સ્પાઇસી મેકિસકન રાઈસ (spicy Mexican rice recipe in Gujarati)

#વિકમીલ૧
મેક્સિકન રાઈસ એ વન પોટ મીલ ની ગરજ સારે છે.તમે દહીં અને સલાડ સાથે સર્વ કરી શકો છો.સ્પાઇસી હોવાથી ખાવાની મજા આવે છે.
સ્પાઇસી મેકિસકન રાઈસ (spicy Mexican rice recipe in Gujarati)
#વિકમીલ૧
મેક્સિકન રાઈસ એ વન પોટ મીલ ની ગરજ સારે છે.તમે દહીં અને સલાડ સાથે સર્વ કરી શકો છો.સ્પાઇસી હોવાથી ખાવાની મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો અને ઉકળવા દો.તેમા મીઠું,મરી, લવિંગ એક નાખી દો.બાદીયા ને તજપતુ નાખી બાફી લો.બફાઈ જાય પછી તેને ચાળણીમાં કાઢીને ઠંડા કરી લો.
- 2
રાજમા ને મીઠું નાખી બાફી લો.બધા શાકભાજી ધોઈને કાપી લો.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં એક કાપેલું લીલું મરચું, છીણેલું આદું અને લસણ ના ટુકડા નાખી હલાવી લો હવે તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો.સતળાય જાય પછી તેમાં ચીલી ફ્લેક્સ નાખી હલાવી લો.
- 3
હવે તેમાં બધા શાકભાજી અને બાફેલા રાજમા નાખી બરાબર મિક્સ કરો.મીઠુ નાખી ને ૪-૫ મીનીટ સુધી ચડવા દો.હવે તેમાં લાલ મરચું, હળદર,મરી પાવડર નાખી હલાવી લો.હવે ઉપર જણાવેલ બધા સોસ નાખી મિક્સ કરી લો.હવે તેમાં રાઈસ નાખી પેરી પેરી મસાલો નાખી બરાબર મિક્સ કરો.
- 4
હવે એક ચમચી લીંબુનો રસ નાખીને બરાબર હલાવી લો.તૈયાર છે સ્પાઈસી મેક્સિકન રાઈસ... ગરમ ગરમ દહીં અને સલાડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
અત્યારે ઉનાળા માં જ્યારે રસોડા માં વધારે સમય રહેવાનો કંટાળો આવે ત્યારે વન પોટ મીલ બનાવવી વધુ અનુકૂળ આવે છે. જેમાં વધારે વસ્તુઓ પણ ના જોઈએ અને સમય પણ વધારે ના જાય છતાં ટેસ્ટ માં એકદમ yummy હોય. આવી જ એક વન પોટ મીલ એટલે મેક્સિકન રાઈસ. તમે ચોક્કસ થી ટ્રાય કરજો.#AM2 #rice #મેક્સિકન #mexican #mexicanrice Nidhi Desai -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#ChooseToCookમેક્સિકન રાઈસ વિથ નાચોસ Bhavisha Manvar -
-
મેક્સિકન હોટપોટ રાઈસ (Mexican Hotpot Rice Recipe In Gujarati)
આ એક મેક્સિકન વાનગી છે. જેમા રાજમા અને ખૂબ પ્રમાણમાં વેજ ઉમેરીને મેક્સિકન સોસ, રેડ ચીલી સોસ, મેક્સિકન મસાલો નાંખી બનાવામાં આવે છે. બની ગયા પછી રાઈસ મા પોટ મા મિડલ મા ચીઝ સોસ અથવા ચીઝ melt કરીને ખૂબ ટેસ્ટી અને તેનું ટેકસચર પણ સરસ બનેછે. વન પોટ મીલ છે. Parul Patel -
મેક્સિકન હોટપોટ જૈન (Mexican Hotpot Recipe In Gujarati) (Jain)
