ભેળ કોન(Bhel Cone Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

જામનગર માં ભાજી કોન વખણાય છે. તો મે આ કરી જોયા.

ભેળ કોન(Bhel Cone Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

જામનગર માં ભાજી કોન વખણાય છે. તો મે આ કરી જોયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 બાઉલમમરા
  2. 250 ગ્રામ સેવ
  3. 2 નંગબાફેલા બટેટા
  4. 2 નંગડુંગળી
  5. 100 ગ્રામ બાફેલા દેશી ચણા
  6. 3 ચમચીમિક્ષ ચવાણું
  7. જરૂર મુજબખજુર આંબલી ની ચટણી
  8. 5 થી 7 કળીલસણ ની ચટણી
  9. જરૂર મુજબલીલી ચટણી
  10. 300 ગ્રામ મેદોં
  11. જરૂર મુજબતળવા માટે તેલ
  12. 1 ચમચીજીરુ
  13. 50 ગ્રામ મસાલા બુંદી

રાંધવાની સૂચનાઓ

35મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેદા નો લોટ લેવો તેમાં મુઠી પડતું મોણ નાખવું જીરુ નાખી લોટ બાંધવો.

  2. 2

    મોટી પૂરી જેવું વણી જે કોન મોલ્ડ માં લગાવી સિધું કોન સાથે જ તળી લો. થોડીવાર પછી સાણસી ની મદદ થી કોન અલગ કરો આરીતે જેટલી જરૂર હોય તેટલા કોન બનાવી લો આ કોન આગળ થી બનાવી ને રાખી શકાય.

  3. 3

    મમરા વધારી લો એક બાઉલ માં આપણે જેમ ભેળ કરીએ છીએ તેમ કરી તૈયાર કોન માં પહેલા ખજુર ની ચટણી 1ચમચી નાખી. ભેળ મૂકવી પછી લીલી ચટણી લસણ ની ચટણી. મૂકી જીણી સેવ બુંદી થી ડેકોરેશન કરી સર્વ કરવુ.

  4. 4

    મહેનત છે. પણ કંઈક નવું કરવા ની મજા આવે ને લોક ને ગમે. આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ

Similar Recipes