મેક્સિકન ચિપોટલે અને ચિપોટલે રેપ

આ એક વન પોટ મેક્સિકન મીલ છે. હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. ચિપોટલે એ બેઝિકલી મેક્સિકન ડિશ છે. ભાત, રાજમા સલાડ અને ચીઝ નું કોમ્બિનેશન છે.
મેક્સિકન ચિપોટલે અને ચિપોટલે રેપ
આ એક વન પોટ મેક્સિકન મીલ છે. હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. ચિપોટલે એ બેઝિકલી મેક્સિકન ડિશ છે. ભાત, રાજમા સલાડ અને ચીઝ નું કોમ્બિનેશન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમા ને ૮ થી ૧૦ કલાક પલાળી દેવા. ચોખા ને ધોઈ ને પલાળવા ત્યાર બાદ ઓસાવી લેવા.
- 2
રાજમા ને બાફી લેવા. બાફવામાં મીઠું નાખવું. બફાઈ ગયા બાદ ૧ ચમચી બટર મૂકી રાજમા વઘારવા. તેમાં મેક્સિકન મિક્સ herbs નાખવા.
- 3
ટામેટા, ડુંગળી, લસણ, કેપ્સીકમ અને લીલા મરચાં ને ગેસ પર શેકી લેવા ત્યારબાદ છાલ ઉતારી ચોપર માં એકદમ ઝીણા ચોપ કરી લેવા. ત્યાર બાદ તેમાં મીઠું નાખી દેવું. વધારે સ્પાયસી કરવા લીલા મરચાં વધારે લઈ શકાય. ગ્રીન ચીલી સોસ પણ નાખી શકાય. શેક્યા વગર પણ ઉપયોગ કરી શકાય છે. શેકવાથી સ્મોકી ટેસ્ટ આવે છે.
- 4
ડુંગળી અને કેપ્સીકમ ને લાંબા સુધારી લેવા. ૧ ચમચી બટર માં સાંતળી લેવા. તેમાં મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખવા.
- 5
મકાઈ ને બાફી દાણા કાઢી તેમાં મીઠું, ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાં નાખી, મેક્સિકન herb નાખવા.
- 6
ઓસાવેલા ભાત ને ૨ ચમચી બટર મૂકી વઘારવા. તેમાં કોથમીર અને લીંબુ નાખવું. મીઠું નાખવું. લેમન સિલાંતરો રાઈસ બનાવવા.
- 7
અવાકાડો ને ઝીણું સમારવુ. એના ઠળિયા તેમાં નાખી દેવા જેથી તેમાં કાળાશ નાં આવે. હવે ડુંગળી, ટામેટું, લીલાં મરચાં, લસણ પેસ્ટ, કાકડી, લીંબુ નો રસ અને મીઠું નાખી પેસ્ટ જેવું બનાવી દેવું. ગુઆકામોલે તૈયાર.
- 8
બધી સામગ્રી તૈયાર કરી દેવી.
- 9
હવે એક પ્લેટ લઈ તેમાં ભાત મૂકવા. તેના પર રાજમા નાખવા. ત્યારબાદ સાલસા, સાવર ક્રીમ, વઘારેલા ડુંગળી કેપ્સીકમ, મકાઈ દાણા નું સલાડ મૂકવું. હવે ગુઆકમોલે નાખવું. ત્યાર બાદ ચીઝ ભભરાવવું. લેટ્ઝ નાખવું. ચિપોટલે સોસ અને ટોબેસ્કો સોસ નાખવા. મેક્સિકન ચીપોટલે તૈયાર. આ ડીશ નાચોઝ સાથે સર્વ કરી શકાય.