#GA4#Week21#MEXICAN#kidneybeans#COOKPADGUJRATI#COOKPADINDIA મેક્સિકન વાનગીઓ ને આપણે સારા પ્રમાણમાં આપણા મેનુ માં સમાવી દીધી છે. મેક્સિકન વાનગીઓ ના સીન્સ, મકાઈના લોટ, ટામેટા વગેરેનો સારા પ્રમાણમાં થતો હોય છે, અને તે સહેલાઈથી મળી જાય છે અને બનાવવામાં પણ ખુબ જ સરળ પડે છે. આપણા તે નાની મોટી પાર્ટી, લગ્ન પ્રસંગ વગેરે નાં મેનુ માં મેક્સિકન વાનગીઓ જોવા મળતી હોય છે. અહીં મેં મેક્સિકન હોટપોટ બનાવેલ છે જે વન પોટ મીલ ની ગરજ સારે છે જે ખાવામાં એકદમ ટેન્ગી અને સ્વાસ્થ્યવર્ધક છે, તેની સાથે બીજું કંઈ સર્વ કરવાની જરૂર રહેતી નથી. રાજ મામા ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોવાથી મેદસ્વિતા માટે ખૂબ ફાયદાકારક છે આ ઉપરાંત તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ પણ ખૂબ સારી માત્રામાં હોય છે. Shweta Shah -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiમેક્સિકન વાનગીઓ આજ કાલ બાજુ ફેમસ બની ગઈ છે. તેમાં ની ૧ ડીશ છે મેક્સિકન રાઈસ. આ ડીશ આપડે લંચ અથવા ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે અહી એકદમ સહેલાઇ થી બની જાય તેવા મેક્સિકન રાઈસ ની રેસિપી આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
રોજ એક ના એક ટાઈપ થી રાઈસ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો આ પ્રકાર નું વેરીએસંન થી ખાવાની ખૂબ મજા આવે છે Aditi Hathi Mankad -
-
ટેંગી મેક્સિકન રાઈસ(Tangy Mexican Rice recipe in gujarati)
#સૂપરશેફ4 #રાઈસ #વીક 4આ રાઈસને કાચા ઘી મા શેકયા છે. અને ટોમેટો ની પ્યુરી અને પાણી બે મિક્સ કરીને તેમાં કુક કર્યા છે. આ રાઈસ માં કઠોળ અને સબજી બંને નો ઉપયોગ કર્યો છે. આ રાઈસ ખુબજ હેલધી છે અને વન પોટ મીલ રીતે પણ ખાઈ શકો છો. Parul Patel -
વેજ રાઈસ(veg rice recipe in gujarati)
#ફટાફટ આ રાઈસ બહુ જ જલદી બની જાય છે ને ખાવામાં પણ બહુ જ મજા આવે તેવા ને એમાં વરસાદ ની સીઝન માં ગરમા ગરમ ચાઈનીઝ વસ્તુ ભાવતી હોય છે અને બધી વસ્તુઓ પણ મળતી હોય છે તો તમે પણ બનાવો ને મજા માણો. Thakar asha -
-
સ્પાઈસી મેક્સિકન ભાત(spicy maxican rice recipe in gujarati)
#સુપરશેફ૪#વીક૪#માઇઇબુક#પોસ્ટ૨૩ મોન્સુન સીઝનમાં હરરોજ સ્પાઈસી ખાવાનો શોખ હોય છે.. મેક્સિકન વાનગીઓ મને વધુ ભાવે છે કારણ કે તે સ્પાઈસી અને ખાટીમીઠી શક્તિ આપે તેવા ઘટકો ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
સેઝવાન રાઈસ (Sezwan Rice recipe in gujarati)
#TT3સેઝવાન રાઈસ એક ચાઈનીઝ રાઈસ છે. રાઈસ બનાવવા માટે સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. અહીં મે હોમમેડ સોસ નો યુઝ કર્યો છે. સેઝવાન રાઈસ ને મંચુરિયન ગ્રેવી સાથે પણ સર્વ કરવામાં આવે છે. આ કોમ્બિનેશન બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21 Mexican મેક્સીકન રેસીપી ઘણી બધી છે તેમાની એક રેસીપી છે મેક્સીકન રાઈસ નો કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મેક્સિકન રાઈસ (Maxican Rice recipe in Gujarati)
આ રાઈસ મારા પુત્ર દર્શ દર્શન એ મારા કરતા તેના પપ્પા ના બનાવેલા ખૂબ જ ભાવે છે તેથી મારા હસબન્ડે બનાવેલા મેક્સિકન રાઈસ ની રેસીપી અહીં શેર કરું છુંBhoomi Harshal Joshi
