કાઠિયાવાડી લસણિયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)

bijal muniwala @cook_25980872
કાઠિયાવાડી લસણિયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકરમાં બટાકા બાફી લેવા પછી બફાઈ ને ઠંડા થાય એટલે છાલ ઉતારવી, પછી તેના 2 ટુકડા કરી લેવા।
- 2
ત્યારબાદ મિક્ષરમાં આખા લાલ મરચા, કાંદા,ટામેટાં ના ટુકડાં, લસણ ની કળી,હળદર,લાલ મરચુંં,થોડું મીઠુ નાખીને ક્રશ કરવું(પાણી ઉમેરવું નહીં)
- 3
એક પેનમાં તેલ મૂકી બટાકા થોડાંક તળી લેવા, થાય એટલે એક પ્લેટ માં કાઢી લેવાં પછી તેમાં જીરૂ, લીમડા, હીંગ નો વઘાર કરવો,પછી ક્રશ કરેલી ગ્રેવી મિક્ષ કરવી, તેમાં બટાકા મિક્ષ કરવાં, સ્વાદ મુજબ મીઠું નાંખવું.
- 4
પછી આમચુર પાઉડર,ધાણા જીરૂ નાંખીને હલાવી લેવું.ઉપરથી કોથમીર નાંખીને પરાઠા કે ભૂંગળા સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadind Neeru Thakkar -
કાઠિયાવાડી લસણિયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
લસણિયા બટાકા ભૂંગડા સાથે ખવાય તેમજ સબ્જી ની જેમ જમવા માં પણ પિરસાય. લગ્ન પ્રસંગે આ લસણિયા બટાકા બહુ ખા઼ઈ આનંદ માણેલો અને ભાવનગરી બટાકા-ભૂંગળા તો ખરા જ. આજે કાઠિયાવાડી લસણિયા બટાકા બનાવ્યા. Dr. Pushpa Dixit -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 Week 5 તીખા, ચટપટા અને સ્વાદિષ્ટકાઠિયાવાડી લસણીયા બટાકા. આ શાક લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે. કારણકે આ શાક માં લસણ નો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવામાં આવે છે. તીખાસ પણ વધુ પ્રમાણ માં રાખવામાં આવે છે. આ શાક રોટલી, બાજરી અથવા જુવાર ના રોટલા સાથે પીરસવા માં આવે છે. Dipika Bhalla -
લસણિયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
ગુજરાત કાઠયાવાડી લસાનીયા બટાકા હવે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં ખૂબ સરળ હોય છે. જેમાં લસણ વધારે હોવાથી તેને લસાનિયા બટાકા કેહવાય છે. Neeti Patel -
-
-
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
બધા બહાર રેસ્ટોરન્ટ માં કાઠિયાવાડી જમવા તો જતા જ હશો અને ત્યાં લસણીયા બટાકા તો ઓર્ડર કરતા જ હશો. કાઠિયાવાડી લસણીયા બટાકા નું શાક બધાં ને બહુ જ ભાવે અને પ્રિય પણ હોય જ. પણ જો એ જ શાક ઘરે બનાવી એ તો કેવી મજા આવે. આમ તો લસણીયા બટાકા બનાવા બહુ જ સહેલા હોય છે. એમાં વધારે મેહનત પણ નથી કરવી પડતી હોતી. વળી એમાં બહાર થી કોઈ સમાન પણ લાવવાની જરૂર પડતી નથી. ઘરે જે સામગ્રી હોય તેમાં થી જ આ લસણીયા બટાકા બની જાય છે અને રોજ એક ના એક બટાકા ના શાક કરતા કંઈક અલગ પણ લાગે છે. Disha Prashant Chavda -
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#શાક રેસીપી#સમર સ્પેશીયલ રેસીપી#કુકપેડ ગુજરાતી Saroj Shah -
આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
#AM3ઉનાળા માં શાક નો બહુ પ્રોબ્લેમ થાય છે. બટાકા તો બધા ના ઘર માં હોય જ છે તો આ એક સારુ ઓપ્શન છે. બહુ સરસ લાગે છે. Arpita Shah -
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya bataka recipe in Gujarati)
ટ્રેંડિંગ રેસીપીપોસ્ટ -2 કાઠિયાવાડ ના કોઈ પણ ટાઉન માં જાવ ...ઘર હોય કે રેસ્ટોરન્ટ લસણીયા બટેટા જોવા મળે જ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ મળી જાય...અને હા તળેલા ભૂંગળા સાથે આ બટાકા મળી જાય તો ચુકતા નહીં તક ઝડપી જ લેવાય....મૉટે ભાગે નાની બટાકી(બેબી પોટેટો) જ વપરાય...આમાં ડુંગળી નોઉપયોગ નથી થતો કેમકે લસણ ના સ્વાદને હાઈલાઈટ કરવાનો હોય છે Sudha Banjara Vasani -
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જલસણિયા બટાકા અને ભૂંગળા તો ભાવનગરની સ્પેશિયાલિટી છે. લગ્ન પ્રસંગ અને જમણવાર માં પણ લસણિયા બટાકા જરૂર હોય. સ્પાઈસી હોય એટલે ખાવાની ખૂબ મજા પડે. Dr. Pushpa Dixit -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
#AM3આમ તો આ શાક શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે ખુબ જ સરસ બને પરંતુ લીલુ લસણ ન મળતું હોય ત્યારે લીલા ની બદલે સુકુ લસણ અને બટેટીને બદલે મોટા બટેટાના ટુકડા પણ વાપરી શકાય સ્વાદ તો એ જ આવે છે દેખાવ માં ફરક પડે છે. Kashmira Solanki -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
કાઠીયાવાડ ના ફેમસ લસણિયા બટાકા Mitali Chavda (Mitali Darshan Vala) -
-
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#AM3લસણીયા બટાકા કાઠિયાવાડની સ્ટ્રીટ ફૂડ છે, કાઠિયાવાડના લોકોને લસણીયા બટાકા ખૂબ ભાવે છે. Rachana Sagala -
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadindai#cookpadgujratiઆજે છોકરાઓ માટે એમનું ભાવતું શાક બનાવ્યું લસનિયા બટાકા આમ તો બધા ને ભાવે એવી એક કાઠિયાવાડી વાનગી છે જે શિયાળા માં તો ખાસ ખવાતી હોય છે પણ જ્યારે કોઈ શાક ઘરે ના હોય તો ફટાફટ બની જાય અને ટેસ્ટી બધાને ભાવે એવી વાનગી છે જેને આમ તો બાજરી ના રોટલા સાથે સર્વ કરાય છે કે પછી રોટલી ભાખરી સાથે સર્વ કરાય છે hetal shah -
-
લસણિયા બટેટા (Lasaniya Bataka recipe in Gujarati)
સૌરાષ્ટ્રની ફેમસ અને અમારાં કાઠિયાવાડ નું સ્ટ્રીટ ફુડ બધાંના ઘેર બનતી ચટાકેદાર વાનગી.#આલુ Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13608297
ટિપ્પણીઓ