મેક્સિકન ઢોકળા વિથ સાલસા ટોપિંગ

#Tasteofgujarat
#ફયુઝનવીક
મેં અહીંયા મેક્સિકન ઢોકળા બનાવ્યા છે. ગુજરાતી ઢોકળા પર મેક્સીકન સાલસા ટોપિંગ કરીને ફયુઝન કર્યું છે
મેક્સિકન ઢોકળા વિથ સાલસા ટોપિંગ
#Tasteofgujarat
#ફયુઝનવીક
મેં અહીંયા મેક્સિકન ઢોકળા બનાવ્યા છે. ગુજરાતી ઢોકળા પર મેક્સીકન સાલસા ટોપિંગ કરીને ફયુઝન કર્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા બનાવવા માટે સોજી અને દહીં ને મિક્સ કરી લો.અને 20 મિનિટ રેસ્ટ આપો.હવે એક સ્ટીમર મા પાણી ગરમ કરવા મુકો.ઢોકળાના ખીરામાં હળદર મીઠું અને ઈનો નાખી બરાબર હલાવી લો.અને થાળી ગ્રીસ કરી તેમાં પાથરી દો. અને 15 થી 20 મિનિટ બફાવા મુકો.ઢોકળા ચડી જાય એટલે ગોળ સેપ માં કટ કરી લો. અને એક પેન માં તેલ મૂકી શેકી લો.
- 2
સાલસા ટોપિંગ બનાવવા માટે.એક પેન માં તેલ મૂકી ઝીણી સમારેલી ડુંગળી સાંતળી લો.પછી તેમાં કેપ્સિકમ એડ કરો થોડીવાર સાંતળી એમ ટામેટા નાખી દો. થોડીવાર ચડવા આવે પછી તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી રેડ હોટ સોસ અને ટોમેટો સોસ,મીઠું અને લાલ મરચું એડ કરી.બરાબર મિક્ષ કરી કોથમીર નાખી ગેસ બંધ કરી લો.
- 3
હવે એક પ્લેટ માં કટ કરેલા ઢોકળા ગોઠવી તેના પર સાલસા ટોપિંગ મૂકી સર્વ કરો તો રેડી છે મેક્સિકન ઢોકળા વિથ સાલસા ટોપિંગ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
ઢોકળા -એ -સાલસા
#zayakaQueens #ફ્યુઝનવીકગુજરાતી ઢોકળા અને મેક્સિકન સાલસા કોમ્બિનેશન બનાવી છે . Shail R Pandya -
મેક્સિકન પૌઆ
#Tasteofgujarat#ફ્યુઝનવીકબટાકા પૌઆ એ ઇન્ડિયન નાસ્તો છે .તે દરેક ઘર માં બ્રેક ફાસ્ટ માં લેવાય છે.તે એક હેલ્થી રેસિપી છે.અહીંયા મેં ફ્યુઝીયન કરી ને મેક્સીકન બનાવ્યા છે. બટાકા ની જગ્યા એ કેપ્સિકમ ,ગાજર અને કોર્ન નો નો ઉપયોગ કર્યો છે. Dharmista Anand -
ઢોકળા એ સાલસા
#ફ્યુઝન હું આજે લઈને આવી છુ ઢોકળા એ સાલસા.જે એક અલગ ડીશ છે.ઢોકળા તો બધાને ભાવતા હોય છે પણ જો તેમાં કઈક નવીન બનાવીએ તો બાળકો ને પણ ભાવે તો આજે હું એવી જ ડીશ લાવી છું.. ઢોકળા એક ગુજરાતી ડીશ તેમાં મેં ફુયઝન કરી સાલસા નો ટેન્ગી ટેસ્ટ આપ્યો છે જે નાના બાળકો ને ખૂબ જ ભાવે એવું છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ઢોકળા એ સાલસા
#૨૦૧૯#રસોઈનીરંગત #ફ્યુઝનવીક અહી મે ઇન્ડિયન મેક્સિકન રસોઈ નુ ફયુસન ઢોકળા એ સાલસા ના રૂપે કર્યું છે. Varsha Karia I M Crazy About Cooking -
જૈન સાલસા સોસ (Jain Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21સાલસા સોસ એક મેક્સિકન ડીપ(સોસ) છે. જેને તમે પીઝા,નાચોઝ,ટાકોસ બધી મેક્સિકન રેસીપી જોડે લઇ શકાય છે. Krupa -
સાલસા સોસ
#RB14#cookpadgujarati#cookpadindiaસાલસા સોસ મેક્સિકન ડીશ સાથે ખવાય છે.તે નાચોસ,કેસેડીયા સાથે સરસ લાગે છે સાલસા અલગ અલગ રીતે બને છે મેં ઓરીજીનલ સાલસા બનાવ્યો છે ટેસ્ટ માં ટેનગી છે. Alpa Pandya -
ઢોકળા એ સાલસા
#ફયુઝન#ઇબુક૧#પોસ્ટ૫આ મારી ફયુઝન રેસિપી છે જેમાં મે ગુજરાતી અને મેક્સીકન ડિશ મિક્સ કરી છે. Charmi Shah -
