ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Sunita Doshi
Sunita Doshi @cook_26430603

ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૪ થી ૫બ્રેડ
  2. ૧/૨ વાટકીબટર
  3. ૨ ક્યુબ ચિઝ
  4. ૮_૧૦ કળી લસણ ની
  5. ૨ ચમચીધાણાભાજિ
  6. ૧/૨ ચમચીપેપ્રિકા
  7. ૧/૨ ચમચીઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બટર લઈ ને ઓગાળી ને તેમાં લસણ ખાંડી ને નાખવું પછી એને હલાવુ

  2. 2

    હવે બ્રેડ ઉપર લસણ ગાર્લિક નું મિશ્રણ ચોપડવું ત્યારબાદ નોન સ્ટિક ઉપર બ્રેડ મૂકી તેમાં ચીઝ પૅપ્રિકા અને ઓરેગાનો ભભરાવી થોડીક વાર થવા દેવું

  3. 3

    પ્લેટમાં ગાર્લિક બ્રેડ લઇ ધાણાભાજી થી તેને ગાર્નીશ કરી તેને સર્વ કરવાનું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Doshi
Sunita Doshi @cook_26430603
પર

ટિપ્પણીઓ

Similar Recipes