લસણીયા દહીં બટાકા (Garlic Curd Potato Sabji Recipe In Gujarati)

Preity Dodia
Preity Dodia @cook_91010
Vadodara

#ટ્રેન્ડિંગ

લસણીયા દહીં બટાકા (Garlic Curd Potato Sabji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#ટ્રેન્ડિંગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ બટાકા
  2. ૩ ચમચીલસણ ની ચટણી
  3. ૧/૨ ચમચીલીંબુ
  4. ૨ ચમચીતેલ
  5. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા બાફીને તેના બે પીસ કરી લો ત્યાર પછી કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ૨ ચમચી લસણ ની ચટણી ઉમેરો અને ત્યાર પછી તેમાં બધા બટાકા ઉમેરો ૨ મીનીટ પછી તેમાં મીઠું અને લીંબુ ઉમેરો અને ગેસ બંધ કરી દો

  2. 2

    ૧ વાટકી દહીં માં એક ચમચી લસણ ની ચટણી ને મીઠું ઉમેરો અને ૧/૨ કલાક ઢાંકી તેમાં ફ્લેવર આવી જવા દો

  3. 3

    બસ તૈયાર છે તમારી ચટપટી ડીશ બટાકા ઉપર દહીં નાખી તેને ભૂંગળા જોડે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Preity Dodia
Preity Dodia @cook_91010
પર
Vadodara
cooking my passion 😋
વધુ વાંચો

Similar Recipes