-
ઢોકળા-એ-સાલસા
#ફ્યુઝન#Fun&Foodઢોકળા એ ગુજરાતી નુ ખુબ પ્રખ્યાત ફરસાણ છે.એને મે મેક્સિકન ટ્વિસ્ટ આપ્યો છે.આ મારી ઇન્ડિયન મેક્સિકન ફ્યુઝન ડીશ છે. Kripa Shah -
મેક્સિકન પિઝા ચાટ
#Tasteofgujarat #ફ્યુઝનવીકમારી આ રેસિપી વિશેષ છે મે મેક્સિકન ડીસ ને ગુજરાતી વર્ઝન આપીને બનાવી.છે Nisha Mandan -
ઢોકળા મન્ચુરિયન
#સ્ટ્રીટ/પરંપરાગત ગુજરાતી ઢોકળા અને ચાઇનીઝ મન્ચુરિયન નો સમન્વય!! જે લોકોને ફયુઝન ગમતું હોય એટલે એવું બધું મિક્સ કરીને પણ સ્ટ્રીટ ફૂડ કલ્ચર શરૂ થયો છે. Safiya khan -
પીઝા (Pizza racipe in gujarati)
#NoOvenBakingસેફ નેહા જી ની રેસીપી રીક્રિયેટ કરી ને oven વિના મેં પીઝા બનાવ્યા છે જેમાં વેજીટેબલ ની સાથે પનીર એડ કર્યું છે. Manisha Kanzariya -
ઢોકળા પિઝા.
#CulinaryQueens#ફ્યુઝનવીકઆ કોન્ટેસ્ટ માટે મેં ઇન્ડો ઇટાલિયન ડીશ તૈયાર કરી છે.. ગુજરાતી ઓને ઢોકળા અતિ પ્રિય.. અને આજ ના છોકરા ઓને પીઝા. પિઝા મેંદા માંથી બનેલ હોય.. માટે ઢોકળા ના ખીરું થી પિઝા નો રોટલો બનાવ્યો.. જ પસંદ આવશે આપને.. Tejal Vijay Thakkar -
મેક્સિકન વેજ રાઈસ
#goldenapron3Week 1#રેસ્ટોરન્ટGolden Apron 3 week 1 ની પઝલ નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર નો ઉપયોગ કરી ને મેં મેક્સિકન રાઈસ બનાવ્યા છે. Disha Prashant Chavda -
ઢોકળા એ સાલસા (Dhokla E Salsa Recipe In Gujarati)
અહીં મેં એક ફ્યુઝન રેસિપી બનાવી છે જેમાં આપણે ગુજરાતી અને મેક્સિકન નો ટચ દેવામાં આવ્યો છે. આ રેસિપી તમે એક સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. Hezal Sagala -
નાચોઝ વિથ ચિઝડીપ એન્ડ સ્મોકિં સાલસા (Nachos With Cheese Dip Smoky Masala Salsa Recipe In Gujarati)
નાચોઝ વિથ ચિઝડીપ એન્ડ સ્મોકિં સાલસાPuzzul/મેક્સિકન#GA4 #Week21 Harshida Thakar -
થેપલા નાચોસ(Thepla nachos recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૧થેપલા ગુજરાત ની સૌથી પ્રખ્યાત વાનગી છે. જે સવારે નાસ્તા થી લઈ ને બહાર જતી વખતે પણ સાથે લઈ જવામાં આવે છે. અહી આ સરસ મજા ના ગુજરાતી થેપલા માંથી વિદેશી મેક્સિકન નાચોસ બનાવ્યા છે. બાળકો ની સાથે મોટા લોકો ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
પીઝા ઢોકળા ફ્રાય
મેં આ રેસિપીમાં નવું વર્ઝન કર્યું છે હું ઢોકળા બનાવતી હતી ત્યાં મને આઈડિયા આવ્યો કે ચાલને ઈડલી ફ્રાય ની બદલે ઢોકળ ફ્રાય બનાવું અને ફ્રાય બનાવી જ છે તો મેં પીઝા નો ટેસ્ટ આપી પીઝા ઢોકળા ફ્રાય બનાવી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ ખુબ જ સરસ બની છે તમે ઈડલી ફ્રાય ને પણ ભૂલી જશો તો તમે જરૂરથી આ પીઝા ઢોકળા ફ્રાય બનાવજો અને લાઈક કમેન્ટ પણ જરૂરથી કરશો#સુપરસેફ3#મોન્સૂન#વીક3 Jayna Rajdev -
મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)
