ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Urvi Solanki
Urvi Solanki @cook_17653029
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા નો લોટ
  2. 2 કપછાશ
  3. 1/2 ચમચીહળદર
  4. 1/2 ચમચીહિંગ
  5. સ્વાદાનુસારમીઠું
  6. 1 ચમચો તેલ
  7. 1 ચમચીરાઈ
  8. 1 ચમચીસફેદ તલ
  9. ૭ થી ૮ પાનમીઠો લીમડો
  10. 2 નંગલીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા નાં લોટ મા છાશ નાખી ને તેમાં મીઠું હિંગ અને હળદર નાખી ને માઇક્રોવેવ સેફ બાઉલ માં 5 મિનિટ માટે મૂકવું.

  2. 2

    ત્યારબાદ હલાવી ને ફરી પાછું 3 મિનિટ માટે મૂકવું. ત્યાર બાદ હલાવી ને 2 મિનિટ માટે મૂકી દેવું.

  3. 3

    ત્યાર બાદ પ્લેન સરફેસ પર કે થાળી ની પાછળ પાથરી પાતળું લેયર કરી ઠંડુ કરવું. ત્યારબાદ કાપા કરી રોલ વાળી બાઉલ કે થાળી મા મૂકી દેવા.

  4. 4

    હવે તેલ ગરમ કરી રાઈ તલ લીમડો અને લીલા મરચાં નાખી વઘાર ઉપર રેડી દેવો. તૈયાર છે ખાંડવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvi Solanki
Urvi Solanki @cook_17653029
પર

Similar Recipes