પનીર હર્બ રાઈસ (Paneer Herb Rice Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

આ રેસિપી માં બ્રાઉન રાઈસ યુઝ કર્યા છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ રાઈસ અને સાથે હેલ્થી પણ છે.

પનીર હર્બ રાઈસ (Paneer Herb Rice Recipe in Gujarati)

આ રેસિપી માં બ્રાઉન રાઈસ યુઝ કર્યા છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ રાઈસ અને સાથે હેલ્થી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપબ્રાઉન રાઈસ
  2. 2 ચમચીઓલિવ ઓઈલ
  3. 8-10કળી લસણ
  4. 3-4 ચમચીફ્રેશ બેસિલ સમારેલી
  5. 200 ગ્રામપનીર
  6. 1 વાટકીમકાઈ ના દાણા
  7. 1/2 વાટકીફ્રેશ પાર્સલી સમારેલી
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 2 ચમચીચીલી ફ્લેક્સ
  10. 1/2 ચમચીમરી પાઉડર
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બ્રાઉન રાઈસને 15 થી 20 મિનિટ પલાળી પછી બાફી લેવા.

  2. 2

    લસણને ચોપરમાં ચોપ કરી લેવું. ત્યારબાદ પેનમાં ઓલિવ ઓઇલ મૂકી તેમાં ગાર્લિક નાખો. ત્યારબાદ બેસિલ નાખી થોડીવાર કુક કરો. ત્યારબાદ મકાઈના દાણા નાખવા. થોડીવાર કૂક થઈ જાય એટલે ચીલી ફ્લેક્સ અને પાર્સલી નાખવી.

  3. 3

    બધું મિક્સ કરી મરી પાવડર નાખી પનીરના ટુકડા કરી નાખવા.

  4. 4

    ત્યારબાદ બ્રાઉન રાઈસ અને મીઠું નાખી સરખા મિક્સ કરી દેવા.

  5. 5

    તૈયાર છે પનીર હર્બ રાઈસ. કોથમીર નાખી ગરમ ગરમ પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes