લાડુ(laddu recipe in gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 500 ગ્રામજાડો ઘઉ નો લોટ
  2. 200 ગ્રામઘી
  3. 200 ગ્રામગોળ
  4. 1/2 વાટકીમોણ માટે તેલ
  5. જરૂર મુજબ ખસખસ
  6. તળવા માટે ઘી
  7. જરૂર મુજબકાજુ, કિસમિસ, બદામ

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    પહેલા લોટ માં માંડવીના તેલ નું મોણ નાખી તેને ગરમ પાણી થી લોટ મસળો અને મુઠીયા નો આકાર આપો.મુઠીયા ને હલકા ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુધી ધીમી આંચે તળશુ.

  2. 2

    ચુરમુ બનાવવા માટે મિક્સર નો ઉપયોગ નથી કરતી. કેમકે તેના થી તે કણીદાર નથી બનતા જેમ ચટણી નો સ્વાદ ખાંડણી થી ખનડાયેલ હોઈ તો જ આવે છે એમ જ આમાં પણ છે. તેને ખાંડી લેસુ.હવે તેને જાડા ચારણા વડે ચાળી લઈએ. હવે તેમાં ગોળ મિક્સ કરીએ.

  3. 3

    હવે ઘી ને હલકું ગરમ કરી તેમાં સૂકા મેવા ની સાથે ઉમેરી દઈએ અને લાડુ ને ગોળ આકાર આપી વાળી લઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes