દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)

#નોર્થ
નોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ
પોસ્ટ_૧
#cookpadindia
#cookpad_guj
દાલ મખની પંજાબ ની એક ફેમસ વાનગી છે જે આખા કાળા અડદ ની દાળ માંથી બનાવવા માં આવે છે જે તાજુ ક્રીમ અથવા દહીં ઉમેરવા થી વધારે સ્વાદિષ્ટ બને છે. અને ઘઉં નાં પરાઠા, તંદુરી રોટી, નાન અથવા તો જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. દાલ મખની મેં પહેલી વાર જ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બની છે. અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. એકદમ અલગ સ્વાદ નો અનુભવ કર્યો.
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#નોર્થ
નોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ
પોસ્ટ_૧
#cookpadindia
#cookpad_guj
દાલ મખની પંજાબ ની એક ફેમસ વાનગી છે જે આખા કાળા અડદ ની દાળ માંથી બનાવવા માં આવે છે જે તાજુ ક્રીમ અથવા દહીં ઉમેરવા થી વધારે સ્વાદિષ્ટ બને છે. અને ઘઉં નાં પરાઠા, તંદુરી રોટી, નાન અથવા તો જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. દાલ મખની મેં પહેલી વાર જ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બની છે. અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. એકદમ અલગ સ્વાદ નો અનુભવ કર્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
આખા કાળા અડદ ની દાળ ને એક બાઉલ માં લઇ ધોઈ ને ૭-૮ કલાક સુધી પલાળવું.
- 2
૭-૮ કલાક પલળ્યા પછી એક કૂકર માં કાઢી એમાં તમાલ પત્ર, લવિંગ, તજ, ઇલાયચી, લસણ, આદું અને દાળ બફાય એટલું પાણી ઉમેરી ૫ સીટી વગાડી ને દાળ બાફી લેવી.
- 3
એક પેન માં ઘી લઈ ગરમ થાય એટલે કાંદા, લસણ, આદું ઉમેરી સોનેરી રંગ થાય ત્યાં સુધી ચળવા દેવું.
- 4
ત્યારબાદ હિંગ, ધાણાજીરૂ પાઉડર, લાલ મરચુ પાઉડર, હળદર, આમચૂર પાઉડર ઉમેરી મિક્સ કરી ૨ મિનિટ સુધી થવા દેવું.
- 5
ત્યારબાદ ટામેટા ની પેસ્ટ અને મીઠું ઉમેરી મિકસ કરવું અને ૩-૪ મિનિટ સુધી થવા દેવું.
- 6
ત્યારબાદ બાફેલી ચળી ગયેલી દાળ એ જ પાણી સાથે ગ્રેવી માં ઉમેરવી અને મેશર થી મેશ કરવું. પછી મીઠું, કસૂરી મેથી, ગરમ મસાલો ઉમેરી ૩૦ મિનિટ સુધી ધીમા ગેસ પર થવા દહીં થીક કરવી.
- 7
ત્યારબાદ અમૂલ ફ્રેશ ક્રીમ અને ધાણા ઉમેરી ઉમેરી મિક્સ કરવું અને ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરવું.
Similar Recipes
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
-
જૈન દાલ મખની (Jain Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ પંજાબ ખૂબ જ પ્રખ્યાત ડિશ છે.પંજાબ માં ઢાબા ની દાલ મખની વધારે ખવાય છે.આજે મે જૈન દાલ મખની બનાવી છે#ટ્રેડિંગ Nidhi Sanghvi -
દાલ મખની
#ડિનર#સ્ટારદાલ મખની એ પંજાબ અને ઉત્તર ભારત ની વાનગી છે. જે ભાત તથા પરાઠા, કુલચા બંને સાથે સારી લાગે છે. Deepa Rupani -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
આમ તો દાલ મખની એ પંજાબી ડીશ છે પણ અમે જયારે બદરીનાથ કેદારનાથ ઞયેલ તયારે ઉતરાખંડના જોશીમઠની દાલ મખની ટેસટ કરેલ જે ખૂબ જ સવાદિષટ હતી. પહાડી પદેશમાં વાતાવરણ ને અનુકૂળ થવા મોટેભાઞે પોટીનથી ભરપૂર એવા રાજમા, કાળા અડદ, અડદની દાળ તથા ભાત નો રોજીદી રસોઈમાં સમાવેશ થતો હોય છે. તો અાજે મે ઉતરાખંડના જોશીમઠની દાલ મખની બનાવી છે. Bindi Vora Majmudar -
