મીઠાં પુડલા

Komal Virda
Komal Virda @cook_24181975

#sb

મીઠાં પુડલા

2 કમેન્ટ્સ કરેલ છે

#sb

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min
2 person
  1. 1કપ ઘઉ નો લોટ
  2. 1/2કપ ભાખરી નો લોટ
  3. 2-3ચમચી રવો
  4. મીઠાસ અનુસાર ગોળ
  5. 1/2કપ પાણી

રાંધવાની સૂચનાઓ

30 min
  1. 1

    3-4 ચમચી ગોળ અને 1/2 કપ પાણી મિશ્ર કરો અને થોડી વાર પછી ઘઉં નો લોટ,ભાખરી નો લોટ અને રવો મિક્ષ કરો

  2. 2

    મિક્ષ કર્યા પછી મિશ્રણ ઢીલુ કરી ધીમી આંચ પર લોઢી પર પાથરવુ અને ઉપર તેલ છાંટી ચડવા દેવું (થેપલા ની રીતે ચડવા દેવું)

  3. 3

    કડક થાય ત્યા સુધી ચડવા દેવું અને ડીશ મા લઈ તેમાં ઉપર ધી અને ખાંડ નાખવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Virda
Komal Virda @cook_24181975
પર

Similar Recipes