- 10
Tortillas માં આ બધું ભરી ને ચિપોટલે રેપ પણ બનાવી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેક્સિકન હોટપોટ રાઈસ (Mexican Hotpot Rice Recipe In Gujarati)
આ એક મેક્સિકન વાનગી છે. જેમા રાજમા અને ખૂબ પ્રમાણમાં વેજ ઉમેરીને મેક્સિકન સોસ, રેડ ચીલી સોસ, મેક્સિકન મસાલો નાંખી બનાવામાં આવે છે. બની ગયા પછી રાઈસ મા પોટ મા મિડલ મા ચીઝ સોસ અથવા ચીઝ melt કરીને ખૂબ ટેસ્ટી અને તેનું ટેકસચર પણ સરસ બનેછે. વન પોટ મીલ છે. Parul Patel -
પોટેટો વેજિસ કેસેડિયા
આ એક મેક્સિકન બ્રેકફાસ્ટ ડીશ છે. ટોર્તિલા સલાડ ચીઝ અને બિંસ નાં કોમ્બિનેશન થી બનાવાય છે. અહીં હું ટોરતિલા ઘરે કઈ રીતે બનાવી શકાય એ પણ બતાવીશ. Disha Prashant Chavda -
મેક્સિકન ટોર્તિલા ભેલ
#goldenapron14th week recipeમેક્સિકન ભેલ એ મેક્સિકન ડિશ નું ફ્યુઝન કરી ને બનાવી છે. જો અગાઉ થી થોડી તૈયારી કરી ને મૂકી દઈએ તો ઝડપથી બની જાય એવી આ ડિશ છે. અહીંયા મે ક્રિસ્પી બનાવવા ટોર્તિલા માં થી ચિપ્સ બનાવી છે. કિટ્ટી પાર્ટી માં સર્વ કરવા માટે પણ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
મેક્સિકન ચલુપા
#નોનઇન્ડિયન#સ્ટારસાઉથ સેન્ટ્રલ મેક્સિકો ની સ્પેશ્યલ ડિશ છે. મેક્સિકન ફ્રાય તોર્તિલા માં થી બનાવાય છે. જેમાં બિંસ પેસ્ટ, સલાડ અને ચીઝ વાપરવા માં આવે છે. ખુબ જ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
૫ લેયર મેક્સિકન ડીપ
મેક્સિકન ડીપ એ નાચોઝ કે ચિપ્સ સાથે સર્વ કરાય છે. ઉપરાંત ટાકોઝ કે તોર્તિલા સાથે પણ ખવાય છે. આ ડિશ એકદમ ઝડપથી બની જાય છે. સ્ટાર્ટર માં ખવાય છે. બાળકો ને લંચ બોક્સ માં અને બર્થડે પાર્ટી કે કીટી પાર્ટીમાં પણ આ ડિશ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
મેક્રોની લઝાનીયા (Macaroni Lasagna Recipe In Gujarati)
#prc મેકો્ની પાસ્તા અને વેજીસ...ચીઝ ...માથી બનતી વન પોટ મીલ ...ટેસ્ટી ઈટાલીયન વાનગી. Rinku Patel -
પાલક રાઈસ અને પાલક રાયતું
#ડિનરઆ ડિશ એક કંપ્લીટ મીલ છે . સ્વાસ્થ ની દૃષ્ટિએ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. નાના મોટા દરેક ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
ક્રિસ્પી સ્પિનચ રાઈસ વિથ ચીઝ સોસ એન્ડ બટર ગારલીક
ક્રિસ્પી સ્પિનચ રાઈસ એક સરસ વન પોટ મીલ કહી શકાય એવી વાનગી છે. અહી જે ચીઝ સોસ બનાવ્યો છે તે વેલવેટા ચીઝ અને પ્રોસેસ ચીઝ થી બનાવ્યો છે. ઉપર થી બટર ગારલીક એકદમ સરસ ફ્રેગનેન્સ આપે છે. આ ડીશ દરેક એજ નાં લોકો ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
ચીલી ગાર્લીક નૂડલ્સ
