પાઉં ભાજી (Pau Bhaji Recipe In Gujarati)

Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
Jamnagar

પાઉં ભાજી એવી ડિશ છે કે નાના મોટા બધા ની પ્રિય છે. એવેરગ્રીન રેસિપી છે.

પાઉં ભાજી (Pau Bhaji Recipe In Gujarati)

પાઉં ભાજી એવી ડિશ છે કે નાના મોટા બધા ની પ્રિય છે. એવેરગ્રીન રેસિપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 નંગકોબી
  2. 1 નંગફૂલકોબી
  3. 4 નંગરીંગણા
  4. 3 નંગટામેટાં
  5. 4 નંગડુંગળી
  6. 1 નંગગાજર
  7. 1 નંગબટેટા
  8. 3 સ્પૂનલસણ
  9. 3 સ્પૂનઆદુ
  10. 3 સ્પૂનમરચા
  11. જરૂર મુજબ કોથમીર
  12. 1 ચમચીએવરેસ્ટ ભાજી મસાલો
  13. જરૂર મુજબ તેલ વઘાર માટે
  14. 1 ચમચીમરચું પાઉડર
  15. સ્વાદાનુસાર મીઠું
  16. 1 ચમચી ગરમ મસાલો
  17. 1 ચમચીલીંબુ
  18. જરૂર મુજબ લીલી ચટણી
  19. જરૂર મુજબલસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બધા શાક બાફી લો.પછી ટામેટાં અને ડુંગળી ની ગ્રેવી કરો.ત્યાર પછી આદુ લસણ ની પેસ્ટ બનાવો.તે પછી એક પાન લો.તેમાં તેલ ભાજી ના માપ થી લો.

  2. 2

    ત્યારબાદ તેલ ગરમ થઈ એટલે એક ચમચી હિંગ નાખો.પછી આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખો તે ગુલાબી થઇ જાય પછી ટામેટાં અને ડુંગળી ની ગ્રેવી ઉમેરો. ગ્રેવી માં થોડા બધા મસાલા નાખો મરચું,ભાજી મસાલો ને મીઠું સ્વાાનુસાર નાખો.

  3. 3

    ભાજી માં થી બધું પાણી છૂટી જાય પછી બાફેલા બધા જ શાકભાજીને નાખો.પછી એમાં બધા મસાલા,ભાજી મસાલો, ગરમ મસાલો ને મીઠુ સ્વાદ મુજબ નાખો. ભાજી માં બધા જ મસાલા ચડવા દો.

  4. 4

    સાઇડ માં ટામેટાં, ડુંગળી, લીલી ચટણી અને લસણ ની ચટણી ડિશ માં લો.ત્યાર બાદ પાઉં શેકી લો.

  5. 5

    ભાજી બરાબર ચડી ગઈ હોય તો તેને ડિશ માં લઇ કોથમીર થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

Similar Recipes