બટેકા ભૂંગળા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફી લેવા તેના ટુકડા કરી લેવા.. મિક્સર જારમાં લસણ અને કાશ્મીરી મરચું ને ક્રશ કરી લો.. એક કડાઈમાં તેલ મૂકી બટેકા ને ફ્રાય કરી લેવા. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકીલસણની ચટણી નાખવી.. ની ચટણી ત્રણ મિનિટ સુધી સાંતળવા દેવી જેથી લસણની સ્મેલ આવે નહીં તસંતળાઈ જાય પછી થોડું પાણી એડ કરો તેલ છૂટું પડે ત્યારબાદ બટાકા નાખી દેવા તેમાં નમક નાખવું થોડો ચાટ મસાલો નાખવો.. લીંબુ નાખો બધું મિક્સ કરી દેવો ઉપરથી કોથમીર નાખી દેવી તૈયાર છે ભૂંગળા નો મસાલો
- 2
- 3
એક કડાઈમાં તેલ મૂકી તેમાં બધા ભૂંગળા તડી લેવા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3#week21#spicy#સોમવાર Vandna bosamiya -
-
-
-
-
હરાભરા ભૂંગળા બટાકા (Harabhara Bhungra Bataka Recipe in Gujarati
#આલુ #goldenapron3 week21 puzzle word - spicy Nigam Thakkar Recipes -
-
-
-
-
-
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24 Fun with Aloki & Shweta -
ભૂંગળા લસણયા બટાકા
#ટીટાઇમ સાંજ ના ટાઈમે ચા સાથે આ સરસ નાસ્તો છે.બાળકો પણ આ ખાઈ છે.ભૂંગળા તો બાળકો ને ભાવે છે.સાથે બટાકા નું શાક પણ ખાઈ છે. Krishna Kholiya -
-
-
લીલા સૂકા લસણની ચટણી(lila suka lasan ni Chutney in Gujarati)
#goldenapron3#week21##spicy Jiya kartikbhai -
ચોખા નાં સ્પાઇસી નુડલ્સ (Spicy Rice Noodles Recipe in Gujarati)
#goldenapron3#week21#spicy#સ્નેક્સ#મંગળવાર Vandna bosamiya -
ભૂંગળા બટેકા
#સ્પાઇસી /તીખી રેસીપીમારી દીકરી ને પ્રિય એવી જોતા જ મોંમાં પાણી લાવી દે રાજકોટ ના સ્પેશ્યલ લાસાનિયા ભૂગરા બટેકા Heena Bhalara -
-
સેન્ડવિચ ઢોકળા(sandwich dhokla recipe in Gujarati)
#goldenapron3#week21#spicy#વીકમિલ૧#માઈઈબુક #પોસ્ટ 1 Nilam Chotaliya -
-
બ્રેડ પકોડા(bread pkoda in Gujarati)
#gokdenapron3#week21#spicy#સ્નેક્સ#માઇઇબુક #પોસ્ટ4 Vandna bosamiya -
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhungala Bataka Recipe in Gujarati)
#GA4#week24જોતાજ મોમાં પાણી આવી જાય તેવા ચટાકેદાર લસણીયા ભૂંગળા બટાકા Jayshree Chotalia -
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPAINDIA#Diwali2021 Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12810699
ટિપ્પણીઓ (17)