#ડિનર#સ્ટારચાઇનીઝ ડીશ છે. નુડલ્સ અને વેજીટેબલ નું કોમ્બિનેશન છે. બાળકો ને ભાવતી વાનગી છે. Disha Prashant Chavda -
બેક્ડ વેજ. એંચિલાડા
#goldenapron9th week મેક્સિકન વાનગી છે. જેમાં બિન્સ ની જગ્યા એ વેજીટેબલ અને ચીઝ નું સ્ટફિંગ કર્યું છે. સ્વાદિષ્ટ ડિશ છે. સલાડ સાથે સર્વ કરવામાં આવે છે. ગુઆકામોલ એટલે અવાકડો સલાડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
આલ્ફ્રેડો પાસ્તા
#ડિનર#સ્ટારઇટાલિયન ચીઝ પાસ્તા. વ્હાઈટ સોસ, ચીઝ અને એક્ઝોટીક વેજીટેબલ નું કોમ્બિનેશન. ઇટાલિયન વાનગી લગભગ બધા ને ભાવે. એમાં પણ બાળકો ને જો પીરસવામાં આવે તો મજા જ પડી જાય. Disha Prashant Chavda -
મેક્સિકન ટોસ્ટાડા
#નોનઇન્ડિયન#સ્ટારમેક્સિકન ટોસ્ટાડા એ મેક્સીકન સાઈડ ડિશ છે. ટોસ્ટાડા એ હોમ મેડ છે. સનેક્સ માં તેમજ કિટ્ટી પાર્ટીમાં ખૂબ ઇઝી રહે છે. અહીંયા મે હોમ મેડ લેયર બનવાની રીત પણ બતાવી છે. Disha Prashant Chavda -
બારબેક્યુ રાઈસ ઈન ડ્રાય ટોમેટો પાવડર
#goldenapron7th weekપનીર, વેજીટેબલ અને રાઈસ અને સાથે તંદુરી ફ્લેવર્સ. વન પોટ મીલ તરીકે સર્વ કરાય એવી આ વાનગી છે. આમ આમાં એકઝોટિક વેજીટેબલ પણ વાપરી શકાય છે. Disha Prashant Chavda -
પાવર પેક ખીચડી (power pack khichdi in gujrati)
#ડિનર, વન મીલ ડિશ છે. વિટામિન, કેલ્શિયમ, પ્રોટિન યુક્ત ડિશ છે. Rajeshree Shah (Homechef), Gujarat -
પેસ્ટો બ્રુશેટા
આ એક ઇટાલિયન વાનગી છે. તેમાં ટામેટાં અને ચીઝ મુખ્ય સામગ્રી હોય છે. અહીંયા મે તેમાં બેસિલ નો પેસ્તો સોસ નાખી ને થોડું અલગ બનાવ્યું છે. Disha Prashant Chavda -
મેક્સિકન મેગી રોલ વીથ સાલસા સોસ
#goldenapron3#સ્ટફડમેક્સિકન ફૂડએ વિશ્વભરના લોકોના દિલને આકર્ષિત કરી લીધા છે. મેક્સિકન ફૂડનો સ્વાદ અલગ અલગ દેશમાં અલગ હોય છે.આ રેસિપીમાં મેક્સિકન સ્પાઈસીસ,શાકભાજી એ પણ ટામેટા,કાંદા, કોથમીરનો સોસ બનાવા માટે ઉપયોગ કયોઁ છે. Krishna Naik -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
અત્યારે ઉનાળા માં જ્યારે રસોડા માં વધારે સમય રહેવાનો કંટાળો આવે ત્યારે વન પોટ મીલ બનાવવી વધુ અનુકૂળ આવે છે. જેમાં વધારે વસ્તુઓ પણ ના જોઈએ અને સમય પણ વધારે ના જાય છતાં ટેસ્ટ માં એકદમ yummy હોય. આવી જ એક વન પોટ મીલ એટલે મેક્સિકન રાઈસ. તમે ચોક્કસ થી ટ્રાય કરજો.#AM2 #rice #મેક્સિકન #mexican #mexicanrice Nidhi Desai -
વઘારેલી ઢોકળી
આ એક બ્રેકફાસ્ટ રેસીપી છે. ચણા નો લોટ અને દહીં એ મુખ્ય સામગ્રી છે. તમને જરૂર પસંદ આવશે. Disha Prashant Chavda -
વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ
શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
વડા પાઉં ફોન્ડયૂ
