પેસ્ટો પાસ્તા (Pesto Pasta Recipe in Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. પેકેટ પાસ્તા
  2. ૨૦-૨૫ નંગ બેસિલ ના પાન
  3. કળી લસણ ની પેસ્ટ
  4. ૩ નંગઅખરોટ
  5. ૫-૬ નંગ કાજુ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. છીણેલું ચીઝ
  8. ૪+૧ ચમચી ઓલિવ ઓઈલ
  9. ૧/૨ ચમચીલીંબુનો રસ
  10. મિક્સ હબૅસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    તુલસી ના પાન છૂટા કરી બરાબર ધોઈ ને મિક્સર કપ માં અખરોટ કાજુ લસણ ચીઝ મીઠું લીંબુ નો રસ અને ઓલિવ ઓઈલ નાખી ક્રશ કરી લેવું.

  2. 2

    નોંધ: પાણીનો થોડો પણ ઉપયોગ કરવાનો નથી.

  3. 3

    સરખું મિક્ષ થાય એના માટે જરૂર પડે તો પાછું તેલ લગાવવું.

  4. 4

    ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી પેસ્ટો સોસ ઉમેરી પાસ્તા ઉમેરવા. જરૂર પડે તો થોડું પાણી નાખવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

Similar Recipes