પેસ્તો પાસ્તા(pesto pasta recipe in gujarati
બાળકો સ્પે.
રાંધવાની સૂચનાઓ
- 1
1 પેસ્તો સૌસ ની બધી વસ્તુઓ મિક્સ કરી મિક્સચર મા પીસી લેવી
- 2
પીસવા મા પાની બીલકુલ ન નાખવું
- 3
3 ) પીસઈ ગયા બાદ બૉવલ માં કાઢી લેવું આ પેસ્તો સૌસ તૈયાર
- 4
4 ત્યાર બાદ એક પેન માં તેલ અને બટર નાખવા ગરમ થાય
- 5
ત્યારે બાદ તેમાં જીણું સમારેલ સિમલા મિર્ચ નાખી સતલવૂ ત્યારે બાદ તેમાં પેસ્તો સોસ નાખી સતલવૂ
- 6
6 અને 2 મિનીટ બાદ બાફેલા પાસ્તા નાખવા અને એક મિનીટ સતલવૂ 6 તયારે બાદ bowl માં કાઢી serve કરવું. ગ્રીન કલર નાં પાસ્તા ટેસ્ટ મા બી સારા લાગશે અને બાળકો ને નવા સ્વાદ ના પાસ્તા મળશે... આભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)
પેસ્તો પાસ્તા એક ફ્લેવર ફુલ ડીશ છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. મેં બેસીલ અને બદામનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પેસ્તો સૉસ બનાવ્યો છે. જો પેસ્તો સૉસ અને બાફેલા પાસ્તા તૈયાર હોય તો આ ડિશ બનાવવામાં દસ મિનિટ પણ લાગતી નથી. આ પાસ્તા નાસ્તા તરીકે અથવા તો લંચ કે ડિનરમાં ગાર્લિક બ્રેડ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
પેને પાસ્તા ઈન પેસ્તો (Pene Pasta In Pesto Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati jigna shah -
-
કોરીએન્ડર પેસ્તો પાસ્તા (Coriander Pesto Pasta Recipe In Gujarati)
#SPR#cookpadindia#cookpadgujaratiઇટાલિયન પેસ્તો પાસ્તા માં મુખ્યત્વે બેસિલ નો ઉપયોગ થાય છે ,પરંતુ મારા ગ્રામ માં બેસિલ મળતા નથી એટલે એનું દેશી વર્ઝન બનાવવા માટે મે કોથમીર નો ઉપયોગ કર્યો છે ,તેની સાથે કાજુ નું કોમ્બિનેશન ખરેખર ખૂબ જ ક્રીમી , ટેસ્ટી બન્યા અને બધાને ખુબજ ભાવ્યા. Keshma Raichura -
સ્પાઇરલ પેસ્તો પાસ્તા (Spiral Pesto Pasta Recipe In Gujarati)
#ATW3#TheChefStory જે ફુશીલી પાસ્તા તરીકે પણ ઓળખાય છે.જે સ્પ્રિંગ જેવાં શેઈપ નાં હોય છે.પેસ્તો સાથે ખૂબ જ સરસ લાગે છે.ચીઝ નો ભરપૂર પ્રમાણ માં ઉપયોગ કરીને ચીઝી બનાવ્યાં છે.આ એક સાઈડ ડિશ છે અને લંચ બોક્સ માં આપી શકાય. Bina Mithani -
-
-
પાસ્તા પેસ્તો (Pasta Pesto Recipe In Gujarati)
#prcમૂળ ઇટાલિયન ડિશ છે રેડ સોસ , વ્હાઇટ સોસ માં તો પાસ્તા બનાવતા જ હોય છે આજે હું બેસિલ લીવ્સ માંથી પેસટો પાસ્તા બનાવવાની છું જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Dhruti Raval -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Homemade#cuisinefoodinindiantouchપેસ્તો સોસ બેસિલ અને પાઈનટ સાથે બનાવવા માં આવે છે પણ નાના શહેરમાં આ અવેલેબલ નથી હોતું ,તો એને મે પાલક ,બ્રોકલી ,પી નટ અને અખરોટ સાથે બનાવ્યું છે . Keshma Raichura -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#prcપાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસમાં બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ સોસમાં sweet Basil Leaves નો ઉપયોગ કરવામાં આવે છે અને એનો ટેસ્ટ કંઇક અલગ જ હોય છે. Vaishakhi Vyas -
