રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરી મીક્ષી માં ક્રશ કરી લો જરૂર પડે ઓલિવ ઓઇલ ઉમેરવું પાણી નહી નાખવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પેસ્તો સોસ (Pesto sauce Recipe in Gujarati)
#GA4#Week10#Cheeseપેસ્તો સોસ બનાવવા માટે બેસીલના પાન, પાઈન નટસ અને ઓલિવ ઓઈલ આ વસ્તુઓ મુખ્ય છે. મે અહીં પાઈન નટસના વિકલ્પમાં અખરોટ અને બદામનો ઉપયોગ કર્યો છે. અને આ સોસ બનાવવા માટે મુખ્ય સામગ્રી તરીકે પાર્મેસન ચીઝ ઉમેરવામાં આવે છે. જે મારી પાસે ઉપલબ્ધ ન હતી એટલે મેં અહીં ચીઝ સ્પ્રેડનો વિકલ્પ પસંદ કર્યો છે. આ સોસ વડે સેન્ડવીચ અને પાસ્તા તો બનાવી શકાય છે તેમજ બ્રેડ ઉપર લગાવીને પણ ખાઈ શકો છો. Urmi Desai -
બેઝીલ વોલનટ પેસ્તો સોસ (walnut Pesto Sauce Recipe in Gujarati)
#GA4#Week22Post -2આ ઇટાલિયન સોસ છે તે પાસ્તા અને પીઝા માં વપરાય છે. Hetal Shah -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#prcપાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસમાં બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ સોસમાં sweet Basil Leaves નો ઉપયોગ કરવામાં આવે છે અને એનો ટેસ્ટ કંઇક અલગ જ હોય છે. Vaishakhi Vyas -
પેને પાસ્તા ઈન પેસ્તો (Pene Pasta In Pesto Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati jigna shah -
-
વૉલનટ પેસ્તો બાબકા બ્રેડ
#Walnuts#વૉલનટ#babka#bread#pesto#પેસ્તો#cookpadindia#cookpadgujaratiબાબકા એક સ્વીટ બ્રેડેડ બ્રેડ અથવા કેક નો પ્રકાર છે જેનો મૂળ પોલેન્ડ અને યુક્રેનના યહૂદી સમુદાયોમાં છે. તે ઇઝરાઇલ અને યહૂદી દેશો માં લોકપ્રિય છે. તે યીસ્ટ વાળા લોટ માંથી તૈયાર કરવામાં આવે છે જેને ફેલાવી ને તેમાં ચોકલેટ, તજ, જામ, હર્બ્સ અથવા મનપસંદ ફીલિંગ કરી તેને ચોટલા ની જેમ ગૂંથી ને બેક કરવા માં આવે છે. આમ તો બાબકા સ્વીટ હોય છે પણ મેં અહીં વૉલનટ પેસ્તો સોસ અને પારમેઝાન ચીઝ નું ફીલિંગ કરી ને સેવરી બ્રેડ બનાવ્યો છે.પેસ્તો એ એક પ્રકારનો સોસ છે જેનો મૂળ ઇટાલીના લિગુરિયામાં થયો હતો. પેસ્ટો એ કોઈ પણ વસ્તુ માટે સામાન્ય શબ્દ છે જે કૂંટી ને બનાવવામાં આવે છે; તેથી જ ઇટાલીમાં ઘણા પેસ્ટો માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. પેસ્તો તુલસી ના પાન ને વાટી ને બનાવવા માં આવે છે. સાથે અન્ય ઘટકો જેવા કે લસણ, મીઠું, નટ્સ, ઓલિવ ઓઇલ અને પારમેઝાન ચીઝ ઉમેરવા માં આવે છે. Vaibhavi Boghawala -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Homemade#cuisinefoodinindiantouchપેસ્તો સોસ બેસિલ અને પાઈનટ સાથે બનાવવા માં આવે છે પણ નાના શહેરમાં આ અવેલેબલ નથી હોતું ,તો એને મે પાલક ,બ્રોકલી ,પી નટ અને અખરોટ સાથે બનાવ્યું છે . Keshma Raichura -
કોર્ન બેસિલ પેસ્તો બ્રુશેટા
#સુપરશેફ3#Monsoon_specialસરસ મજાનો વરસાદ વરસતો હોય તો સૌથી પહેલા ભજીયા યાદ આવે ને પછી મકાઈ ભુટ્ટા... આમ તો વરસતા વરસાદ સાથે શેકેલા ભુટ્ટા ઉપર લાલ મરચાં અને મીઠા માં બોળેલી લીંબુ ની ફાડ ઘસીને ખાવાની મજા જ કાંઈક અલગ છે.. અહહા એક આનંદ ની અનુભૂતિ.. પણ આજકાલ છોકરાઓ ને કાંઈક નવું પણ જોઈતું હોય.. તો ચાલો બનાવીએ એક નવી વેરાયટી.. આ વાનગી મે ગાર્લિક બ્રેડ લોફ કટ કરીને બનાવી છે તમે બ્રેડ પર પણ બનાવી શકો છો. Pragna Mistry -
પાસ્તા પેસ્તો (Pasta Pesto Recipe In Gujarati)
#prcમૂળ ઇટાલિયન ડિશ છે રેડ સોસ , વ્હાઇટ સોસ માં તો પાસ્તા બનાવતા જ હોય છે આજે હું બેસિલ લીવ્સ માંથી પેસટો પાસ્તા બનાવવાની છું જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Dhruti Raval -
પેસ્તો રાઈસ બાસ્કેટ(pesto rice basket recipe in Gujarati)
#AM2 બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરીને પેસ્તો સોસ સાથે રાઈસ બનાવ્યા છે. આ મારી પોતાની રેસીપી છે.જેને બાસ્કેટ બનાવી તેમાં સર્વ કર્યા છે.જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. Bina Mithani -
બેઝિલ વૉલનટ પેસ્તો (Basil walnut pesto recipe in Gujarati)
પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન માં વાપરવામાં આવતી ડીશ છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. બેઝિલ વૉલનટ પેસ્તો સેન્ડવીચ માં, પાસ્તા અથવા તો પીઝા બનાવવામાં વાપરી શકાય. મેયોનીઝ અને ક્રીમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
તાહિની સોસ (Tahini Sauce Recipe in Gujarati)
લેબેનીઝ ફૂડ માં વપરાતો સોસ. સફેદ તલ માંથી બને છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વળી તે ગ્લુટેન ફ્રી પણ છે અને મેડીટરિયન ક્યુઝીન સાથે મસ્ત લાગે છે. Disha Prashant Chavda -
પાસ્તા પેસ્તો સોસ સાથે (pesto sauce pasta)
પેસ્તો સોસ ને ઈન્ડિયન વર્ઝન આપ્યું છે આમાં બેસિલ મતલબ તુલસી અને મેં આમાં દેશી તુલસીનો ઉપયોગ કર્યો છે તુલસી તો હેલ્થ માટે સારી છે જ ફોરેનમાં તો લોકો તુલસીનો બેસીલ તરીકે ઘણો ઉપયોગ કરે છે પણ આપણે બધાએ અવેલેબલ ઇન્ડિયામાં હોય એવું પોસિબલ નથી તો આપણે એની જગ્યાએ આપણી દેશી તુલસી શ્યામ તુલસી રામ તુલસી યુઝ કરી શકે છે તેનાથી એનો સોસ બનાવવામાં આવે છે એને પેસ્તો સોસ કહેવાય છે આ સોસ હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ લાગે છે#પોસ્ટ૩૫#સ્ટીમ#માઇઇબુક#વિકમીલ૩#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
ચીઝી પેસ્તો સોસ ઈન્સ્ટન્ટ રેસિપી (Cheesy Pesto Sauce Instant Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
પેસ્તો બ્રુસેટા (Pesto Bruschetta Recipe In Gujarati)
#RC4#cookpadgujaraiમેં પેસ્ટો સોસ જરૂર પ્રમાણે જ બનાવ્યો છે..કારણ કે માટે ઘેર ફ્રેશ બેઝીલ ઊગે છે તમે વધારે બનાવી ને frozan કરી શકોઆમાંથી ૬ નંગ બૃષેટા બનશે Khyati Trivedi -
સ્પગેટી ઈન મેરીનારા સોસ (Spaghetti In Marinara Sauce Recipe In Gujarati))
