પાઇનેપલ કેક(pineapple cake recipe in gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

આજે કોઇ ખાસ નો જન્મ દિવસ છે. એટલે આ કેક બનાવી છે.

પાઇનેપલ કેક(pineapple cake recipe in gujarati)

આજે કોઇ ખાસ નો જન્મ દિવસ છે. એટલે આ કેક બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 કલાક
5 જણ
  1. 150 ગ્રામમેંદો
  2. 1 ચમચીમિલ્ક પાઉડર
  3. 1 ચમચીબેકિંગ પાઉડર
  4. 1/2 ચમચીમીઠું
  5. 1/2 ચમચીસોડા
  6. 1 ચમચીકોનૅ ફલોર
  7. 2 ચમચીતેલ
  8. 2 ચમચીબટર
  9. 100મિલી.પાણી
  10. જરૂર પડતું દહીં
  11. પાઇનેપલ એસેન્સ
  12. વેનિલા એસેન્સ
  13. પીળો રંગ
  14. પાઇનેપલ ના ટુકડા (ખાંડ ના પાણી માં ડૂબેલા)
  15. **વીપીગ કીમ
  16. ચેરી
  17. સીલ્વર બોલ

રાંધવાની સૂચનાઓ

4 કલાક
  1. 1

    બધું કોરા સામાન ને ચાળી લો. અને એમાં તેલ, દહીં, પાણી, વેનિલા એસેન્સ, પાઇનેપલ એસેન્સ ઊમેરો. બલેનડર ની મદદથી ફેટી લો

  2. 2

    મિશ્રણ ને બરાબર ભેગું કરી કેક ટીન મા બટર પેપર મૂકી ઢાળી લો.180*ગરમ થયેલા ઓવન મા 20 મિનિટ સુધી બેકિંગ કરો.

  3. 3

    20 પછી કેક બહાર કાઢી ઠંડી કરો. ઠંડી થાય પછી બે ભાગ કરી લો.

  4. 4

    વીપીગ કિમ મા પાઇનેપલ એસેન્સ ઊમેરો. અને પીક આવે ત્યારે ફેટવાટકી નું બંધ કરી દો.

  5. 5

    કેક નો એક ભાગ લઈ તેમાં પાઇનેપલ ડૂબેલા છે એ ખાંડ નુ પાણી પીંછી થી લગાડી દો.એનાં ઊપર વીપીગ કિમ, એનાં ઊપર ફેશ પાઇનેપલ ના ટુકડા ઊમેરો.

  6. 6

    પાછા કેક નો ભાગ લગાવીને રીત રીપીટ કરો.

  7. 7

    કેક ને 1/2 માટે ફીઝ મા સેટ થવા દો.1/2 કલાક પછી બહાર કાઢી તેને મનપસંદ ડીઝાઇન કરો

  8. 8

    ઊપર ચેરી સીલ્વર બોલ થી સજાવટ કરી લો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes