પુડલા(Pudla recipe in Gujarati)

Vidya
Vidya @cook_25651934

પુડલા(Pudla recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ લોકો
  1. ૨ વાટકીઘઉ નો લોટ
  2. ૧/૨વાટકી ઘઉં નો જાડો લોટ
  3. ૪ ચમચીગોળ
  4. ઘી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગોળને થોડા પાણીમાં ઉગાડવું. ત્યારબાદ બીજા બાઉલમાં ઘઉંનો જાડો લોટ મિક્સ કરો

  2. 2

    ઘઉંના લોટમાં ગોળનું પાણી નાખી દેવું. ત્યારબાદ તેને હલાવો જરૂરિયાત મુજબનું પાણી ઉમેરી બેટ રને પાતળું કરવું

  3. 3

    ઉપર ઘી લગાડી અને બેટર વડે પુડલા તૈયાર કરો. બંને બાજુ ઘી લગાડીને શેકાવા દો

  4. 4

    બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકો અને પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidya
Vidya @cook_25651934
પર

Similar Recipes