બરિટો રાઈસ બાઉલ (Burrito rice bowl recipe in Gujarati)

બરિટો રાઈસ બાઉલ (Burrito rice bowl recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાઇસ બનાવવા માટે તેમાં લસણ અને ચીલી ફ્લેક્સ તેમાં ડુંગળી અને કેપ્સીકમ ઉમેરી થોડી વાર હલાવો. થોડી થયા બાદ બાફેલી મકાઈ ઉમેરે નમક, મરચું પાઉડર,ટમેટો કેચપ અને રાઈસ એડ કરી મિક્સ કરી બે મિનીટ પકાવી લો
- 2
રિફાઈન્ડ બિન્સ બનાવવા માટે કડાઈમાં તેલને તેમાં લસણ અને ચીલી ફ્લેક્સ થોડું થાય લીલી ડુંગળી સાંતળી તેમાં ટામેટાં ઉમેરો થયા બાદ તેમાં ટોમેટો કેચપ, મરચું પાઉડર અને રાજમા મિક્સ કરી લો.
- 3
સાલસા બનાવવા માટે ડુંગળી, ટામેટાં, નમક, ચીલી ફ્લેક્સ, ઝીણા સમારેલા લીલા મરચાં,કોથમીર બધું મિક્સ કરી લો.
- 4
સાવર ક્રીમ, હંગ ક્રડ બનાવવા માટે પતલા કપડામાં દહીં લઈ તેને બાંધી બધું પાણી નિતારી લેવું. તેથી દહીં ઘટ બની જશે. ત્યારબાદ તેમાં એક ચમચી લીંબુનો રસ, મરી પાઉડર, નમક એડ કરી મિક્સ કરી લો.
- 5
હવે બુસેટો બાઉલ સર્વ કરવા માટે પ્રથમ તેમાં તૈયાર કરેલા રાઈસ પાથરી દો. અને તેના પર રીફાઇન્ડ બિન્સ સ્પ્રેડ કરી તેના પર સાવર ક્રીમ સ્પ્રેડ કરો. ત્યારબાદ તેના પર સાલસાનુ લેયર કરો. અને તેના પર લીલી ડુંગળી એડ કરી ખમણેલું ચીઝ સ્પ્રેડ કરી લો. ત્યારબાદ નાચોઝ સ્પ્રિંકલ કરી લો.
- 6
બુસેટો રાઈસ બાઉલ ચીઝ અને નાચોઝ સાથે ખુબ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બરિતો બાઉલ (Burrito bowl Recipe In Gujarati)
#GA4#Week21#mexican#rajmaઆ એક one pot meal માટે ની પરફેક્ટ ડિશ છે. મેક્સિકન ક્યુઝન ને આપણે ઈસિલી accept કરી લીધું છે.પાર્ટી માટે ની આ એક પરફેક્ટ ડિશ છે..ક જેને આપણે સિંગલ serving પણ સર્વ કરી શકીએ છે. Kunti Naik -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiમેક્સિકન વાનગીઓ આજ કાલ બાજુ ફેમસ બની ગઈ છે. તેમાં ની ૧ ડીશ છે મેક્સિકન રાઈસ. આ ડીશ આપડે લંચ અથવા ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે અહી એકદમ સહેલાઇ થી બની જાય તેવા મેક્સિકન રાઈસ ની રેસિપી આપી છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar -
બરીતો બાઉલ (Burrito Bowl Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaMrunal ji સાથે ઝુમ સેશનમાં મેક્સિકન રેસીપી શીખ્યા ઘણુ શીખવા મળ્યુ,એ બધી બેઝિક વસ્તુઓ માથી મે બરીતો બાઉલ બનાવ્યુ છે પહેલી વખત બની પણ બહુ જ સરસ બન્યું છે Bhavna Odedra -
મેક્સીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#GA4#Week21 Mexican મેક્સીકન રેસીપી ઘણી બધી છે તેમાની એક રેસીપી છે મેક્સીકન રાઈસ નો કેવી રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
મેક્સિકન બરિટો બાઉલ (Mexican Burrito Bowl Recipe in Gujarati)
#GA4#week21#મેક્સિકન#rajmaમેક્સિકન રેસીપી ખૂબ જ હેલ્ધી એની સાથે ખૂબ જ કલરફુલ હોય છે તે ખાવામાં પણ મજા આવે છે એની તૈયારીમાં થોડોક ટાઈમ લાગે છે પણ જો preparation કરેલી હોય તો ફટાફટ રેસીપી બની જાય છે Manisha Parmar -
-
મેક્સીકન બીન બરીટો (Mexican Bean Burrito Recipe In Gujarati)
આ રેસીપી મેં Mrunal Thakkar ના zoom live session through બનાવી છે.મેં આ first time બનાવી પણ બહુ જ સરસ બની.આ exprience બહુ જ સરસ રહ્યો..બહું જ સરસ રીતે explain કરીને recipe બનાવતા શીખડાવી. એ બદલ મૃનાલજી નો ખુબ ખુબ ધન્યવાદ...અને cookpad team નો પણ આભાર કે live through આવી રેસીપી શીખવાની તક આપી... Ankita Solanki -
ઇટાલિયન હબ રાઈસ વિથ ઇટાલીયન સોસ(Italian herbs rice with sauce Recipe In Gujarati)
#GA4#Week5#Italianrice Niral Sindhavad -
બિન બરીટો (Bean Burrito Recipe in Gujarati)
બિન બરીટો એક મેક્સિકન વાનગી છે જે ઘણા બધા હેલ્ધી વેજીટેબલસ થી બનેલી હોય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Siddhpura -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#ChooseToCookમેક્સિકન રાઈસ વિથ નાચોસ Bhavisha Manvar -
