ખજૂર બિસ્કીટ (Khajoor Biscuit Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી ઘી મૂકી સાંતળી લેવો એકદમ લચકા જેવો થાય ત્યાં સુધી સાંતળવો
- 2
ત્યારબાદ તેમાં કાજૂ બદામ નો ભૂકો નાખી એકદમ મિક્ષ કરી કણક જેવું કરી લેવું
- 3
ત્યારબાદ ખજૂર ની પૂરી જેવું હાથ થી બનાવી ને તેના પર બિસ્કીટ મૂકવું ફરી ખજૂર ની પૂરી જેવુ મુકવું આવી રીતે ત્રણ થી 4 લેયર કરવાં
- 4
પછી સાઈડ માં પણ ખજૂર થી બિસ્કીટ દેખાય નહીં તેમ કરી લેવું ત્યારબાદ કોપરાં ના ભુકા માં રગદોળી લેવું પછી વચ્ચે કાપા પાડી બિસ્કીટ સર્વ કરવાં ખજૂર બિસ્કીટ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખજૂર બિસ્કીટ (Khajoor Biscuit Recipe In Gujarati)
ઉતરાયણ સ્પેશિયલ #USઉતરાયણ શિયાળામાં જ આવે છે અને ખજૂર પણ શિયાળામાં વધારે સારો મળે છે શિયાળામાં ખજૂર ખાવાથી ઘણા લાભ થાય છે આ ખજૂર બિસ્કીટ બાળકોને પણ ખૂબ જ ભાવે છે ખજૂર બાળકો એમનેમ નથી ખાતા તેને આ રેસીપી જો બનાવીને આપે તો તે ખાય છે Urvashi Solanki -
-
-
-
-
ખજૂર બિસ્કીટ કેક
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ17#ઉપવાસ ખજૂર મા ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તે શક્તિવર્ધક, પૌષ્ટિક છે. શિયાળામાં આપણે ખજૂરનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. અને જે બાળકો ખજૂર ના ખાતા હોય તે બાળકો ને આ રીતે ખજૂર બિસ્કીટ કેક આપવાથી તે હું હોંશે હોંશે ખાઈ લે છે. અને બીજી વાર પણ માગે છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
ખજૂર પાક જુદી જુદી રીતે બનાવી શકાય છે. ફાધર્સ ડે પર આવી રીતે ખજૂર પાક બનાવી સકાય. (father's day special) Valu Pani -
-
-
-
આથેલો ખજૂર (Athelo Khajoor Recipe In Gujarati)
#VR આજ ની ભાગદોડ વાળી જીંદગી માં બાળકો ને અને પતિદેવ ને આથેલો ખજૂર ખવડાવી ખુશ કરો. બાળકો ને ટિફિન બોક્શ માં પણ આપી શકાય. Bhavnaben Adhiya -
-
ખજૂર ડ્રાયફૂટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#ff1#non fried farali recipeફરાળી ખજૂર ડ્રાયફૂટ લાડુ daksha a Vaghela -
ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VR#MBR9#Week9 Parul Patel -
ખજૂર પાક(Khajoor pak recipe in Gujarati)
#MW1શિયાળો શરૂ થયો છે ત્યારે દરેક ના ઘર માં શિયાળુ વાનગીઓ બનવાની શરૂઆત થઈ ગઈ હોય. એવી જ એક વાનગી ખજૂર પાક આજે બનાવ્યો. ઓછી સામગ્રી માં પણ એકદમ હેલ્થી એવો ખજૂર પાક. Mauli Mankad -
-
ખજૂર બિસ્કીટ ડ્રાય ફ્રુટ કેક (Khajoor Biscuit Dry Fruit Cake Recipe In Gujarati)
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૯ડ્રાય ફ્રુટ જનરલી ઓરીજીનલ ફ્રેશ ફ્રુટ ને સુર્ય ના તાપ મા સુકવી ડ્રાય કરી રેડી કરવા મા આવતા હોય છે.અને તેના ન્યુટ્રીશન પણ ફ્રેશ ફ્રુટ ની જેવા જળવાઈ રહે છે. જેમકે ખજૂર, દ્રાક્ષ, એપ્રીકોટ,અંજીર, બ્લુબેરી, રેડબેરી,સ્ટ્રોબેરી... અને ઘણુ બધુ.જેમાં થી આયર્ન, ફાઇબરl,મીનરલ્સ.... Nilam Piyush Hariyani -
-
-
-
-
ડ્રાયફ્રૂટ્સ ખજૂર પાક રોલ્સ (Dryfruits Khajoor Paak Rolls Recipe In Gujarati)
#CB9#Week9 Monali Dattani -
ખજૂર ના લાડુ(Dates Laddu Recipe In Gujarati)
#GC#cookpadIndiaબાળકો માટે સ્પેસયલ ડીશ એકદમ હેલ્થી Daksha Vaghela -
ખજૂર ડીલાઈટ બિસ્કીટ(Dates Delight Biscuits Recipe In Gujarati)
#ફટાફટ #સપ્ટેમ્બર Shilpa's kitchen Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15818050
ટિપ્પણીઓ (2)