વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોલ્હાપુરી મસાલા ની બધી સામગ્રી ને એક બાઉલ માં ધીમા ગેસ પર મૂકી ને 3 મિનિટ માટે મસાલા સેકી લેવા. ત્યાર બાદ આ મસાલા ને મિક્સર જાર માં ઉમેરી ને પીસી લેવા.
- 2
બધા શાક ને સમારી ને ધીમા ગેસ પર ગરમ પાણી માં બાફી લેવા
- 3
એક પેન માં તેલ અને ઘી ગરમ કરવા મૂકવું હવે તેમાં ટામેટા અને ડુંગળી ની ગ્રેવી ઉમેરી ને તેમાં આદુ,લસણ,મરચા ની પેસ્ટ ઉમેરી ને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.હવે તેમાં બાફેલા શાક,કોલ્હાપુરી મસાલો,અને બાકી સૂકા મસાલા ઉમેરીને ધીમા ગેસ પર સાંતળો
- 4
આતૈયાર કરેલ વેજ કોલ્હાપુરી શાક ને સર્વ કરો.
Similar Recipes
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB #Week8એક સ્પેશ્યલ કોલ્હાપુરી મસાલા થી બનતું આ શાક એકદમ સ્પાઇસી અને ચટાકેદાર છે. Kunti Naik -
-
વેજ કોલ્હાપુરી (Veg. Kolhapuri Recipe In Gujarati)
#EB#Week8આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ લાગે છે. પરાઠા કે પૂરી સાથે સરસ લાગે છે.વેજ. કોલ્હાપુરી મસાલો પણ ઘરે બનાવ્યો છે. તેને સ્ટોર પણ કરી શકાય છે. ફરી સબ્જી બનાવો ત્યારે આ મસાલો વાપરી શકાય છે. Arpita Shah -
-
વેજ કોલ્હાપુરી મસાલા (Veg Kolhapuri Masala Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati#FFC5વેજ કોલ્હાપુરી મસાલા Ketki Dave -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#EB વીક 8વેજ કોલ્હાપૂરી એ ભારતના મહારાષ્ટ્રના કોલ્હાપુર ની પરંપરાગત વાનગી છે. તે મસાલેદાર ગ્રેવી થી સાકભાજી તૈયાર કરવામાં આવે છે. રેસ્ટોરેન્ટ માં બેઝ ગ્રેવી સાથે પહેલેથી જ તૈયાર કરીને રાખવામાં આવે છે. જે પ્રક્રિયા વેજ કોલ્હાપૂરી પરંપરાગત વાનગી થી અલગ છે. વેજ કોલ્હાપૂરી chapati,તંદુરી અથવા નાનસાથે પીરસવામાં આવે છે. Varsha Monani -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#FFC5#Week 5#Dinner recipe cooksnap challengeમેં આ રેસિપી આપણા કુકપેડના ઓથર શ્રી સોનલ ગૌરવ સુથારની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ સોનલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#વિકમીલ૧ વેજ કોલ્હાપૂરી એક તીખી અને મસાલા મસાલેદાર સબ્જી છે. તેમા ની તીખાશ તેમાં વપરાયેલા લસણ, મરી, લાલ મરચું પાઉડર, તજ લવિંગ વગેરે ઘટકોના કારણે છે. Bijal Thaker -
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની વેજીટેબલ કરી છે જે મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વેજીટેબલ કરી બનાવવા માટે આખા મસાલા ને શેકીને તેનો મસાલો બનાવીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ કરી ખૂબ જ ફ્લેવર ફૂલ અને સ્પાઈસી બને છે. તાજા વાટેલા મસાલા આ કરીને બીજી બધી પંજાબી ગ્રેવી કરતા એકદમ અલગ સ્વાદ અને સુગંધ આપે છે. વેજિટેબલ કોલ્હાપુરી ને રોટી, પરાઠા, નાન અથવા રાઇસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
