ઇટાલિયન બેક્ડ રાઈસ (Italian Baked Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા આપણે રાઈસ બનાવી લેશુ બાસમતી રાઈસ લેવાન એક તપેલી મા રાઈસ લય તેમાં મીઠુ અને પાણી
નાખી બાયોલ કરી લેવા હવે આપણે એક બીજી તપેલી મા બ્રોકેલી, ગાજર, સ્વીટ કોર્ન મા મીઠુ નાખી બોયલ કરી લેવાનું - 2
સિમલા મિર્ચી, કાંદા જીના સુધારી લેવાના ટામેટાની ગ્રેવી કરી લેવી ગ્રેવી મા પાણી એડ નય કરવાનું હવે આપણે એક કઢાઈ મા બટર લય તરતજ કાંદા ને સિમલા મિર્ચી નાખી દેવાના 2મિનિટ સોતે કરી એક ડીસ મા કાઢી લેવાનું
- 3
હવે આપણે એક ચમચી બટર લય એમાં પાસ્તા સોસ નાખી ને ટામેટાં ની ગ્રેવી એડ કરવી એમાં બેસિલ ના પાન, ઓરેગાનો, નાખી દેવાનું ગ્રેવી થઇ જાય એટલે એમાં બધા વેજિટેબલ એડ કરી દેવા મીઠુ બધા મા પેલા થી થોડું એડ કરેલું છે એટલે જોય એટલું જ નાખવાનું રેશે ઓલિવ પન એડ કરી દેવા
- 4
હવે આપણે રાઈસ એડ કરી બરાબર મિક્સ કરી લેશુ હવે એક પ્લેટ મા કાઢી એમાં ઉપર થી ચીઝ નાખી દેવું મોઝરેલા ચીઝ લીધું છે તમે કોઈ પણ લય શકો છે હવે તેના પર ઓરેગાનો, ચલી ફ્લેક્સ નાખી ઓવેન મા 5-10મિનિટ બેક કરી લેવું
- 5
તો તૈયાર છે ઇટાલિયન બેક્ડ રાઈસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઇટાલિયન હબ રાઈસ વિથ ઇટાલીયન સોસ(Italian herbs rice with sauce Recipe In Gujarati)
#GA4#Week5#Italianrice Niral Sindhavad -
ઇટાલિયન રેડ પાસ્તા (Italian Red Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
વેજ પીઝા(veg pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે તેથી વારંવાર ઘરે બને છે જે શાકભાજી ઉમેરવા હોય તેઉમેરી બનાવી શકાય છે.#GA4#week17#cheese Rajni Sanghavi -
-
વેજિટેબલ સલાડ(Vegetable Salad Recipe in Gujarati)
#GA4#week5આજે હું લઇ ને આવી છું વેજિટેબલ સલાડ આ સલાડ જે લોકો ડાઈટ કરે છે એના માટે બોવ જ સારુ છે disha bhatt -
-
બેક્ડ પાસ્તા કેક સ્ટાઇલ (Baked Pasta Cake style recipe in Gujarati)
#GA4#Week4#Bakedબેક્ડ પાસ્તા ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. માટે મેં આજે કેકના મોલ્ડમાં પાસ્તાને ઊભા ગોઠવીને કેક સ્ટાઈલમાં બનાવ્યા છે. જેમાં મેં ટોમેટો ઇટાલિયન ચટણી નો ઉપયોગ કરીને તેને ટેસ્ટી બનાવ્યા છે. પાસ્તા એ બાળકોને પણ ખૂબ ભાવતા હોય છે. અને તેમાં મેં તેને કેક સ્ટાઈલ નો આકાર આપ્યો છે તેથી તેઓને કંઈક નવીન પણ લાગે. પાસ્તા, ટોમેટો ઇટાલિયન ચટણી અને તેના પર ચીઝનો થર એટલે તો એક સ્વાદિષ્ટ વાનગી બને જ. Asmita Rupani -
-
-
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
-
-
-
વેજી ચીઝ બર્સ્ટ પીઝા (Veggie Cheese Burst Pizza Recipe In Gujarati)
#GA4#Week17વેરી વેજી ચીઝ બર્સ્ટ પીઝા jigna shah -
બેક્ડ વેજી રાઈસ (Baked Veggi Rice Recipe In Gujarati)
#AM2એમ તો અલગ અલગ પ્રકાર ના પુલાવ, ફ્રાઇડ રાઈસ આપણે બનાવતા હોઈએ છીએ પણ મે અહીં વ્હાઈટ સોસ બનાવી વેજીટેબલ વાળા રાઈસ ને ઓવન માં બેક કર્યા છે. જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો ને પણ આપી દો તો એક મિલ તરીકે તેમનું પેટ ભરાઈ જશે બીજું કંઈ જ ન હોય તો ચાલે 😊 Neeti Patel -
-
-
પાસ્તા સ્ટીક્સ (Pasta Sticks Recipe In Gujarati)
#SPR#MBR4#week4#cookpadgujarati#cookpadindia#cookpad આપણે પાસ્તા ઘણી બધી અલગ અલગ ફ્લેવરમાં અને અલગ અલગ પદ્ધતિથી બનાવી શકીએ છીએ. મેં આજે પાસ્તા સ્ટીક્સ બનાવી છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી સુંદર બને છે. પાસ્તા સ્ટીક્સ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી ફટાફટ બની જાય છે. પાસ્તા ને જો બાફીને તૈયાર કરી લીધેલા હોય તો માત્ર પાંચ થી દસ મિનિટમાં જ આ સ્ટીક્સ તૈયાર થઈ જાય છે. તો ચાલો જોઈએ આ એટ્રેક્ટિવ અને ટેસ્ટી એવી પાસ્તા સ્ટીક્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ઇટાલિયન પરાઠા
#tasteofgujart#ફુયુઝનવીકઆ રેસીપી માં મે ઇન્ડિયન પરાઠા ને ઇટાલિયન ટચ આપ્યો છે. તેમાં મે પિત્ઝા માં યુસ થતાં સ્ટફિંગ થી બનાવ્યા છે. આશા છે તમને પસંદ આવશે. Khyati Viral Pandya -
More Recipes
ટિપ્પણીઓ (3)