વડાપાઉં એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. અહી હું વડાપાઉં ની એક અલગ પ્રકાર ની ડીશ મૂકી રહી છું. ચીઝ ફોન્ડયૂ સાથે વડાપાઉં નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
મેક્સિકન ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું ખીચડી ની રેસિપી લાવ્યો છું પણ કંઇક અલગ ટાઈપ ની ખીચડી બનાવી રહ્યો છું બધા મેક્સિકન ફૂડ તો ખાતા. હોઈ છે આજે હું બધા ને પ્રિય આવી ખીચડી પણ મેક્સિકન સ્ટાઇલ ખીચડી બનાવી છે તો ખૂબ જ સરળ અને બધા વેજિટેબલ પણ અને સાથે સાથે મેક્સિકન ટેસ્ટ પણ ખૂબ જ સરસ ટેસ્ટ માં પણ લાગશે .તો તમે પણ જરૂર થી બનાવજો આ ન્યૂ મેક્સિકન ખીચડી. મેહુલ પ્રજાપતી કાનુડો -
દાબેલી ટાકોસ
#CulinaryQueens#ફ્યુઝનવીક#દાબેલી એ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. ગુજરાતમાં પણ કરછની દાબેલી ખૂબ વખણાય છે. ટાકોસ એક મેક્સિકન ડીશ છે. સામાન્ય રીતે ટાકોસમાં રાજમા નું સ્ટફિંગ કરવામાં આવે છે. મેં ટાકોસમાં દાબેલીનું સ્ટફિંગ કરીને એક નવી ફ્યુઝન ડીશ તૈયાર કરી છે અને એ બની છે પણ ખૂબ જ યમ્મી.... Dimpal Patel -
કોશીંબીર
આ એક મહારાષ્ટ્રીય સલાડ રેસિપી છે. જે બનાવવામાં એકદમ સરળ અને ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. Nigam Thakkar Recipes -
સ્પાઇસી મેકિસકન રાઈસ (spicy Mexican rice recipe in Gujarati)
#વિકમીલ૧મેક્સિકન રાઈસ એ વન પોટ મીલ ની ગરજ સારે છે.તમે દહીં અને સલાડ સાથે સર્વ કરી શકો છો.સ્પાઇસી હોવાથી ખાવાની મજા આવે છે. Bhumika Parmar -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
સુરણ નું શાક એક હેલધી ,ટેસ્ટી અને સરળ રેસીપી છે. Rinku Patel -
થ્રી લેયર નાચોઝ
આ રેસિપી કિટ્ટી પાર્ટી તેમજ બાળકો ની પાર્ટી માટે એકદમ પરફેકટ છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. અહીંયા મે ઘરે નાચોઝ બનવાની રીત પણ બતાવી છે. Disha Prashant Chavda -
રિંગણ, મેથી અને તુવેરના દાણા નું શાક
#લીલી#ઇબુક૧#7ફ્રેન્ડ્સ, એકદમ દેશી શાક અને ગુણવત્તા માં ઉતમ એવું શિયાળામાં આવતા તાજા શાકભાજી માંથી બનતું હેલ્ધી અને ટેસ્ટી એવા આ શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કોર્ન રાઈસ બેક્ડ ડિશ
આ રેસિપી અન્ય પુલાવ કરતા થોડી અલગ છે. અહીંયા વ્હાઇટ સોસ સાથે આ રાઈસ બનાવવામાં આવ્યા છે. અને ચીઝ નાખી ને બેક કર્યા છે. Disha Prashant Chavda -
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2#week2વઘારેલ ભાત એ એક વન પોટ મીલ નો બેસ્ટ ઓપ્શન ગણી શકાય ઝડપથી બનતી અને હેલ્ધી એવી આ વાનગી નાના મોટા સહુ ની પસંદગી ની અને ટેસ્ટી પણ છે Dipal Parmar
More Recipes
ટિપ્પણીઓ