વેજ કોલ્હાપુરી (veg. Kolhapuri Recipe In Gujarati)

Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159

#નોર્થ

વેજ કોલ્હાપુરી (veg. Kolhapuri Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#નોર્થ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ નંગગાજર
  2. ૫ નંગફણસી
  3. ૧ ઇંચ આદુ નો ટૂકડો
  4. ૮ કળીલસણ
  5. ૧ નાની સાઈઝ ફુલાવર
  6. ૧ નંગકેપ્સીકમ
  7. ૨૦૦ ગ્રામ વટાણા
  8. ૩ નંગઇલાયચી
  9. ૧ નંગતમાલ પત્ર
  10. ૫ નંગકાશ્મીરી લાલ મરચું
  11. ૧/૪ ચમચીહળદર
  12. સ્વાદાનુસારમીઠું
  13. ૧/૨ વાટકી તેલ
  14. ૨ નંગમોટા ટામેટાં

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    એક પેન મા તેલ ગરમ કરી તેમાં તમાલ પત્ર ૪ કળી લસણ ઇલાયચી કાશ્મીરી મરચાં નાખી સતળવા.ઓછી ડુંગળી ટામેટાં નાખી સાંતળવું. ઠડું થાય એટલે મિક્સર માં ક્રશ કરી લેવા.

  2. 2

    બીજા પેન મા તેલ ગરમ કરી ફુલેવર, વટાણા, કેપ્સિકમ,ગાજર,ફણસી નાખી તળી લેવા. ચડી જાય પછી ગ્રેવી નાખી વી.

  3. 3

    તેમાં થોડી મલાઈ નાખી ન સતળવું.ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Pithdiya
Sejal Pithdiya @cook_25328159
પર

Similar Recipes