રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ધોઈને સાફ કરી ને સરસ કટ કરી લેવા
- 2
પછી બધા શાક ને એક તપેલીમાં બાફી લેવા
- 3
કાજુ લસણ આદુ મરચાં ટામેટા પીસીને ગ્રેવી તૈયાર કરી લેવી એક કડાઈમાં બધા ખડા મસાલા ને થોડુ તેલ મૂકી ને શેકી લેવા1 મિનિટ સુધી ઠંડુ થાય પછી મિક્સરમાં ક્રશ કરી લેવા
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળીને સાંતળી લેવી સાથે લાલ મરચું તમાલપત્ર નાખીને સાંતળો પછી ગ્રેવી નાખીને મિક્સ કરી સાંતળી લેવા
- 5
પછી બધા મસાલા ઉમેરીને બરાબર હલાવો
- 6
પછી બધા બાફેલા શાક નાખી ને હલાવી લેવું
- 7
હવે તૈયાર છે વેજ કોલ્હાપુરી તો મિત્રો સર્વ કરીયે
- 8
એક બાઉલમાં કાઢી લો અને કોથમીર અને ડુંગળી ની રિંગ થી ગાર્નિશ કરી લેવુ અને તળેલા મરચા અને ડુંગળી ની સ્લાઈસ પાપડ અને નાન સાથે સર્વ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EBWeek 8વેજ કોલ્હપુરી એક પરંપરાગત મરાઠી વાનગી છે. જેમાં મિક્સ શાકભાજી ને નાળિયેર ની ગ્રેવી માં બનાવવા માં આવે છે. મહારાષ્ટ્ર ઉપરાંત નોર્થ ઇન્ડિયા માં પણ પ્રચલિત છે. Archana Parmar -
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. પરાઠા કે પૂરી સાથે સરસ લાગે છે.વેજ. કોલ્હાપુરી મસાલો પણ ઘરે બનાવ્યો છે. તેને સ્ટોર પણ કરી શકાય છે. ફરી સબ્જી બનાવો ત્યારે આ મસાલો વાપરી શકાય છે. Arpita Shah -
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#વિકમીલ૧ વેજ કોલ્હાપૂરી એક તીખી અને મસાલા મસાલેદાર સબ્જી છે. તેમા ની તીખાશ તેમાં વપરાયેલા લસણ, મરી, લાલ મરચું પાઉડર, તજ લવિંગ વગેરે ઘટકોના કારણે છે. Bijal Thaker -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week 5#Dinner recipe cooksnap challengeમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી સોનલ ગૌરવ સુથારની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ સોનલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
જૈન વેજ કોલ્હાપુરી (Jain Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી આપણે હોટલમાં ખાતા હોઈએ છીએ અને જૈનો માટે ઘણીવાર તકલીફ થઈ જાય છે કે અમુક શાકમાં વેરાઈટી નથી મળતી અને બાળકો ખાસ કરીને બધા શાક ખાવા માટે ના કરતા હોય છે તો મેં વેજ કોલ્હાપુરી માં બધા શાક નો ઉપયોગ કરી અને સરસ મજાનો ટેસ્ટી બનાવી છે. જે નાનાથી માંડી મોટા ને પણ ભાવશે અને પરફેક્ટ જૈનો માટે લસણ ડુંગળી બટાકા વગરનું વેજ કોલ્હાપુરી બન્યું છે#EB#week8#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri recipe in Gujarati)
#FFC5 તે કોલ્હાપુર શહેર ની વાનગી છે.જેમાં જાડાં મસાલા વાળી ગ્રેવી માં મિશ્રીત શાકભાજી નો સમાવેશ છે અને મુખ્ય કોર્સ તરીકે નાન,રોટી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5 : વેજ કોલ્હાપુરીપંજાબી શાક મને તો બહુ જ ભાવે 😋 વેજ કોલ્હાપુરી one of my favourite curry . Sonal Modha -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB #Week8એક સ્પેશ્યલ કોલ્હાપુરી મસાલા થી બનતું આ શાક એકદમ સ્પાઇસી અને ચટાકેદાર છે. Kunti Naik -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#PSRસાંજે ડીનર માં કંઈક ચટપટું, તીખું શાક ખાવાની ઈચ્છા થાય એટલે વેજ કોલ્હાપુરી પંજાબી સબ્જી ખુબ જ સરસ વિકલ્પ છે Pinal Patel -
વેજ. કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB#Week 8#Theme 8વેજ.કોલ્હાપુરી મહારાષ્ટ્ર ના કોલ્હાપુર ની ખૂબ જ જાણીતી વાનગીઓ માં ની એક છે.આ વાનગી તીખી અને મસાલા થી ભરપુર છે,તમે એકવાર બનાવી તો વારંવાર બનાવવા નું મન થાશે.પનીર નો ઉપયોગ કરી બનાવી શકાય,મનપસંદ શાકભાજી લઈ શકાય.આ વેજ.કોલ્હાપુરી માં સામાન્ય રીતે બટાકા,લીમડો કે કસૂરી મેથી નો ઉપયોગ નથી થાતો. Krishna Dholakia -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati)
#EBવેજ કોલ્હાપુરી એ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર ની ડીશ છે, જે વિવિધ શાકભાજીઓ ને સ્પાઈસી થીક ગ્રેવી માં ઉમેરી બનાવવામાં આવે છે. Sachi Sanket Naik -
-
-
વેજ કોલ્હાપુરી(veg. Kolhapuri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૧#સુપરશેફ#વીક૧#શાકઅનેકરીસ Bijal Preyas Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13510777
ટિપ્પણીઓ (2)