બુરીંટો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)

બુરીંટો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેક્સીકન ભાત બનાવા માટે એક નોન સ્ટીક પેન મા તેલ અને બટર મુકી ગેસ ચાલુ કરવો ગરમ થાય ત્યાર બાદ તેમા ઝીણું સમારેલુ લસણ નાખવુ ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખવી અને સતલવૂ
- 2
ત્યાર બાદ તેમા ત્રણ કલર ના સિમલા મિર્ચ અને મકાઈ નાખી ૨ મિનીટ હલાવવું ત્યાર બાદ હવે તેમા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠુ અને ટામેટા સોસ નાખવા અને બધુ હલાવી પાછી તેમાં રાંધેલા બાસમતી ભાત નાખવા અને હલાવવું
- 3
આ મેક્સીકન ભાત તૈયાર. એક બાજુ રાખવા.
- 4
સૌર ક્રીમ ની બધી સામગ્રી એક બૉવલ મિક્સ કરવી અને હલાવવું આ ક્રીમ તૈયાર તેને પણ એક બાજુ રાખવું
- 5
ત્યાર બાદ રાજમાં માટે એક પેન ગેસ ઉપર મુકી ગેસ ચાલુ કરવો ત્યારે બાદ તેમાં તેલ નાખવું તેલ ગરમ થાય બાદ તેમાં ઝીણા સમારેલ ટામેટા નાખી હલાવવું અને તેમાં શેઝવન સોસ અને મીઠુ નાખી હલાવતા રહેવું તેલ છૂટે પછી તેમા ચૉપ રાજમાં અને કોથમીર નાખી થોડી વાર હલાવવું
- 6
અને ગેસ બંધ કરી બાજુ પર રાખવું આ રાજમાં બી તૈયાર
- 7
ત્યાર બાદ રો સાલસા બનાવા માટે સાલસા ની બધી સામગ્રી એક બૉવલ મા મિક્સ કરી ચમચા વડે ચૉપ કરવું અને આ સાલસા બી તેયાર
- 8
હવે એક કાચ નું બૉવલ લેવું તેમાં સૌ પ્રથમ મેક્સીકન ભાત પાથરવું અને ચમચા થી થોડુ પ્રેસ કરવું આ એક લહેર બાદ બીજુ લહેર રાજમાં પાથરી કરવું
- 9
ત્યાર બાદ ત્રીજું લહેર સૌર ક્રીમ પાથરી કરવું ત્યાર બાદ ચોથું લહેર સાલસા પાથરી કરવું
- 10
ત્યાર બાદ ઉપર ખમણેલુ ચીઝ ભભરાવવુ અને નાચોઝ ની ચિપ્સ થી ડેકોરેશન કરવું.
- 11
લો તૈયાર છે યમ્મી ડિનર બુરીંટો બાઉલ...આભાર..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બરીટો જાર જૈન (Burrito Jar Jain Recipe In Gujarati)
#XS#CRISMUS#MBR9#WEEK9#PARTY#TANGY#MEXICAN#ONEPOTMEAL#HEALTHY#YOUNGSTERS#FAVERITE#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
બરીટો બાઉલ (Burrito બાઉલ Recipe in Gujarati)
બરીટો બાઉલ એક મેક્સિકન ડિશ છે. આ એક સર્વિગ બાઉલ છે. આમાં વપરાતા નાચોઝ હું રેડી લાવી છું. આમાં આપણે ૪ વસ્તુઓને બનાવી ને સર્વ કરશું.#મોમ Charmi Shah -
બરિટો રાઈસ બાઉલ (Burrito rice bowl recipe in Gujarati)
#GA4#Week12#Beansબુસેટો રાઈસ ટેસ્ટમાં લાજવાબ બને છે જે નાના-મોટા બધાને પસંદ પડે એવા ચટાકેદાર બને છે. Niral Sindhavad -
બરિતો બાઉલ (Burrito bowl Recipe In Gujarati)
#GA4#Week21#mexican#rajmaઆ એક one pot meal માટે ની પરફેક્ટ ડિશ છે. મેક્સિકન ક્યુઝન ને આપણે ઈસિલી accept કરી લીધું છે.પાર્ટી માટે ની આ એક પરફેક્ટ ડિશ છે..ક જેને આપણે સિંગલ serving પણ સર્વ કરી શકીએ છે. Kunti Naik -
-
-
-
મેક્સિકન બરિટો બાઉલ (Mexican Burrito Bowl Recipe in Gujarati)
#GA4#week21#મેક્સિકન#rajmaમેક્સિકન રેસીપી ખૂબ જ હેલ્ધી એની સાથે ખૂબ જ કલરફુલ હોય છે તે ખાવામાં પણ મજા આવે છે એની તૈયારીમાં થોડોક ટાઈમ લાગે છે પણ જો preparation કરેલી હોય તો ફટાફટ રેસીપી બની જાય છે Manisha Parmar -
-
-
-
-
મેક્સિકન ભેળ જૈન (Mexican Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADGUJRATI#COOKPADINDIA ભેળ એ જુદી જુદી સામગ્રીને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. અહીં મેં મેક્સિકન ભેળ બનાવી છે જેમાં રાજમા, મકાઈ, કેટલાંક વેજિટેબલ્સ, પનીર, નાચોઝ ને મિક્સ કરીને તેમાં કેટલાક મેક્સિકન હબૅસ્ અને હોટ એન્ડ સ્પાઇસી મેક્સિકન સોસ ઉમેરીને બનાવેલ છે. Shweta Shah -
-
-
બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaMrunal ji સાથે ઝુમ સેશનમાં મેક્સિકન રેસીપી શીખ્યા ઘણુ શીખવા મળ્યુ,એ બધી બેઝિક વસ્તુઓ માથી મે બરીતો બાઉલ બનાવ્યુ છે પહેલી વખત બની પણ બહુ જ સરસ બન્યું છે Bhavna Odedra -
મેક્સિકન રાઈસ જૈન (Mexican Rice Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ (ભાત)એવું ધન્ય છે જે વિશ્વના દરેક દેશનાં ખુણે તેનો ઉપયોગ થતો હોય છે અહીં મેં મેક્સિકન રાઈસ તૈયાર કરેલી છે મેક્સિકન વાનગીમાં રાજમા એટલે કે બીન્સ અને મકાઈ નો ઉપયોગ થતો હોય છે તેની સાથે ત્રણેય કલરના કેપ્સીકમ તથા ટામેટા મેક્સિકન અને તેનો ઉપયોગ કરીને મેક્સિકન રાઈસ તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
-
-
મેક્સિકન હોટ ડીપ (Mexican Hot Dip Recipe In Gujarati)
#GA4#Week8#DIP#COOKPADGUJ#COOKPADINDIA કોઈ પણ ચિપ્સ, વેફર , સ્ટીક્સ વગેરે ને ડીપ કરી ને ખાવા માટે નું ડીપ હંમેશા એકદમ ફ્લેવર્ડ વાળું હોય તો જ મજા આવે છે. મેં અહીં એકદમ ટેન્ગી ફ્લેવરફુલ ડીપ હોટ તૈયાર કરેલ છે. જે ગરમ અને ઠંડુ એમ બંને રીતે સરસ લાગે છે. Shweta Shah -
-
મેક્સીકન ટાર્ટસ(mexican taarts recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૩૦ #સુપરશેફ૩ #મોનસુનસ્પેશિયલમેક્સિકન ક્યુઝીનમાં બિન્સ તેમજ સાલસા નુ આગવું મહત્વ છે. ટાકોઝ, નાચોઝ, ક્સાડિલા જેવી અનેક વાનગીઓ સાલસા સોસ સાથે પીરસાય છે. આજે હું આપની સમક્ષ રજુ કરું છું મેક્સિકન ટાર્ટસની રેસીપી જેમાં હોમમેડ ટાર્ટસ, મેક્સિકન સ્ટફિંગ, સાલસા સોસ, મેક્સિકન સોસ બનાવતા શિખવીશ, જે ઘરમાં જ ઉપલબ્ધ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જાય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. #મેક્સિકનટાર્ટસ #મેક્સિકન સ્ટફિંગ #સાલસા સોસ #મેક્સિકન સોસ Ishanee Meghani -
લોડેડ ચીઝ નાચોસ (Loaded Cheese Nachos Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Rajvi Bhalodi -
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel
More Recipes
ટિપ્પણીઓ (3)