મીક્સ ઉત્તપમ(mix uttapam recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં ચૉખા અને અળદ ની દાળ ને થૉડુ પાણી નાખી ખીરું જેવુ વાટી તેમાં રવૉ મીઠું અને 3/4 ચમચી દહીં નાંખી હલાવી ખીરું જેવુ બનાવી તેમાં મસાલા નાંખી હલાવી તવી ગરમ થાય એટલે 1/2ચમચી તેલ મુકી ઉત્તપમ નું ખીરું પાથરવુ અને તેની પર બધા વેજીટેબલ પાથરી ઉપરથી મરી ભૂકો ચાટ મસાલો લાલ મરચુ સ્વાદ મુજબ મીઠું નાંખી તબેથા થી થૉડુ ડબાવી બીજી બાજુ ફેરવી ને પાછુ 1/2ચમચી તેલ નાંખી થૉડી વાર થવા દેવુ ઉત્તપમ ઉતારી ટૉમેટૉ કેચપ કે ચટણી સાથે પીરસવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

-

-

-

-

-

ભાત સોજીના મિક્સ વેજીટેબલ મીની ઉત્તપમ (Rice Semolina Mix Uttapam Recipe In Gujarati)
#GA4#Week1#post1#uttapam Bindiya Shah
-

-

-

-

ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#GA4 #Week1 #breakfast ઉત્તપમ એ ખુબ સરસ વાનગી છે. જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. આ એક હેલ્ધી રેસિપી છે. જેમાં ઘણા બધા શાકભાજીઓનો સમાવેશ થાય છે. અને ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવાની પણ મજા પડે છે. Nasim Panjwani
-

-

-

-

-

ઉત્તપમ (UTTAPAM recipe in gujarati)
#GA4#WEEK1ઍકદમ સ્વાસ્થ્ય વર્ધક અંકુરીત મગના સ્ટફિંગ વાળા પરાઠા. નાસ્તા અથવા ડીનર માટેની તદન સરળ અને સ્વાદીષ્ટ વાનગી. Shraddha Padhar
-

મિક્ષ વેજિટેબલ ચીઝ પરોઠા વિથ મેક્સિકન હર્બ્સ (Mix Vegetable Cheese Paratha With Recipe In Gujarati)
#GA4 #week1#પરોઠા Anupa Thakkar
-

ઉત્તપમ (uttapam recipe in Gujarati)
#GA4#week1 ગોલ્ડન અપ્રોનમાં પહેલી વાર ભાગ લઉ છું. અને આ મારી સૌથી પહેલી પોસ્ટ છે. તો આજે કલરફુલ ઉત્તપમ બનાવ્યા. Sonal Suva
-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13636288





























ટિપ્પણીઓ (5)