આ જલ્દી થી બની જતી અને દરેક ને પસંદ આવતી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને પસંદ આવે છે. ટામેટાં નો ટેન્ગી ટેસ્ટ ડિશ ને અલગ જ ફ્લેવર્સ આપે છે. સાથે હર્બસ નાં લીધે ફ્રેગનેન્સ સરસ આવે છે. Disha Prashant Chavda -
પેસ્તો રાઈસ(pesto rice recipe in gujarati)
#સુપરશેફ4 પેસ્ટો રાઈસ એ પેસતો એ બેસિલ અને સૂકા મેવા ને વાળીને બનાવેલી સ્વાદ થી ભરપુર પેસ્ટ છે, જે ભાત ને એક અલગ જ સ્વાદ આપે છે. ક્રીમી એવા રાઈસ તૈયાર થાય છે. Bijal Thaker -
પાલક અખરોટ પેસ્ટો (Spinach Walnut Pesto Recipe In Gujarati)
#Walnuttwists#Cookpadgujrati#Cookpadindiaખૂબ જ healthy એવા અખરોટ અને પાલક નું ખૂબ જ સરસ કોમ્બિનેશન એટલે પાલક અખરોટ પેસ્ટો. Bansi Chotaliya Chavda -
-
પેસ્તો બાબકા બ્રેડ (Pesto babka bread recipe in gujarati)
#WDપેસ્તો સોસ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. એનું બ્રેડ સાથે નું કોમ્બિનેશન એટલે સ્વાદની સાથે સ્વાસ્થ્ય. મને વૈભવી જી ની આ રેસિપી ખૂબ જ ગમી અને હું એને બનાવવા માટે મારા મનને રોકી ન શકી. તો આ રેસિપી હું વૈભવી જી ને ડેડીકેટ કરું છું. Harita Mendha -
-
બેઝિલ વૉલનટ પેસ્તો ટોસ્ટીઝ (Basil Walnut Pesto Toasties Recipe in Gujarati)
પેસ્તો સૉસ ઇટાલિયન ભોજન નો પ્રકાર છે જે સામાન્ય રીતે પાઇન નટ્સ માંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા અખરોટ વાપરીને પેસ્તો સૉસ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પેસ્તો સ્પ્રેડ તરીકે, સેન્ડવીચ બનાવવા માટે અથવા તો પાસ્તા ની ડિશીઝ માં વાપરી શકાય. એને મેયોનીઝ અથવા ક્રિમ ચીઝ સાથે મિક્સ કરીને ડીપ પણ બનાવી શકાય. પેસ્તો પિઝા પણ બનાવી શકાય. મેં આ પેસ્તો સૉસ વાપરી ને ચીઝ અને વેજિટેબલ ટોસ્ટીઝ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#walnuts#cookpadindia#cookpad_gu spicequeen -
ચીઝી કોર્ન અને પેસ્તો મીની પીઝા (Cheesy Corn Pesto Mini Pizza Recipe In Gujarati)
#walnuttwist ફ્રેશ બેઝિલ અને અખરોટ નો ઉપયોગ કરી ને મેં પેસ્તો બનાવ્યો પણ એમાં મેં બાફેલા મકાઈ દાણા નો ઉપયોગ કરી ને ટ્વિસ્ટ આપી ને કોર્ન પેસ્તો સોસ બનાવ્યો અને એમાં પણ એનો ઉપયોગ મીની પીઝા પર કર્યો વાહ વાહ ટેસ્ટ ની તો શુ વાત કરું આવી જાવ બધા.સ્ટાર્ટર માં પણ તમે આ પીઝા સર્વ કરી શકો છો નાના મોટા સૌ ને ભાવે એવા છે. Alpa Pandya -
More Recipes
- રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
- રાજસ્થાની ઘેવર વીથ રબડી (Rajasthani Ghevar With Rabdi Recipe In Gujarati)
- પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
- લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
- રાજસ્થાની માખણીયા લસ્સી (Rajasthani Makhaniya Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14677596
ટિપ્પણીઓ (3)