#ff2#week2#friedjainrecipe#childhood ટાકોસ એક મેક્સિકન વાનગી છે. મેં આજે આ મેક્સિકન વાનગીનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ વાનગીમાં મકાઈના લોટના ટાકોસ બનાવી તેમાં રાજમાં બીન્સ અને સાલસાનું સ્ટફીંગ ભરી ઉપર ચીઝથી ટોપિંગ કરી સર્વ કરવામાં આવે છે. મેક્સીકન ટાકોસનું જૈન વર્ઝન પણ રેગ્યુલર ટાકોસ જેટલું જ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી સાંજના સમયે સ્નેક્સમાં, પાર્ટીસમાં કે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મેક્સિકન રાઈસ જૈન (Mexican Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ (ભાત)એવું ધન્ય છે જે વિશ્વના દરેક દેશનાં ખુણે તેનો ઉપયોગ થતો હોય છે અહીં મેં મેક્સિકન રાઈસ તૈયાર કરેલી છે મેક્સિકન વાનગીમાં રાજમા એટલે કે બીન્સ અને મકાઈ નો ઉપયોગ થતો હોય છે તેની સાથે ત્રણેય કલરના કેપ્સીકમ તથા ટામેટા મેક્સિકન અને તેનો ઉપયોગ કરીને મેક્સિકન રાઈસ તૈયાર કરેલ છે. Shweta Shah -
મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati)
#SF#JSRઆમ તો બધા હોટ ડોગ ખાતા જ હોઈ છે અને બાળકો ને ખુબ ભાવતા હોઈ છે તો આજે એક નવા ટેસ્ટ સાથે મેક્સિકન હોટ ડોગ બનાવીશું જે એકદમ નવો જ ટેસ્ટ આવશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
ઢોકળા પીઝા (Dhokla Pizza Recipe In Gujarati)
#CookpadTurns6Birthday Challange#MBR6#Week 6બર્થડે પાર્ટીમાં પીઝા તો ઓલ ટાઇમ ફેવરિટ હોય છે.. એટલે મેંદો ન ખાવો હોય તો એની બદલે મેં ઢોકળા પીઝા બનાવ્યા..છે.. મારા ઘરે બધાં નાં ફેવરિટ છે.. Sunita Vaghela -
-
⚘ મેક્સિકન પૌંઆ ઢોકળાં⚘
💐આ એક હેલ્થી રેસિપી છે જેમાં મેં મિક્સવેજીટેબલ અને હર્બસ નું કોમ્બિનેશન કરીને બનાવવા મા આવી છે મેં માસ્ટરશેફ ફ્યુઝન વીક મા ગુજરાતી ઢોકળાં અને મેક્સિકન હર્બસને મિક્સ કરીને "મેક્સિકન પૌંઆ ઢોકળાં"ની રેસિપી બનાવી છે. જે કોથમીર-ફુદીનાની ચટણી અને મેક્સિકન સાલસા સોસ સાથે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.💐#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
ઇન્ડિયન સાલસા ટાકોઝ
#ફ્યુઝનહેલો ,મિત્રો આજે મેં ઇન્ડિયન સાલસા ટાકોઝ બનાવ્યા છે જે ખુબ જ ક્રિસ્પી ,ચટપટુ અને ટેસ્ટી સ્ટાટૅર છે. આ સ્ટાર્ટર પાર્ટીમાં પણ બનાવી શકાય છે. Falguni Nagadiya -
-
મેક્સિકન ટોસ્ટાડા
#નોનઇન્ડિયન#સ્ટારમેક્સિકન ટોસ્ટાડા એ મેક્સીકન સાઈડ ડિશ છે. ટોસ્ટાડા એ હોમ મેડ છે. સનેક્સ માં તેમજ કિટ્ટી પાર્ટીમાં ખૂબ ઇઝી રહે છે. અહીંયા મે હોમ મેડ લેયર બનવાની રીત પણ બતાવી છે. Disha Prashant Chavda -
પનીર ટીક્કા ફ્રાય
#Tasteofgujarat#તકનીકઆજે મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ટીક્કા ફ્રાય બનાવ્યા છે.આ સીઝન માં તીખું તળેલું અને ટેસ્ટી ખાવાનું મન થાય છે.અને બહારનું ખાવાથી હેલ્થ બગડે છે તો આ રીતે આપણે ઘરે જ હોટલ જેવું બનાવી ને આપીએ તો ફેમિલી મેમ્બર પણ ખુશ અને હેલ્થ પણ જળવાય. Dharmista Anand -
મેથી મુઠીયા મંચુરિયન
મેં આજે ગુજરાતી સાથે ચાઈનીઝ ફયુઝન. કર્યું છે.જે બાળકો મુઠીયા નથી ખાતા તેની માટે આ બેસ્ટ રેસિપી છે#Gujjuskitchen#ફયુઝનવીકHeena Kataria
More Recipes
ટિપ્પણીઓ