મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ મા ઘઉં નો લોટ લઈ તેમાં બધો મસાલો નાખવો.ત્યારબાદ ભાજી ને ઝીણી સામરી પાણી થી ધોવી.
- 2
ત્યારબાદ લોટ મા બધો મસાલો નાખેલ મિક્સ કરી તેમાં નથી ની ભાજી નાખી,થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવો.લોટ બાંધી ૨ કલાક રાખવો.
- 3
ત્યારબાદ નાના લુઆ કરી થેપલા વણવા.ગેસ પર લોઢી મૂકી તવા પર બને બાજુ સેકી તેલ મૂકી થેપલા તૈયાર કરવા.અને દહીં સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી બાજરા ના લસણીયા થેપલા (Methi Bajra Garlic Thepla recipe in Gujarati)
#GA4#week19#methi Khushi Popat -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14451465
ટિપ્પણીઓ (2)