ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ફણગાવેલા મગનું સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ ફણગાવેલા મગ
  2. નાની ડુંગળી
  3. નાનું ટામેટુ
  4. લીલા લસણની સળી
  5. ૧/૨ લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી.... ટામેટુ & લીલા લસણ ને ઝીણું સમારી લેવું

  2. 2

    લીલા મરચાં ની રીંગ

  3. 3

    જમવા ના સમયે લીંબુ... મીઠું & મરી પાઉડર નાંખી મીક્સ કરો અને પ્રેમ થી આરોગો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes