મેથી વડા (Methi vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી અને અડદ ની દાળ ને સેકી ને મિક્સરમાં વાટી લો. બધા લોટ ના મિશ્રણ મા ઉમેરી દો. હવે એમાં હિંગ અને અધકચરા વાટેલા ધાણા, તલ, દહીં બધું મિક્સ કરી થોડું ગરમ પાણી થી કઠણ લોટ બાંધી આખી રાત ઢાંકી ને આથો આવવાં દો. પછી એમાં મસાલો કરી દો. મેથીની ભાજી ધોઈ ને સમારી ને લોટ મા મિક્સ કરી દો
- 2
હવે તેલ ગરમ થાય એટલે એમાંથી બે ચમચી તેલ ખીરા મા મૂકી ઈનો ઉમેરી બરાબર હલાવી લઈ ગરમ તેલ મા વડા મૂકી ડાર્ક બ્રાઉન એવા તડી લ્યો. ગરમ ગરમ અને ઠંડા પણ ખૂબ સરસ ટેસ્ટી લાગે છે આ વડા.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી બાજરા ના લસણીયા થેપલા (Methi Bajra Garlic Thepla recipe in Gujarati)
#GA4#week19#methi Khushi Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14465357
ટિપ્પણીઓ (9)