ચીઝી રાઈસ બાઉલ (Cheesy Rice Bowl Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને છૂટા રહે તેવી રીતે બાફી લો
- 2
બધા વેજીટેબલ ને વરાળે બાફી લો
- 3
હવે એક પેનમાં માખણ મૂકી તેમાં બાફેલા વેજીટેબલ નાખી હલાવી લો ત્યારબાદ તેમાં chili flakes oregano નાખો અને ભાત ઉમેરી સરસ રીતે હલાવી લો સ્વાદ અનુસાર મીઠું નાખો
- 4
હવે મેયોનીઝ માં બાફેલા વેજીટેબલ નાખી તૈયાર કરો
- 5
હવે એક બાઉલમાં રાઈસ આને મેયોનીઝ ના લેયર કરો ઉપર રાઈસ નું લેયર કરો અને તેની ઉપર ચીઝ ખમણી ને લેયર કરો અને માઈક્રો મા ચીઝ ઓગળે ત્યાં સુધી રહેવા દો
- 6
હવે બાઉલમાં નાચોઝ ગોઠવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બરિટો રાઈસ બાઉલ (Burrito rice bowl recipe in Gujarati)
#GA4#Week12#Beansબુસેટો રાઈસ ટેસ્ટમાં લાજવાબ બને છે જે નાના-મોટા બધાને પસંદ પડે એવા ચટાકેદાર બને છે. Niral Sindhavad -
ચીઝી રાઈસ (Cheesy Rice Recipe in Gujarati)
#GA4#Week17#Cheeseકોઈપણ રાઈસ ડીશ એ મારી પંસદગીની વાનગી છે. એમાં પણ ચીઝી રાઈસ મારા પ્રિય છે.આજે મેં લગભગ બધા જ વેજીટેબલસ ઉમેરીને ચીઝી રાઈસ બનાવ્યા છે.આ રાઈસ મોટાઓ સાથે બાળકો પણ હોંશે હોંશે ખાશે. Urmi Desai -
-
-
ચીઝી હોટ ડોગ (Cheesy Hot Dog Recipe In Gujarati)
#JSRબાળકો માં તો હોટ ફેવરિટ છે..જો કે દરેક એજ વાળા ને ભાવે તેવું છે.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
ચીઝી બેક્ડ વેજ બાઉલ (Cheesy Baked Veg bowl Recipe In Gujarati)
#GA4Week5Italianએમ તો ઈટાલીયન ડીશ માબધુજ બનતું હોય છે..મે આજે વેજીસ લઈ ને એક મુખ્ય ડીશ તરીકે ખવાતી તેમજ એકંદર ઝટપટ તેયાર થતી ..ડીશ બનાવી છે Shital Desai -
-
વેજી ચીઝી હાંડવો (Veggie Cheesy Handvo Recipe In Gujarati)
#LOમારી પાસે ખાટા ઢોકળા નો ખીરુ પડ્યું હતું તો તે ઉપયોગમાં લઇ તેમાંથી બાળકો માટે ચીઝી હાંડવો બનાવ્યો Rita Gajjar -
-
-
-
પનીર ચીઝી ડીઝી(Paneer Dizi cheesy recipe in gujarati)
#GA4#Week10#paneer Dizi cheesee#Weekend Shivangi Devani -
-
-
-
-
-
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel -
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#AM2#CookpadIndia#Cokpadgujarati#Cookpad Komal Khatwani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14853540
ટિપ્પણીઓ