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
અત્યારે ઉનાળા માં જ્યારે રસોડા માં વધારે સમય રહેવાનો કંટાળો આવે ત્યારે વન પોટ મીલ બનાવવી વધુ અનુકૂળ આવે છે. જેમાં વધારે વસ્તુઓ પણ ના જોઈએ અને સમય પણ વધારે ના જાય છતાં ટેસ્ટ માં એકદમ yummy હોય. આવી જ એક વન પોટ મીલ એટલે મેક્સિકન રાઈસ. તમે ચોક્કસ થી ટ્રાય કરજો.#AM2 #rice #મેક્સિકન #mexican #mexicanrice Nidhi Desai -
મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2મેકસીકન રાઈસ ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી વાનગી છે. જે ખૂબ જ ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
રાઈસ વેજી ચીલા (Rice Veggie Chila Recipe In Gujarati)
#GA4#Week22આજે હું શેર કરી રહી છું રાઈસ વિથ પોટેટો વેજી.ચિલા રેસીપી જે આપણે બ્રેકફાસ્ટ અને ડિનરમાં લઈ શકીએ છીએ. આ રેસીપી ઘણા વેજિટેબલ્સ હોવાથી તે હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. અને બહુ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. Niral Sindhavad -
વેજ પોટ રાઈસ (Veg Pot Rice Recipe In Gujarati)
#AM2 વેજ પોટ રાઈસ એક ડીફરન્ટ રાઈસ રેસીપી છે. આ વાનગી નો ટેસ્ટ થોડો ચાઇનીઝ વાનગીને મળતો આવે છે. આ વાનગી મિક્સ વેજીટેબલ અને રાઈસ માંથી બનાવવામાં આવે છે. વેજ પોટ રાઈસ નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. Asmita Rupani -
-
બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
બીન બરિટો એક મેક્સીકન ડીશ છે. મેક્સિકન વાનગીઓ માં મસાલા અને મરચાનો ઉપયોગ થતો હોવાથી ભારતીય વાનગીઓને મળતી આવે છે. મેક્સિકન વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બનાવવામાં થોડો સમય લાગે છે પણ એને ખાવાની મજા જ કંઇક અલગ છે.#સુપરશેફ2#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ30 spicequeen -
ગ્રીલ ચીઝ સેન્ડવીચ (Grill Cheese Sandwich Recipe In Gujarati)
#GA4#week17. #ચીઝ સેન્ડવીચ નાના મોટા બધાને પ્રિય હોય છે. સેન્ડવીચ સવારે નાસ્તા માં અને રાતે ડિનર માં લઇ શકાય છે. સેન્ડવીચ ઘણા પ્રકારની બને છે ગ્રીલ ચીઝ સેન્ડવીચ માં કલરફુલ વેજિટેબલ્સ નું ફીલિંગ છે જે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે Bhavini Kotak -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ. Noopur Alok Vaishnav -
-
-
મેક્સિકન રાઈસ (Maxican Rice recipe in Gujarati)
આ રાઈસ મારા પુત્ર દર્શ દર્શન એ મારા કરતા તેના પપ્પા ના બનાવેલા ખૂબ જ ભાવે છે તેથી મારા હસબન્ડે બનાવેલા મેક્સિકન રાઈસ ની રેસીપી અહીં શેર કરું છુંBhoomi Harshal Joshi
-
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week3#chinese...આમ તો આપણે Chinese ફૂડ માં ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છીએ જે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ આ વાનગીઓ પસંદ હોય છે. તો એવી જ મે એક Chinese વાનગી મંચુરિયન ફ્રાઇડ રાઈસ બનાવ્યા છે. Payal Patel -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ Noopur Alok Vaishnav -
મંચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)
#CB9#week9#cookpadgujarati#cookpadindia મન્ચુરિયન રાઈસ એક ચાઈનીસ વાનગી છે. ડ્રાય મન્ચુરિયન અને પ્લેન રાઈસ ને કુક કરી તેમાંથી મન્ચુરિયન રાઈસ બનાવવામાં આવે છે. આ રાઈસ બનાવવા માટે ચાઈનીસ સોસ જેવા કે ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોસનો સ્વાદ અને સુગંધ મન્ચુરિયન રાઈસ ને ચાઈનીઝ ટેસ્ટ આપે છે. તો ચાલો જોઈએ ઘરે જ રેસ્ટોરન્ટ જેવા જ street style મન્ચુરિયન રાઈસ કઈ રીતે બને છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (8)