રવા નો શીરો(rava no siro recipe in gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari

#GC
ગણપતિ ઘરે આવે એટલે સત્યનારાયણ ની કથા તો થાય જ અને તેમાં સીરા નો પ્રસાદ .

રવા નો શીરો(rava no siro recipe in gujarati)

#GC
ગણપતિ ઘરે આવે એટલે સત્યનારાયણ ની કથા તો થાય જ અને તેમાં સીરા નો પ્રસાદ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામરવો
  2. 500મીલી દૂધ
  3. 150 ગ્રામખાંડ
  4. કાજુ બદામ દ્રાક્ષ
  5. 250 ગ્રામઘી
  6. 2 ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં 250 ગ્રામ ઘી માં 250 ગ્રામ રવો નાખી ધીમા તાપે સેકો

  2. 2

    રવો શેકાઈ એટલે ફૂલી જશે. અને તેની સરસ સુગંધ આવશે હવે તેમાં ઇલાયચી પાઉડર એડ કરી દેવું.

  3. 3

    હવે તેમાં ખાંડ એડ કરવી.

  4. 4

    હવે દૂધ ને ગરમ કરી લેવું નવશેકું. અને શેકેલા રવા માં એડ કરવું.

  5. 5

    5 મિનિટ પકાવો રેડી છે રવા નો શીરો. ઉપર થી કાજુ બદામ ની કતરણ અને દ્રાક્ષ એડ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes