મેથી મસાલા પૂરી (Methi Masala Puri Recipe In Gujarati )

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
------_
  1. 1 કપઘઉં નો લોટ
  2. 2 કપમેંદો
  3. 1 કપરવો
  4. 1 કપમેથીની ભાજી
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીલાલ મરચું
  7. ચપટીઅજમો
  8. મુઠ્ઠી પડતુ ઘી મોણ માટે (૩ ચમચી )
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ત્રણે લોટ ભેગા કરી તેમા ભાજી, મસાલા અને ઘીનું મોણ નાખી કડક લોટ બાધી લેવો. પછી તેના નાના લૂઆ કરી લેવા.

  2. 2

    લૂંટી નાની નાની પૂરી વણી વચ્ચે એક કાણું પાડવું, આ રીતે બધી પૂરી વણીને તૈયાર કરવી. પછી ગરમ તેલમાં તળી લેવી.

  3. 3

    મેથી મસાલા પૂરી તૈયાર છે તેને ગરમ ચ્હા સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
વિદ્યા હલવાવાલા
પર
સુરત

Similar Recipes