લસણિયા બટાકા (lasaniya bataka recipe in Gujarati)

લસણિયા બટાકા (lasaniya bataka recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આખા ધાણા અને જીરુ ને શેકી લેવુ. સૂકા લાલ મરચાને ગરમ પાણીમાં ઉકાળી લેવા. બેસન ને થોડુક તેલ મૂકી શેકી લેવુ. બટાકા બાફીને તૈયાર કરી લેવા.
- 2
મિક્સચર જારમાં સૂકા લાલ મરચા, લસણ, શેકેલા ધાણા અને જીરુ, આદુનો ટુકડો અને ટામેટા ના ટુકડા ઉમેરી બધુ એક સાથે ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી. બાફેલા બટાકા ને ડીપ ફ્રાય કરી લેવા.
- 3
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ અને 1 ચમચી ક્રશ કરેલુ લસણ ઉમેરવું. હવે બારીક સમારેલી ડુગળી ઉમેરી સાંતળવું. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલી ટામેટાની પેસ્ટ ઉમેરવી. બધુ જ પાણી બળી જાય અને તેલ છુટુ પડે ત્યાર બાદ મરચુ, હળદર, ગરમ મસાલો, ચાટ મસાલો, આમચૂર, સંચળ અને મીઠું ઉમેરી મીક્સ કરી લેવુ.
- 4
હવે તેમાં શેકેલું બેસન અને એક કપ પાણી ઉમેરી ઉકાળી લેવુ. ગ્રેવી ઘટ્ટ થઈ જાય એટલે તેમાં તળેલા બટાકા અને કોથમીર ઉમેરી 5 મિનીટ માટે ચડવી લેવુ. તૈયાર લસાનીયા બટાકા ને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#શાક રેસીપી#સમર સ્પેશીયલ રેસીપી#કુકપેડ ગુજરાતી Saroj Shah -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadguj#cookpad#cookpadind Neeru Thakkar -
લસણિયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
ગુજરાત કાઠયાવાડી લસાનીયા બટાકા હવે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં ખૂબ સરળ હોય છે. જેમાં લસણ વધારે હોવાથી તેને લસાનિયા બટાકા કેહવાય છે. Neeti Patel -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 Week 5 તીખા, ચટપટા અને સ્વાદિષ્ટકાઠિયાવાડી લસણીયા બટાકા. આ શાક લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે. કારણકે આ શાક માં લસણ નો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવામાં આવે છે. તીખાસ પણ વધુ પ્રમાણ માં રાખવામાં આવે છે. આ શાક રોટલી, બાજરી અથવા જુવાર ના રોટલા સાથે પીરસવા માં આવે છે. Dipika Bhalla -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણિયા બટાકા સૌરાષ્ટ્ર ની સૌથી વધુ પ્રખ્યાત વાનગી છે...લસણનો આ વાનગી માં ભરપુર ઉપયોગ કરવામાં આવે છે..લસણ ની ચટણી અથવા તો પેસ્ટ બનાવી તેમાં બટાકા ને રગદોળી ને બનાવવામાં આવે છે..આજે આ વાનગી ને મેં અલગ ટ્વીસ્ટ સાથે બનાવી છે... Nidhi Vyas -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5Week5#CDY આ વાનગી બાળકો અને વડીલોની પ્રિય છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બને છે..સ્ટ્રીટફૂડ તરીકે પણ મળતી હોય છે... Sudha Banjara Vasani -
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#બટાકા એ કેવી સબ્જી છે કે જે બધામાં ભળે છે એકલી પણ સારી લાગે છે બધા સાથે પણ સારું લાગે છે અત્યારે શિયાળામાં બટાકામાં નાના બેબી પોટેટો સારા મળે છે એટલે મેં એ બેબી પોટેજમાંથી મેં લસણીયા બટાકા બનાવ્યા છે ખુબ જ સરસ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadindai#cookpadgujratiઆજે છોકરાઓ માટે એમનું ભાવતું શાક બનાવ્યું લસનિયા બટાકા આમ તો બધા ને ભાવે એવી એક કાઠિયાવાડી વાનગી છે જે શિયાળા માં તો ખાસ ખવાતી હોય છે પણ જ્યારે કોઈ શાક ઘરે ના હોય તો ફટાફટ બની જાય અને ટેસ્ટી બધાને ભાવે એવી વાનગી છે જેને આમ તો બાજરી ના રોટલા સાથે સર્વ કરાય છે કે પછી રોટલી ભાખરી સાથે સર્વ કરાય છે hetal shah -
-
-
-
-
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
કાઠીયાવાડ ના ફેમસ લસણિયા બટાકા Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#PGલસણીયા બટાકા કાઠીયાવાડી ભોજન માં ખૂબ જ જાણીતા છે બટાકાનું ભરેલું શાક દરેક વ્યક્તિ ને ભાવે છે પછી કે રસાવાળું શાક હોય ગ્રેવીવાળું શાક હોય લસણ વાળું હોય કે ટામેટાં હોય આજે મેં લસણનો લસણ સાથે બટાકાનુ શાક બનાવવાનો પ્રયત્ન કર્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
લસણીયા બટાકા અને ભુંગળા (Lasaniya Bataka Bhungla Recipe In Gujarati)
#GA4#Week23લસણીયા બટેકા અને ભુંગળા એક સૌરાષ્ટ્ર સાઈડ મળતી પ્રખ્યાત વાનગી છે.જે ઓથેન્ટીક રીતે બનાવ્યુ છે.flavourofplatter
-
-
-
શેકેલા ટામેટા ની ચટણી
#goldenapron#post-21આજે આપણે નવી સ્ટાઇલ થી ટામેટા ની ચટણી બનાવીશું Bhumi Premlani -
More Recipes
ટિપ્પણીઓ