ચૂરમા નાં લાડુ

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#ટ્રેડિશનલ
#goldenapron3
#week8

ચૂરમા નાં લાડુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટ્રેડિશનલ
#goldenapron3
#week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 minutes
4-5 servings
  1. 1 1/2 કપભાખરી નો લોટ
  2. 3/4કપ ગોળ
  3. 3 ચમચીતેલ મોણ માટે
  4. 1/2 કપઘી
  5. 3-4 ચમચીકાજુ બદામ સમારેલા
  6. ખસખસ
  7. હૂંફાળું ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ભાખરી નો લોટ લઈ તેમાં 3 ચમચી તેલ ઉમેરી મોણ આપો.

  2. 2

    ત્યાર બાદ તેમાં ધીમે ધીમે હૂંફાળું પાણી નાખી મિક્સ કરતા કરતા મૂઠિયાં વાળી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી મૂઠિયાં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    હવે મૂઠિયાં ને ઠંડા કરી મિક્સર માં ક્રશ કરી લો.

  5. 5

    હવે એક પેન માં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી પાક લઈ તેમાં દળેલું મૂઠિયાં નો ભુક્કો ઉમેરી મિક્સ કરી લો.

  6. 6

    હવે તેને નીચે ઉતારી તેમાં કાજુ બદામ નાં કટકા નાખી મિક્સ કરી લાડુ વાળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes