રાંધવાની સૂચનાઓ
- 1
એક બઉલ લઈ તેમા ખમણેલુ લસણ ઓરેગાનો, ચીલિફલોકસ, બટર નાખી ને મીકસ કરવુ
- 2
બે્ડ પર તૈયાર કરેલ બટર લગાડિ વચચે ચીઝ મુકિ બીજી બે્ડ પર પન તૈયાર કરેલ બટર લગાડી પેલી બે્ડ પર મુકી સેકાવા દેવી ધિમી આચ પર સેકાવા દેવી સેકાઈ જાઈ એટલે પીરસી દેવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
.#GA4 #Week17છોકરા ની મનપસંદ ડીશ . Pinky bhuptani -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ ફાસ્ટ ફૂડના જમાનામાં બાળકોને ભાવતી પ્રિય વાનગી છે#GA4#WEEK26 Shethjayshree Mahendra -
-
-
-
-
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને સૌને ગમે તેવી તથા બનાવો ખૂબજ સરળતાથી. Reena parikh -
ગાર્લિક બ્રેડ (Garlic bread recipe in Gujarati)
#સાઈડઆપણે પિઝા ખાવા જાય ત્યારે ગારલીક બ્રેડ આપે છે સાઈડ માં...છોકરાવ ઘરે પણ ફરમાઈશ કરી કે પિઝા સાથે બનાવી આપો...ફોટો પણ છોકરાવે જ પાડ્યો છે...ખૂબ ઝડપ થી બનતી આ ડીશ ખૂબ ટેસ્ટી બનશે. KALPA -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13565166
ટિપ્પણીઓ