કોબીજ નો સંભારો(cabbage sambharo Recipe in Gujarati)

Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
Jamnagar

કોબીજ નો સંભારો(cabbage sambharo Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1એક નાનો ટુકડો કોબીજ
  2. 1લીલુ મરચુ
  3. 2 ચમચીતેલ
  4. 1/4 ચમચીરાઈ
  5. ચપટીહળદર
  6. 1/2 ચમચીમીઠું
  7. 1ટામેટું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોબીજ અને મરચા ને ઝીણા સમારી લો

  2. 2

    આમાં તમે ગાજર નો ઉપયોગ પણ કરી શકો છો મારી પાસે ના હોવાથી મેં તેમાં એડ નથી કરીયું અને ટામેટું ઓપસનલ છે તમને ભાવે તો તમે નાખી શકો છો...

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો

  4. 4

    કોબીજ મરચા અને ટામેટા નો વધાર કરી તેમાં હળદર મીઠું નાખી મિક્સ કરો

  5. 5

    હવે આ સંભારા ને 2 થી 3 મિનિટ ચડવા દો. ત્યાર પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે સંભારો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivangi Raval
Shivangi Raval @shivi_joshi
પર
Jamnagar
i love cooking 😊😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes