રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ ને ચારી ને એક બાઉલ માં લઇ લો. ત્યારબાદ તેમાં ઉપર જણાવેલ બધા મસાલા નાખો (હાજમો હાથ થી મસળી ને નાખવો) અને મિક્સ કરો. હવે તેમાં ઘી નું મોણ અને સમારેલી મેથી ની ભાજી નાખી મિક્સ કરો
- 2
હવે ગરમ પાણી થોડું થોડું ઉમેરતા જાઓ અને લોટ બાંધતા જાઓ. લોટ વધારે સોફ્ટ નહિ હોવો જોઈએ.
- 3
હવે પેન માં તેલ ગરમ કરવા મુકો. ચકરી પાડવાના સંચા ને અંદર થી તેલ વડે ગ્રીઝ કરો. હવે તેમાં ચકરી ની જાળી લગાવી, લોટ ભરી, સંચો બંધ કરી એક મોટી થાળી અથવા પ્લાસ્ટિક શીટ ઉપર ચકરી પાડો. તેલ ગરમ થઇ જાય એટલે સ્લો-મીડીયમ ફ્લેમ પર બધી ચકરી વારા ફરથી તળી લો. ચકરી તળતી વખતે તરત હલાવવી નહિ. આછી ગુલાબી થાય પછી ફેરવવી. ગોલ્ડન બ્રોવન થાય તેવી તળી લો.
- 4
મેથી માંથી બનાવેલી મેથી ચકરી તૈયાર છે. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. એરટાઈટ ડબ્બા માં સ્ટોર કરવાથી 15-20 દિવસ સુધી બગડતી નથી. ચા-કોફી સાથે ચકરી ની મજા માણો.
Similar Recipes
-
મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
#GA4#Week19#Methi#મેથી#ચકરી#chakri#cookpadindia#cookpadgujaratiશિયાળા માં મળતી ફ્રેશ ભાજી જેવી કે મેથી માંથી અવનવી વાનગીઓ બનાવી ને ખાવાની ખૂબ મજા પડે છે. એમાંની એક વાનગી છે ચકરી. ફ્રેશ મેથી માંથી બનેલી ચકરી ખૂબ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તેને ચા-કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે. ચકરી પશ્ચિમ તથા દક્ષિણ ભારત માં લોકપ્રિય નાસ્તો છે. દક્ષિણ ભારત માં ચકરી ને મુરુક્કુ કહેવામાં આવે છે. અહીં મેં ફ્રેશ મેથી માંથી બનાવેલ મેથી ચકરી ને એક રસ્ટિક લૂક આપ્યો છે. Vaibhavi Boghawala -
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
ચકરી (Chakri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ 2 દિવાળી ની તૈયારી બધા ના ઘરે જોરો શોરો થી ચાલી રહી છે. સાફ સફાઈ ની સાથે સાથે નાસ્તા પણ બધાને ત્યાં બની રહ્યા છે. દિવાળી માં ખાસ ખવાતા મઠિયા અને ચોળાફળી ની સાથે આ ચકરી પણ બધા બનાવતા જ હોય છે. Vandana Darji -
-
-
-
-
-
-
-
-
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
#GA4#methi#Week19 શિયાળામાં મેથીની ભાજી લીલીછમ મળે છે અને નાસ્તામાં થેપલાં બનતા હોય બધા ના ધરે. મેથીના-થેપલા એ હોટ ફેવરિટ હોય છે લાંબો સમય સુધી પણ રહેતા હોય છે.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)