-
-
પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW3#TheChefStory Sneha Patel -
પાલક અખરોટ પેસ્ટો પાસ્તા (Spinch Walnut Pesto Pasta Recipe In Gujarati)
#walnuttwists#Cookpadgujrati#Cookpadindiaપાસ્તા તો આજકાલ બધા ના ફેવરિટ બની ગયા છે.એમાં પણ બાળકો ની પેલી પસંદ પાસ્તા જ હોય .અહી મે પાસ્તા સુજી ના લીધા છે અને તેમાં મે પાલક અખરોટ pesto નો ઉપયોગ કર્યો છે સાથે સાથે તેમાં કલરફૂલ કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી ને ખૂબ healthy બનાવ્યા છે.રાત્રે ડિનર માટે ખૂબ સારો ઓપશન છે. Bansi Chotaliya Chavda -
પાપડ પાસ્તા (Papad Pasta Recipe In Gujarati)
બાળકોને રોજ શુ નવું કરવું એ મોટો પ્રશ્ન એટલે પાસ્તા દરેક બાળકોને ભાવે એમાં વેરાયટી કરી. Pankti Baxi Desai -
-
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
-
-
ચીઝી કોર્ન અને પેસ્તો મીની પીઝા (Cheesy Corn Pesto Mini Pizza Recipe In Gujarati)
#walnuttwist ફ્રેશ બેઝિલ અને અખરોટ નો ઉપયોગ કરી ને મેં પેસ્તો બનાવ્યો પણ એમાં મેં બાફેલા મકાઈ દાણા નો ઉપયોગ કરી ને ટ્વિસ્ટ આપી ને કોર્ન પેસ્તો સોસ બનાવ્યો અને એમાં પણ એનો ઉપયોગ મીની પીઝા પર કર્યો વાહ વાહ ટેસ્ટ ની તો શુ વાત કરું આવી જાવ બધા.સ્ટાર્ટર માં પણ તમે આ પીઝા સર્વ કરી શકો છો નાના મોટા સૌ ને ભાવે એવા છે. Alpa Pandya -
-
-
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TROટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોમ્બરપાસ્તા તો દરેક બાળકો નાં ખુબ જ પ્રિય હોય છે અને બધા શાકભાજી છે તો હેલ્થી પણ છે. Arpita Shah -
-
-
કોર્ન બેસિલ પેસ્તો બ્રુશેટા
#સુપરશેફ3#Monsoon_specialસરસ મજાનો વરસાદ વરસતો હોય તો સૌથી પહેલા ભજીયા યાદ આવે ને પછી મકાઈ ભુટ્ટા... આમ તો વરસતા વરસાદ સાથે શેકેલા ભુટ્ટા ઉપર લાલ મરચાં અને મીઠા માં બોળેલી લીંબુ ની ફાડ ઘસીને ખાવાની મજા જ કાંઈક અલગ છે.. અહહા એક આનંદ ની અનુભૂતિ.. પણ આજકાલ છોકરાઓ ને કાંઈક નવું પણ જોઈતું હોય.. તો ચાલો બનાવીએ એક નવી વેરાયટી.. આ વાનગી મે ગાર્લિક બ્રેડ લોફ કટ કરીને બનાવી છે તમે બ્રેડ પર પણ બનાવી શકો છો. Pragna Mistry -
-
ચીઝી પેસ્તો સ્પાઇરલ પાસ્તા ઈઝી રેસિપી (Cheesy Pasto Spiral Pasta Easy Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13568476
ટિપ્પણીઓ (2)