દાલ મખ્ખની(Daal Makhani recipe in Gujarati)
#GA4 #week17 #daal makhaniદાલ મખની એ પંજાબ અને હરિયાણા પ્રાંત ની વાનગી છે, જેમાં રાજમાં અને આખા અડદ એ મુખ્ય ઘટક હોય છે, અને હા...તેની સાથે ઘણું બધું માખણ અને ક્રીમ કે મલાઈ નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે દાલ માં ભળી ને મસ્ત ફ્લેવર્ આપે છે. અને એટલે જ દાલ ની આ વેરાયટી ને કહે છે દાલ મખની. દાલ ને બારેક કલાક માટે પલાળી, બાફી ઘણા સમય સુધી ધીમા તાપે ઉકળવા મૂકવું અને પછી જે સ્વાદ આવે છે એ એકદમ લાજવાબ હોય છે. તમે તેને રોટલી કે ભાત સાથે સર્વ કરી શકો છો.મે અહીં જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Bijal Thaker -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
મારા પરિવાર ને મારા હાથ ની દાલ મખની બહુ ભાવે છેદાલ મખની/ કાલી દાલ/ માં કી દાલ Tanha Thakkar -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1દાલ મખની એ એક ઉત્તમ ભારતીય વાનગી છે જે આખા ઉરદ, રાજમા, માખણ અને મસાલાથી બને છે. તે પંજાબમાં સૌથી લોકપ્રિય દાળની વાનગીઓમાંની એક છે. Asmita Desai -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17દાલ મખની એક પંજાબી વાનગી છે. એમાં માખણ નો ભરપુર ઉપયોગ હોવાથી ખાવામાં થોડી હેવી હોય છે. પણ એકદમ ટેસ્ટી અને smooth બને છે. Kinjal Shah -
સ્મોકી પનીર મખની દમ બિરિયાની (Smoky Paneer Makhani Dum biriyani recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૨#cookpadindia#cookpad_gujઆ રેસિપી ની સ્ટોરી લખવા માટે ખૂબ વિચાર્યું કે શું લખું પણ કંઈ આવ્યું જ નઈ મન માં . બિરિયાની એમ પણ કોને નાં ભાવે. ખાસ કરી ને હું તો રાઈસ લવર. એમાં પણ બિરિયાની નું નામ આવે છે મોઢા માં પાણી આવે. અને પનીર નાં ગ્રેવી વાળા સબ્જી ઘણા બનાવ્યા એટલે વિચાર્યું કે પનીર મખની ની લોંગટર્મ જોડી ને બાસમતી રાઈસ માં મેળવી ને રંગનુમા બનવું. અને ઉપર થી સ્મોકી ફ્લેવર થી પનીર મખની દમ બિરિયાની ને અલગ જ ટચ મળ્યું જે ખાલી સ્મેલ થી જ એવું થાય કે ક્યારે ચમચી લઇ ને તૂટી પડ્યે ખાવા માટે. Chandni Modi -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
રવિવાર સાંજે ફેમિલી ડિનર.... દાલ મખની ને નાનKhyati Trivedi#Fam Khyati Trivedi -
-
દાલ મખની
#પંજાબી પંજાબી વાનગીઓ ની વાત આવે એટલે તેમાં દાલ મખની તો હોય જ. આ રીતે સ સ્વાદિષ્ટ દાલ મખની તૈયાર કરો. Bijal Thaker -
લેફ્ટઓવર દાલ મખની પરાઠા (Leftover Dal Makhani Paratha Recipe In Gujarati)
એવી ઘણી રેસિપિ હોય છે કે જે સમય જતાં વધારે ટેસ્ટી લાગતી હોય છે એમાંની જ એક છે દાલ મખની. મે બચી ગયેલ દાલ મખની માંથી પરાઠા બનાવ્યા છે.. દાલ મખની સીવાય પણ કોઈ પણ દાળ- શાક- ભાત મિક્સ કરીને પરાઠા બનાવી સકાય છે.#LO Ishita Rindani Mankad -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17#Dal Makhaniદાલ મખની ખાવા ની બહુ મજા પડે છે.નાના મોટા સહુ લોકો ને આ ભાવે છે.Komal Pandya
-
દાલ મખની અને જીરા રાઇસ (Dal makhni and Jeera rice recipe in gujarati)
નોર્થ ઇન્ડિયા ની ને ખાસ પંજાબની બહુ જ ફેમસ ને ટેસ્ટી ડીશ છે. દાલ મખની કે જેને કાલી દાલ પણ કહેવાય છે એ આખા અડદ અને તેમાં થોડા રાજમા ના કોમ્બીનેશનથી બને છે. સાથે બહુ બધું માખણ અને મસાલા ને સ્પાઇસીસ ઉમેરીને બનાવાય છે. આ દાલને જેમ વધારે વાર કુક કરીએ તેમ એમાં સ્વાદ વધે છે. ક્રીમ ને માખણથી વધારે ક્રીમી ને સ્વાદિષ્ટ બને છે.આ દાલ જીરા રાઇસ સાથે કે પરાઠા સાથે સામાન્ય રીતે ખવાય છે...#નોર્થ#પોસ્ટ1 Palak Sheth -
-
દાલ મખની (Dal makhni recipe in Gujarati)
દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ મખની
#કુકરઆ વાનગી આખી જ કુકર માં બનાવેલી છે. જલ્દી થી બની પણ જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સરસ લાગે છે. Disha Prashant Chavda -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17.દાલ માખણી અમારા ઘર માં બધા ન બૌ ભાવે છે એટલે મેં આજે દાલ માખણી બનાય છે. Hetal Shah -
દાલ મખની
#પંજાબી પંજાબ ની પસંદિત દાળ મખની બધાને ખૂબ જ પસંદ છે. ખાવા માં સ્વાદિષ્ટ હોવા ની સાથે તે પ્રોટીન અને ફાઇબર થી ભરેલી છે. Rani Soni -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#Virajદાલ મખની એ ઉત્તર ભારતીય રસોઇ માં વખણાતી અને લગભગ બધાને પ્રીય એવી દાળ છે. એમાં બનાવતી વખતે છુટથી વપરાતા માખણ અને ક્રીમ ને કારણે તેને આ નામે ઓળખવામાં આવે છે. આ દાળ પૌષ્ટિક પણ એટલી જ છે. મૂળભૂત રીતે એને ધીમી આંચ પર બનાવામાં આવે છે. Bijal Thaker -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની (Restaurant Style Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની 🥘 Aanal Avashiya Chhaya -
દાલ મખની ડબલ તડકા (Dal Makhani Double Tadka Recipe In Gujarati)
આજે શનિવાર.. લંચ માં દાલ મખની અને જીરા રાઈસ બનાવ્યા.. Sangita Vyas -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની સામાન્ય રીતે આખી અડદ ની દાલ અને રાજમાં માંથી બનતી હોય છે. પરંતુ આજે માં કોમલ જી રેસિપી માં થી પ્રેરણા લઇ અડદ ની કાલી દાલ માં ચણા ની દાલ ઉમેરી ને માં કી દાલ / દાલ મખની પણ કહી શકીએ..આખા અડદ હોય છે અચાનક બનવાનું મન થતા ઘર માં અડદ ની કાળી દાળ હોતા તેમાં થી જ બનાવી... / માં કી દાલ Noopur Alok Vaishnav -
જૈન દાલ મખની (Jain Daal Makhani Recipe In Gujarati)
#GA4#Week17#Dalmakhani મારા ઘરમાં સૌથી પ્રિય ડીશ છે દાલ મખની મારા બાળકોને ખૂબ જ ભાવે છે Nipa Shah -
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#Week17#Dalmakhaniમેં દાળ મખની પહેલી જ વાર ટરાય કરી છે પણ ટેસ્ટ માં બહુ જ સરસ થઇ છે. એક હેલ્થી ઓપ્શન પણ છે. દાલ મખની ની ઓળખાણ એના ટેસ્ટ અને લૂક પાર થી થાય છે. અને પરફેક્ટ લૂક આપવા માટે થોડી ટિપ્સ પાર ધ્યાન આપીએ તો એકદમ સરસ લૂક આવશે Vijyeta Gohil -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ મુળ પંજાબની વાનગી છે. પંજાબના લોકો આ દાલ મખનીને ૭-૮ કલાક સુધી ચુલા પર ચડાવી ચડાવીને અને ઘૂંટીને બનાવે છે. આ દાલમાં મુખ્ય સફેદ માખણનો ઉપયોગ કરવામાં આવે છે. Vaishakhi Vyas -
દાલ મખની શોટસ વીથ મીની બેક નાન
#નોર્થ#પંજાબ#પોસ્ટ૪દાલ મખની એ ઉત્તર ભારતમાં પંજાબ ની વાનગી છે.. જેના નામ પર થી જ ખ્યાલ આવે કે તે માખણ થી ભરપૂર હશે.... હા આ દાલ ખૂબ પૌષ્ટિક હોય છે એને મે મૉડર્ન સ્વરૂપ આપી એટલે કે તેને નાના ગ્લાસ માં સર્વ કરી છે અને સાથે મીની નાન બનાવી છે જે ઓવેન માં બેક કરી બનાવી છે... Neeti Patel
More Recipes
ટિપ્પણીઓ (12)