#EB#Week8#cooksnapchallenge#ડિનર_રેસિપીસ વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની પરંપરાગત મરાઠી વેજીટેબલ કરી છે.... જે મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મહારાષ્ટ્ર માં જ નહીં પરંતુ આખા ઉત્તર ભારત માં પ્રખ્યાત છે. તમને હંમેશા આ શાક લગભગ બધા ઉત્તર ભારતીય રેસ્ટોરન્ટ ના મેનૂમાં જરૂરથી જોવા મળશે. કોલ્હાપુર શહેર તીખા લાલ મરચાંની ખેતી માટે પ્રસિદ્ધ છે અને તેથી આ શાક નું નામ વેજ કોલ્હાપુરી છે.... આ વેજીટેબલ કરી બનાવવા માટે આખા મસાલા ને શેકીને તેનો મસાલો બનાવીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ કરી ખૂબ જ ફ્લેવર ફૂલ અને સ્પાઈસી બને છે. તાજા વાટેલા મસાલા આ કરીને બીજી બધી પંજાબી ગ્રેવી કરતા એકદમ અલગ સ્વાદ અને સુગંધ આપે છે. વેજિટેબલ કોલ્હાપુરી ને રોટી, પરાઠા, નાન અથવા રાઇસ સાથે પીરસી શકાય. Daxa Parmar -
-
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
પંજાબી ટાઈપ નું શાક બહુ જ ટેસ્ટી,નાન,પરાઠા કે રોટી સાથે ખવાય છે..#EB#week8 Sangita Vyas -
જૈન વેજ કોલ્હાપુરી (Jain Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી આપણે હોટલમાં ખાતા હોઈએ છીએ અને જૈનો માટે ઘણીવાર તકલીફ થઈ જાય છે કે અમુક શાકમાં વેરાઈટી નથી મળતી અને બાળકો ખાસ કરીને બધા શાક ખાવા માટે ના કરતા હોય છે તો મેં વેજ કોલ્હાપુરી માં બધા શાક નો ઉપયોગ કરી અને સરસ મજાનો ટેસ્ટી બનાવી છે. જે નાનાથી માંડી મોટા ને પણ ભાવશે અને પરફેક્ટ જૈનો માટે લસણ ડુંગળી બટાકા વગરનું વેજ કોલ્હાપુરી બન્યું છે#EB#week8#cookpadindia#cookpad_gu Khushboo Vora -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri in Gujarati)
#EBવેજ કોલ્હાપુરી એ મૂળ કોલ્હાપુર, મહારાષ્ટ્ર ની ડીશ છે, જે વિવિધ શાકભાજીઓ ને સ્પાઈસી થીક ગ્રેવી માં ઉમેરી બનાવવામાં આવે છે. Sachi Sanket Naik -
-
-
-
વેજ કોલ્હાપુરી ઢાબા સ્ટાઇલ (Veg Kolhapuri Dhaba Style Recipe In Gujarati)
#EB#Week8#cookpadindia#cookpadgujarati વેજ કોલ્હાપુરી એ મહારાષ્ટ્ર ના કોલ્હાપુર ની વેજીટેબલ કરી છે જેમાં મીક્સ વેજીટેબલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે અને આ કરી બનાવવા માટે જે ખાસ મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે એ બધા આખા મસાલા ને શેકી ને તાજા વાટી ને બનાવવા માં આવે છે તેમ ખાસ કોપરા નો ઉપયોગ થાય છે જેથી તે બીજી પંજાબી સબ્જી કરતા અલગ પડે છે.આ સબ્જી કે કરી થોડી સ્પાઇસી હોય છે. Alpa Pandya -
-
-
જૈન વેજ કોલ્હાપુરી (Jain Veg. Kolhapuri Recipe In Gujarati)
#EBજૈન વેજ કોલહાપુરી(રેસટોરનટ સટાઈલ)Apeksha Shah(Jain Recipes)
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15204716
ટિપ્પણીઓ (3)