કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#વિકમીલ૧ વેજ કોલ્હાપૂરી એક તીખી અને મસાલા મસાલેદાર સબ્જી છે. તેમા ની તીખાશ તેમાં વપરાયેલા લસણ, મરી, લાલ મરચું પાઉડર, તજ લવિંગ વગેરે ઘટકોના કારણે છે.

#વિકમીલ૧ વેજ કોલ્હાપૂરી એક તીખી અને મસાલા મસાલેદાર સબ્જી છે. તેમા ની તીખાશ તેમાં વપરાયેલા લસણ, મરી, લાલ મરચું પાઉડર, તજ લવિંગ વગેરે ઘટકોના કારણે છે.

વધુ વાંચો

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#વિકમીલ૧ વેજ કોલ્હાપૂરી એક તીખી અને મસાલા મસાલેદાર સબ્જી છે. તેમા ની તીખાશ તેમાં વપરાયેલા લસણ, મરી, લાલ મરચું પાઉડર, તજ લવિંગ વગેરે ઘટકોના કારણે છે.

#વિકમીલ૧ વેજ કોલ્હાપૂરી એક તીખી અને મસાલા મસાલેદાર સબ્જી છે. તેમા ની તીખાશ તેમાં વપરાયેલા લસણ, મરી, લાલ મરચું પાઉડર, તજ લવિંગ વગેરે ઘટકોના કારણે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. કોલ્હાપુરી મસાલો બનાવવા માટે
  2. 2 ચમચીલાલ મરચું(તીખું)
  3. 4મરી
  4. 1 ચમચીતલ
  5. 1 ચમચીનાળિયેરનું છીણ
  6. 1 ચમચીસૂકા ધાણા
  7. 1 ચમચીખસખસ
  8. 1 ચમચીતલ
  9. ટુકડોતજ
  10. 2ઈલાયચી
  11. 5 નંગલવિંગ
  12. અન્ય સામગ્રી
  13. 1 વાટકીફ્લાવર
  14. 1/2 વાટકીકેપ્સીકમ
  15. 1ડુંગળી
  16. 1ટામેટુ
  17. 2 ચમચીવટાણા
  18. 8-10કાજૂ
  19. 1 ટુકડોઆદું
  20. 5-7લસણની કળી
  21. 2 ચમચીબટર
  22. 1/4 વાટકીપનીર
  23. 4 ચમચીતેલ
  24. સ્વાદ અનુસારમીઠું
  25. 1 ચમચીહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોલ્હાપુરી મસાલો તૈયાર કરવા માટે કઢાઈમાં સૂકું નારિયેળ તલ તજ લવિંગ મરી આખા ધાણા ખસખસ અને ઈલાયચી આ બધી વસ્તુને એક મિનિટ માટે શેકી લેવા. ઠંડુ પડે એટલે તેને મિક્સરમાં પાઉડર બનાવી મસાલો તૈયાર કરવો.

  2. 2

    કેપ્સીકમ અને ફ્લાવરના ટુકડા કરી લઈ તેને તેલમાં તળી લો પછી તેને એક પ્લેટમાં નીકાળી લો.

  3. 3

    એ જ કઢાઈમાં બચેલા તેલમાં ડુંગળી આદુ અને લસણ ઉમેરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં સમારેલા ટામેટા ઉમેરી ઉમેરી દો અને ટામેટાં નરમ થાય ત્યાં સુધી ચઢાવી લો.

  4. 4

    આ મિશ્રણ થોડુ ઠંડુ પડે એટલે મિક્સરમાં વાટી પેસ્ટ બનાવી લો.

  5. 5

    એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલો કોલ્હાપુરી મસાલો ઉમેરી સાંતળો. તેમાં મીઠું હળદર અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ગ્રેવી તૈયાર કરો.

  6. 6

    ગ્રેવી ઉકળે એટલે તેમાં તળેલા શાકભાજી અને પનીરના ટુકડા ઉમેરી ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે ચડવી લો.

  7. 7

    તૈયાર છે મસાલેદાર વેજ કોલ્હાપૂરી અને રોટલી સાથે પીરસો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર June 21, 2020 09:22
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
June 30, 2020 01:31
spicy 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
  2. ટોસ્ટર સેન્ડવીચ (Toster sandwich recipe in gujarati)
  3. લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
  4. લીલા નાળિયેર ની સુરતી પેટીસ(fresh coconut  surati petish Recipe in Gujarati)
  5. ગ્રીન ચીલી ઠેચા(green chili thecha in gujarati,)
  1. ભાજી કોન
  2. લાપસી
  3. ખીચડી ઓસમાણ
  4. બીટ ના સ્પાઈસી પરોઠા(beet root spicy parotha recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12951622
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close