રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા ને ધોઈ કુકર માં 4 સીટી વગાડી બાફી લો
- 2
ત્યાર બાદ એક મિક્સર જાર માં ટામેટું, લસણ, ઉપર મુજબ ના બધા મસાલા ઉમેરી એક પેસ્ટ તૈયાર કરો.
- 3
બધા બેતાજ ની છાલ કાઢી એક પેન માં થોડું તેલ ગરમ કરી બટાકાને સેલો ફ્રાય kari લો.
- 4
ત્યાર બાદ સેમ પેન માં થોડું તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે હિંગ નો વઘાર કરી તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ઉમેરી સાંતળો
- 5
ત્યાર બાદ મસાલો બરાબર સંતળાઈ જાય પછી તેમાં સેલો ફ્રાય કરેલા બટાકા ઉમેરી મિક્સ કરી 5 મિનિટ થવા do.
- 6
5 મિનિટ પછી ગેસ ની ફ્લેમ બંધ કરી ઉપર થી થોડો ચાટ મસાલો, લીંબુ નો રસ, લીલા ધાણા ઉમેરી મિક્સ કરી લો
- 7
હવે એક પેન માં તેલ ગરમ કરી ભૂંગળા ને તળી લો.
- 8
હવે ભૂંગળા બટેકા ની ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
-
ભૂંગળા બટેટા (Bhungala bataka Recipe In Gujarati)
આ ચટપટી વાનગી અમદાવાદમાં ખૂબ જ લોકપ્રિય છે. કંઈક ટેસ્ટી અને ચટપટુ ખાઈને પેટ ભરવાની ઈચ્છા હોય ત્યારે ખાવા-પીવાના શોખીનોને ભૂંગળા બટેટા પહેલા યાદ આવી જાય. તમે મોટેભાગે આ ડિશ બહાર જ ખાધી હશે પરંતુ તમે ઘરે પણ આસાનીથી આ વાનગી બનાવી શકો છો. Vidhi V Popat -
-
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhungala Bataka Recipe in Gujarati)
#GA4#week24જોતાજ મોમાં પાણી આવી જાય તેવા ચટાકેદાર લસણીયા ભૂંગળા બટાકા Jayshree Chotalia -
-
-
-
બટાકા ભૂંગળા (bataka bhungala recipe in gujarati)
#ફટાફટબટાકા ભૂંગળા 😍😍પહેલી વખત નામ સાંભળ્યું બહુ નવાઈ લાગી આ તે વળી કેવું ખાવાનું. ખાધા પછી ખબર પડી કે આજ તે મજાનું ખાવાનું 😂😂વરસ માં એક વાર ભાવનગર ખોડિયાર માતાજી ના મંદિર દર્શન કરવા જવાનું એમાં ઘરે થી બનાવેલું શાક પૂરી થેપલા છાસ લઇ ને જવાનું પણ ભાવનગર ગયા હોઈએ અને તીખા ટમટમાટ બટાકા ભૂંગળા કેમ ભુલાય.ઘરે બધા ને અલગ અલગ સ્વાદ જોઈએ એટલે પહેલા બટાકા નું શાક બને સાથે જેને જેટલું તીખું જોઈએ આ પ્રમાણે ચટણી એડ કરવાની. સાથે થોડી ગ્રીન ચટણી પણ માજા આવે.હવે તો ભાવનગર રાજકોટ કે જેતપુર સુધી સીમિત નાઈ ને અમદાવાદ માં પણ લોકો એટલા જ ચટાકા થી બટાકા ભૂંગળા ખાય છે.તમે બનાવો કે નાઈ ઘરે ?? Vijyeta Gohil -
ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
#કાઠિયાવાડ ના પ્રખ્યાત ભૂંગળા બટાકા મેં પણ બનાવ્યા છે. હવે તો બધી જગ્યા એ સ્ટ્રીટ ફૂડ માં મળતા થઇ ગયા છે. ફટાફટ બની જાય તેવો નાસ્તો છે અને બાળકો ને તો બહુ જ ભાવે છે.આ ટેસ્ટ માં બહુ જ સરસ ચટપટા હોય છે. Arpita Shah -
-
-
-
-
-
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhavnagar Famous Bhungra Bataka Recipe In Gujarati)
#NRC#SN1#Vasantmasala#aaynacookeryclubહું 2 વરસ થી વસંત મસાલા વાપરું છું. બધા જ મસાલા બવ સરસ આવે છે. આજે મે વસંત મસાલા નું કાશ્મીરી મરચું પાઉડર વાપરી ને ભૂંગળા બટાકા બનાવ્યા છે. ભૂબજ નેચરલ કલર ને સ્વાદ માં એકદમ મોળું.. તીખાશ વગર નું મરચું આવે છે. Jayshree Chotalia -
લસણિયા બટાકા (ભૂંગળા-બટાકાવાળા)(Lasaniya Bataka And Bhungala Recipe In Gujarati)
આ આખી રેસીપી મેં અહીં ડાયેટીંગ માં લઇ શકાય તેવી બનાવી છે. તો તળેલાની જગ્યાએ શેકેલા ભૂંગળા લીધા છે. અને એક ચમચી તેલમાં બહુ જ આસાન રીતથી જલ્દીથી બની જાય તેવા લસણિયા બટાકા બનાવ્યા છે. અને બન્યા પછી એટલા સ્વાદિષ્ટ લાગે છે કે તેલ નથી એનો ખ્યાલ જ નથી આવતો.ભાવનગરના ખૂબ જ ફેમસ એવા ભૂંગળા-બટાકા માં તળેલા ભૂંગળા સાથે લસણના સ્વાદવાળા મસાલેદાર બટાકા ખવાય છે. જેમાં બટાકા બહુ પાણી ના હોય તેવા સૂકા મસાલાથી બને છે. તેવા જ સૂકા મસાલેદાર બટાકા અહીં મેં બનાવ્યા છે.#સાઇડ#ટ્રેન્ડિગ Palak Sheth -
ટેસ્ટફૂલ ચણા બટેટા ભૂંગળા(Chana Batata Bhungala Recipe In Gujarati)
#GA4 #week1#ટ્રેડિંગ Jigna Sodha -
-
ભૂંગળા લસણયા બટાકા
#ટીટાઇમ સાંજ ના ટાઈમે ચા સાથે આ સરસ નાસ્તો છે.બાળકો પણ આ ખાઈ છે.ભૂંગળા તો બાળકો ને ભાવે છે.સાથે બટાકા નું શાક પણ ખાઈ છે. Krishna Kholiya -
-
-
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ ભાવનગર નું સ્ટ્રીટ ફુડ છે જે નાના- મોટા બંને નું ફેવરેટ છે.ભાવનગર સ્પેશ્યલ)#CB8 Bina Samir Telivala -
-
ભૂંગળા બટેકા
#સ્પાઇસી /તીખી રેસીપીમારી દીકરી ને પ્રિય એવી જોતા જ મોંમાં પાણી લાવી દે રાજકોટ ના સ્પેશ્યલ લાસાનિયા ભૂગરા બટેકા Heena Bhalara -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#WEEK8#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#RC1 રેમ્બો રેસિપી માં પીળા કલરથી બનતી વાનગી માં લઈ ને આવી છું ભૂંગળા બટાકા.નાના મોટા સૌની પ્રિય વાનગી છે આ.સૌરાષ્ટ્ર માં સૌથી વધુ લોકપ્રિય ગણાતી આ વાનગી જેતપુર માં સૌથી વધુ પ્રખ્યાત છે...અહી આજે મે આ રેસિપી માં એક એવું ટ્વીસ્ટ મૂક્યું છે જેનાથી વાનગી સ્વાદિષ્ટ તો લાગે જ છે પણ તેનામાં તીખાશ નું પ્રમાણ ઘટી જવાથી એસિડિટી થવાની શક્યતા ઘટી જાય છે .ને નાના ની સાથે મોટાઓ પણ તેને ધરાઈ ને ખાઈ શકે છે... એ ટ્વીસ્ટ છે શેકેલા શીંગદાણા નો ભૂકો.... Nidhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13581401
ટિપ્પણીઓ