પાલક અખરોટ પેસ્ટો પાસ્તા (Spinch Walnut Pesto Pasta Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#walnuttwists
#Cookpadgujrati
#Cookpadindia
પાસ્તા તો આજકાલ બધા ના ફેવરિટ બની ગયા છે.એમાં પણ બાળકો ની પેલી પસંદ પાસ્તા જ હોય .અહી મે પાસ્તા સુજી ના લીધા છે અને તેમાં મે પાલક અખરોટ pesto નો ઉપયોગ કર્યો છે સાથે સાથે તેમાં કલરફૂલ કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી ને ખૂબ healthy બનાવ્યા છે.રાત્રે ડિનર માટે ખૂબ સારો ઓપશન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 thi 5 vyakti
  1. 200 ગ્રામમેક્રોની પાસ્તા
  2. 1 કપપાલક અખરોટ પેસ્તો
  3. 1/2 કપમાયોનીઝ
  4. 1/4 કપઅખરોટ ના ટુકડા
  5. 1 નંગઝીણું સમારેલું ગ્રીન કેપ્સીકમ
  6. 1 નંગઝીણું સમારેલું લાલ કેપ્સિકમ
  7. 1 નંગઝીણું સમારેલું પીળું કેપ્સિકમ
  8. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  9. 5કળી લસણ ઝીણું સમારેલું
  10. 1/4 ચમચીમરી પાઉડર
  11. 1/4 ચમચીઓરેગાનો
  12. 2 ચમચીઓલિવ ઓઈલ
  13. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા પાસ્તા ને ઉકળતા પાણી માંંનમક નાખી બાફી લો.નિતારી ને ઉપર થી ઠંડુ પાણી નાખી એક ચમચી તેલ સ્પ્રેડ કરી મિક્સ લો.

  2. 2

    એક કડાઈ માં ઓલિવ ઓઈલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં ઓરેગાનો ઉમેરી લસણ અને ડુંગળી ને બે મિનિટ સાંતળી લો હવે તેમાં લાલ,લીલા,પીળા કેપ્સીકમ ઉમેરી દો બે મિનિટ હલાવી ગેસ બંધ કરી દો.હવે તેમાં પાસ્તા ઉમેરો સાથે સાથે પાલક અખરોટ પેસ્તો ઉમેરો અને મયોનીસ મિક્સ કરો.હવે તેમાં મરી પાઉડર અને જરૂર મુજબ મીઠું મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર થયેલ સલાડ માં ઉપર થી મયોનિઝ અને અખરોટ ના ટુકડા ઉમેરી સર્વ કરો.તૈયાર છે પાલક અખરોટ પેસ્તો પાસ્તા (spinach walnut pesto pasta).

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

ટિપ્પણીઓ (12)

Similar Recipes