-
મેક્સિકન ચિપોટલે અને ચિપોટલે રેપ
આ એક વન પોટ મેક્સિકન મીલ છે. હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. ચિપોટલે એ બેઝિકલી મેક્સિકન ડિશ છે. ભાત, રાજમા સલાડ અને ચીઝ નું કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
#SSR આજે મે સ્પાઇસી શેઝવાન રાઈસ બનાવિયા છે આમ તો આ એક ચાઈનીઝ રેસીપી છે તેમાં શેઝવાન ચટણી થી સ્પાઇસી ટેસ્ટ આવે અને છોકરાઓ ને તો એ ખૂબ જ ભાવે સાંજ ની ભૂખ હોય કે લંચ બોક્સ માટે યા તો ગેસ્ટ આવે ત્યારે ફટાફટ બની જાય એવી રેસિપી છે hetal shah -
મેક્સિકન વેજ રાઈસ
#goldenapron3Week 1#રેસ્ટોરન્ટGolden Apron 3 week 1 ની પઝલ નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર નો ઉપયોગ કરી ને મેં મેક્સિકન રાઈસ બનાવ્યા છે. Disha Prashant Chavda -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ5સેઝવાન ફ્રાઇડ રાઈસ એ એક તીખી તમતમતી અને સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. ભાત અને વિવિધ શાકભાજી સાથે બનતી આ વાનગી માં સેઝવાન સોસ એ ખાસ ઘટક છે. Deepa Rupani -
વેજી ચીઝી હર્બલ રાઈસ (Veggie Cheesy Herbal Rice Recipe In Gujarati)
# વન પોટ મીલ#શાહી રજવાડી રાઈસ#સ્વાદિષ્ટ,લિજજતદાર Saroj Shah -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
#GA4#week19#pulavરાઈસ ને તને ખૂબ બધાં વેરિયેશન સાથે બનાવી શકો છો મને અલગ અલગ કઠોળ અને અલગ અલગ વેજીટેબલ સાથે બનાવવાના ખુબ ગમે છે.આ પહેલાં મેં દાળ પુલાવ, ચણા પુલાવ, વેજ પુલાવ પણ બનાવ્યા છે. જુદાં જુદાં સ્વાદ ના રાઈસ ખાવાની ખુબ મજા આવે આજે મેકસીકન સ્ટાઇલ થી બનાવ્યા છે. Daxita Shah -
મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2મેકસીકન રાઈસ ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી વાનગી છે. જે ખૂબ જ ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
સેઝવાન રાઈસ
#TT3સેઝવાન રાઈસ એ ચાઈનીઝ ડીશ છે.તેમાં અમુક શાકભાજી અને સેઝવાન સોસ નો ઉપયોગ કરવામાં આવે છે.જે ટેસ્ટી અને હેલ્દી પણ છે. Dimple prajapati -
ટ્રીપલ રાઈસ (Tripal Rice Recipe In Gujarati)
#AM2#week2#રાઈસ રાઈસ કોન્ટેસ્ટ માટે મેં નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરી ફુલ શાકભાજી નાખી ત્રણ કલર ના રાઈસ બનાવીયા છે. જે ખુબ જ ટેસ્ટી અને હેલ્થી બનિયા છે..સાથે બીટ ને દંહી માં નાખી ગુલાબી રાયીતું પણ સર્વ કરિયું છે.તમે બધાં પણ ટ્રાય કરજો.👌🏻🤗😊❤👍🙏 Suchita Kamdar -
પિઝા પનીર રાઈસ(Pizza Paneer Rice Recipe In Gujarati)
રાઈસ....... એકદમ જલ્દી અને ટેસ્ટી બનતી વાનગી. #ફટાફટ Moxida Birju Desai -
-
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
More Recipes
ટિપ્પણીઓ (13)