મગ ના નું સલાડ(moong salad recipe i Gujarati)

Chandni rajpurohit
Chandni rajpurohit @cook_26148425

#FM

મગ ના નું સલાડ(moong salad recipe i Gujarati)

#FM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૭ મિનિટ
  1. વાટકો મગ
  2. ડુંગળી
  3. મોટું ટમેટું
  4. લીંબૂ
  5. લીલા મરચા
  6. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૭ મિનિટ
  1. 1

    આ મહામારી માં આપણા શરીર ને તંદુરસ્ત રાખવા માટે હેલ્ધી ખાવું પણ ખૂબ જ જરૂરી છે, તો ચલો આપણે કંઇક હેલ્ધી બનાવીએ.....સૌ પ્રથમ આપણે એક મોટા વાડકા માં મગ બરાબર પાણી વડે ધોઈ એક આખા દિવસ માટે મગ ને પાણી મા પાલડી રાખીશું અને રાતના એક સૂતરાઉ કાપડ માં મગ ફીટ બાંધી રસોડાં માં નળ પર પાણી નીતરી જાય એવું બાંધી લેવું...પછી એક કઢાઈ કે પેન મા ૨ ચમચી તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં લીલા મરચા નાખી મરચા તતડાઈ જાય એટલે ડુંગળી સમારેલી નાખી દેવી ડુંગળી કાચી પકી જ શેકવી ત્યારબાદ સમારેલું ટમેટું નાખી દેવું.

  2. 2

    ટમેટું પણ કાચું પાકું રાખવું ત્યારબાદ મગ ના વૈડા નાખી બરાબર મિક્સ કરી તેમાં 1/2ચમચી લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેમાં 1/2 લીંબૂ નીચવી દેવું ત્યારબાદ વૈડા ઢાંકી ૫,૭ મિનિટ ધીમી આંચ પર સલાડ ચઢવા દેવું

  3. 3

    ગેસ બંધ કરી એક ડિશ માં ડુંગળી, લીંબુ અને ધાણા સાથે વૈડા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni rajpurohit
Chandni rajpurohit @cook_26148425
પર

Similar Recipes