મેક્સિકન પોટ   રાઈસ(Maxican Pot rice Recipe In Gujarati)

Chelsy Damani
Chelsy Damani @cook_26037457

##september my receipy
મેક્સિકન મેનુ અને મોનસુન સિઝન એ એક મસ્ત કોમ્બિનેશન છે. મેક્સિકન મેનુમાં મેક્સી કન રાઈસ એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ ઇઝી આઈટમ છે. અત્યારના કોલેજીયન youngsters ની સૌથી ફેવરિટ આઈટમ છે. વળી મોનસુન સિઝન માં ગરમા-ગરમ ટેસ્ટી અને સ્પાઈસી મેક્સીકન રાઈસ ની મજા કંઈક ઔર છે.

મેક્સિકન પોટ   રાઈસ(Maxican Pot rice Recipe In Gujarati)

##september my receipy
મેક્સિકન મેનુ અને મોનસુન સિઝન એ એક મસ્ત કોમ્બિનેશન છે. મેક્સિકન મેનુમાં મેક્સી કન રાઈસ એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ ઇઝી આઈટમ છે. અત્યારના કોલેજીયન youngsters ની સૌથી ફેવરિટ આઈટમ છે. વળી મોનસુન સિઝન માં ગરમા-ગરમ ટેસ્ટી અને સ્પાઈસી મેક્સીકન રાઈસ ની મજા કંઈક ઔર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક થઈ ગયું
3 સર્વિંગ્સ
  1. 2 નંગટેે: મકાઈ
  2. 250 ગ્રામ:સીમલા મરચુ
  3. 250 ગ્રામ: ટામેટા
  4. 100 ગ્રામપનીર
  5. ૧ કપચોખા
  6. નાચોસ માટે :: મકાઈનો લોટ: 100 ગ્રામ
  7. 100ગ્રામ: મેંદો
  8. જરૂર મુજબરેડ ચીલી ફ્લેક્સ
  9. જરૂર મુજબતળવા માટે તેલ
  10. સજાવત માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક થઈ ગયું
  1. 1

    સૌપ્રથમ નાચોજ બતાવવા માટે એક કપ મકાઈનો લોટ અને ૧ કપ મેંદો મિક્સ કરી તેમાં એક ચમચી જેટલું તેલ નાખી રેડ ચીલી ફ્લેક્સ નાખી સેક્સ પરોઠા જેવો લોટ બાંધો.

  2. 2

    તેનાથી મોટા મોટા રોટલા વણી લઇ પિઝા કટરથી કટ કરી ગરમ તેલ માં મધ્યમ તાપે તળી લેવા.

  3. 3

    હવે pot rice બનાવવા માટે વેજીટેબલ જેમ કે સ્ટીમ મકાઈ ત્રણે કલરના કેપ્સીકમ પનીર બધાને થોડું તેલ મૂકીને સાંતળી લો.

  4. 4

    પછી તેમાં ટામેટા ની ગ્રેવી બનાવી એડ કરો. પછી તેમાં પલાળેલા ચોખા નાખી બધા મસાલા કરો. મસાલામાં એક ચમચી નામ મીઠું એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ 1/2ચમચી હળદર 1/2ચમચી ઓરેગાનો એક ચમચી મેક્સિકન એક ચમચી કિચન કિંગ મસાલો નાખી ગબ્બર મિક્સ કરી 5 મિનિટ માટે સાંતળો.

  5. 5

    હવે તેમાં ૨ કપ પાણી નાખી મીડીયમ તાપે વેજીટેબલ અને ચોખાને ચડવા દો.

  6. 6

    દસ મિનિટ પછી ગેસ બંધ કરી દો. આપડા મેક્સિકન રાઈસ તૈયાર છે. હવે એક પ્લેટમાં નાચોસ મૂકી રાઈસ મૂકી એને એસેમ્બલ કરીએ.

  7. 7

    એક પ્લેટમાં આપણા તૈયાર કરેલા નાચોસ ગોઠવી દઈએ ત્યાર પછી middle આપણા તૈયાર કરેલા રાઈસ મૂકીએ. અને સૌથી વચ્ચે આપણા તૈયાર કરેલાં વેજિટેબલ્સ મૂકીએ. આપણા મેક્સિકન પોટ રાઈસ તૈયાર છે.

  8. 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chelsy Damani
Chelsy Damani @cook_26037457
પર

ટિપ્પણીઓ

Similar Recipes