ના લાડુ (Apple Khajoor Ladoo Recipe In Gujarati)
#CDYબાળકો માટે બહુ જ હેલ્થી અને પૌષ્ટિક છે આ લાડુ. Sangita Vyas -
ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ (khjur dryfruit laddu Recipe In Gujarati)
#GA4#WEEK14ઠંડી ની સીઝન મા ખજૂર અને ડ્રાયફ્રૂટ ખાવા શરીર માટે ખૂબ જ ફાયદાકારક કારક છે. જેથી મે અહીં ફક્ત ચાર વસ્તુઓ માંથી આ લાડુ બનાવ્યા છે જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બન્યા છે. parita ganatra -
ખજૂરના લાડુ(Khajur laddu recipe in Gujarati)
#MW1શિયાળામાં ખજૂર ખાવા થી કફ અને શરદીમાં રાહત મળે છે. Pinky bhuptani -
ખજૂર બોલ્સ(Dates Balls Recipe In Gujarati)
#GCખજૂર અને દૂધ થી બનતા ખજૂર બોલ્સ ખૂબ જ હેલ્દી અને મીઠા લાગે છે. Bindiya Prajapati -
-
ખજૂર ડ્રાયફૂટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#ff1#non fried farali recipeફરાળી ખજૂર ડ્રાયફૂટ લાડુ daksha a Vaghela -
-
સુગરફ્રી હેલ્ધી ખજૂર બોલ્સ (Sugar free Healthy Dates Balls Recipe In Gujarati)
#Cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9શિયાળાની ઠંડીમાં શરીર ને ગરમાવો આપવા માટે ગરમ વસ્તુઓ ખાવી જોઈએ. અહીં મેં કાળી ખજૂરનો ઉપયોગ કરીને હેલ્ધી બોલ્સ બનાવ્યા છે. ગોળનો ઉપયોગ કર્યો નથી અને ખજૂરની મીઠાશથી આ ખાંડ ફ્રી હેલ્થી ખજૂર બોલ્સ બનાવ્યા છે. ખજૂર બોલ્સમાં સૂંઠ પાઉડર , ડ્રાયફ્રૂટ્સ, ખસખસ અને ટોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
-
-
-
ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ
#cookpadTurns4 આજે મેં કૂક્પેડ ગ્રુપ ની 4th એનીવર્સરી નિમિતે ખજૂર ડ્રાયફ્રુટ લાડુ બનાવ્યા,ખૂબ સ્પીડી બન્યા અને યમ્મી બન્યા. Bhavnaben Adhiya -
-
ખજૂર ડ્રાયફ્રુટ બરફી (Dates Dryfruit Barfi Recipe In Gujarati)
ગુજરાતમાં અષાઢ સુદ અગિયારસ થી અષાઢ વદ બીજ સુધી ઉજવાય છે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત , ગૌરી એ દેવી પાર્વતી નું જ નામ છે , નાની નાની બાળાઓ ગૌરી માં નું પૂજન કરીને પાંચ દિવસ (મીઠા વગરનું) વ્રત રાખતી હોય છે. તો આજે મેં ખજૂર ડ્રાયફ્રૂટ બરફી બનાવી છે જે વ્રતમાં ખાઈ શકાય. Chandni Dave -
-
ખજૂર અંજીર રોલ(khajur anjir roll in Gujarati)
બ્લડ ની ઉણપ હોય તેના માટે ખુબ ઉપયોગી, પ્રેગ્નનસી તેમજ બાળકો વડીલો બધા ની હેલ્થ માટે શ્રેષ્ઠ Parita Trivedi Jani -
ખજૂર ડ્રાયફ્રુટ મોદક(modak recipe in gujarati)
#GC આજે આપણે ગણપતિ ની ફેવરિટ સ્વીટ બનાવીશુ અને એકદમ ખાંડ ફ્રી છે અને ખાવામાં પણ હેલ્દી છે. Namrata Kamdar -
-
-
બીટરુટ કોકોનટ લાડું (Beetroot Coconut Laddu Recipe in Gujarati)
#GA4#Week5#post_3#beetroot#બીટરુટ_કોકોનટ_લાડું ( Beetroot Coconut Laddu Recipe in Gujarati ) આ બીટ રૂટ ના લાડું એ હિમોગ્લોબીન થી ભરપુર એવા હેલ્થી છે. જે આપણા બ્લડ પ્રેશર ને નિયંત્રિત કરે છે. આ બીટરૂટ ખાવા એટલા બધા ફાયદા છે કે ગણે ગણાય નઈ. આ બીટરૂટ ના લાડું માં કોકોનટ છે એટલે બંને નું કોમ્બિનેશન આપણને વધારે હેલ્થી બનાવે છે. આ લાડું નાના બાળકો માટે ખૂબ જ સારા છે કારણ કે બાળકો અમુક ફુડ ખાતા હોતા નથી જેથી એમનું હિમોગ્લોબિન ઓછું હોય છે. તો લાડું ખાવાથી હિમોગ્લોબીન વધારી સકાય છે. Daxa Parmar -
ખજૂર,અખરોટ,બદામ રોલ(Dates,walnut,almond roll recipe in Gujarati)
અમે શિયાળા પાક બનાવતા હોય છીએ તો આજે મે મિક્સ ડ્રાય ફ્રુટ રેસિપી બનાવી છે તો શેર કરું છુ#CookpadTurns4 (ડ્રાય ફ્રુટ) Pina Mandaliya -
-
ખાંડ ફ્રી ડેટ્સ નટ્સ લાડુ(Dates nuts laddu recipe in Gujarati)
#GA4#Week14 ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ થી બનેલ આ બોલ બહુ ફાયદાકારક છે ખજૂર માં આયરન, મિનરલ્સ,વિટામિન,કેલ્શિયમ ભરપૂર પ્રમાણ માં રહેલું છે ડ્રાયફ્રુટ્સ ખાવાથી આપણને આશ્ચર્યજનક ફાયદા થાય છે. Bhavini Kotak -
પાન ગુલકંદ લાડુ(paan ladu recipe in gujarati)
#gc ખાસ પ્રસાદ માટે જ બનાવ્યા છે. ચોકલેટ બને તો ગણેશજી માટે કેમ લાડુ નહી.Hema oza
-
ડેટ્સ એન્ડ આલમંડ થીક શેક (Dates Almond Thick Shake Recipe In Gujarati)
બાળકો માટે તો બહુ જ હેલ્થી..પૌષ્ટિક અને શક્તિવર્ધક શેક.. Sangita Vyas -
ખજૂર,ડ્રાયફ્રુટ અને કોકોનટ બોલ્સ
#સંક્રાંતિહેલ્થી અને ગુણકારી બાળકો માટે તો સુપર કેમકે ખજૂર અને બીજા ડ્રાયફ્રુટ ના ખાતા હોય તો એમાં બધું જ ખાય અને ન્યુટ્રીશન બી મળી જાય તો બનવો અને એન્જોય કરો ઉતરાયણ વિથ હેલ્થી રેસિપી. Ushma Malkan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13494494
ટિપ્પણીઓ