(આલુ ટીક્કી ચાટ)(Aalu Tikki Chaat Recipe in Gujarati)
#GA4
# week 1
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી લો અને તેને છીણી લો તેમાં મરચા ની પેસ્ટ ઉમેરો
- 2
- 3
- 4
ત્યારબાદ તેમાં મીઠું ઉમેરો અને 3 ચમચી જેટલો કોર્ન ફ્લોર ઉમેરો
- 5
પછી ચમચી ની મદદ વડે બધું મિક્સ કરી ને ગોળ થેપલી(ટીક્કી)જેવું બનાવો
- 6
અને તેને એક પેન માં થોડું તેલ લગાવી પછી સેલો ફ્રાય કરો..ધીમા તાપે તેને ચડવા દો. તૈયાર છે આલુ ટીકી
- 7
ચટણી બનાવવા માટે:- ખજુર અને આંબલી ને એક કુકર માં 5 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.. ત્યાર બાદ તેમાં મીઠું, લાલ મરચાં પાઉડર ઉમેરો.
- 8
ગ્રીન ચટણી બનાવવા લીલા મરચા, આદુ, લસણ, મીઠું, કાચી આંબલી ને મિક્સર માં ગ્રાઈન્ડ કરી લો.
- 9
આલુ ટીક્કી બની જાય પછી તેને એક પ્લેટ માં લઇ તેમાં દહીં, સેવ, જીરા પાઉડર, લાલ,ગ્રીન ચટણી, ડુંગળી, સંચળ થી સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
આલુ ટીક્કી ચાટ(ALOO TIKKI CHAT Recipe IN GUJARATI)
#GA4#WEEK6#CHATચાટ લગભગ બધાને ભાવતી હોય છે અમારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે છે. ખાસ કરીને મારા બંને બાળકોને 😋 Kashmira Solanki -
-
-
-
-
આલુ ટિક્કી (aalu tikki recipe in gujarati)
આલુ ટિક્કી બધાં ની ફેવરિટ ડિશ છે નાના બાળકો ને ભાવે ને વડીલો ને પણ ભાવે અમારી પણ ફેવરિટ છે Pina Mandaliya -
-
-
-
-
છોલે ટીકકી ચાટ(Chhole Tikki Chaat Recipe In Gujarati)
#PS આ એક પોપ્યુલર ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ છે.તેમાં કલૌંજી અને સ્પાઈસ ઉમેરી ને છોલે બનાવ્યાં છે અને દહીં, તાજી ચટણી, ક્રિસ્પી સેવ સાથે આપણે હોઠ ચાટી જાય તેવું ચાટ જે આખા ઈન્ડિયા અને વિશ્વભર પ્રખ્યાત થયું છે.તેની ખાવા ની મજા રસ્તા પર સ્ટોલ માં ખાવા ની મજા આવે છે.પણ સંતોષ તો ઘરે બનાવી તમારાં પરિવાર માટે બનાવો ત્યારે આવે. Bina Mithani -
-
-
-
છોલે આલુ ટિક્કી ચાટ (Chhole Aloo Tikki Chaat Recipe In Gujarati)
જો સવાર નાં થોડા છોલે વધ્યા હોય તો તેમાં થોડી ગ્રેવી બનાવી સાંજે આ બનાવી સકાય મસ્ત લાગે.વેસ્ટ માંથી બેસ્ટ Murli Antani Vaishnav -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#GA4 #Week6અહીં મેં બાળકોને ભાવતી એક બહુ જ સરસ રેસીપી, આલુ ટિક્કી ચાટ ની રેસિપી શેર કરી છે જે તમે જરૂરથી ટ્રાય કરજો .તે હેલ્ધી અને સરસ હોવાની સાથે સાથે ઓછા ટાઈમ માં પણ તૈયાર થઈ જાય છે Mumma's Kitchen -
-
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#KER#ChooseToCookI chose to make this recipe as my husband is a Chaat lover ..... Rajvi Bhalodi -
-
-
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફુડ. Bina Samir Telivala -
ચાટ કટોરી (Chaat Katori Recipe In Gujarati)
#Week 1#SN1#Vasantmasala#aaynacookeryclub Manisha's Kitchen -
-
છોલે ટિક્કી ચાટ(chole tikki chaat recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ-૭# રેસીપીમિત્રો રગડા ચાટ તો બધાએ ખાધી હસે પણ ક્યારેય છોલે ટિક્કી ચાટ ખાધી છે? રગડા ચાટ ને પણ ભૂલી જાવ’ તેવી સ્વાદિષ્ટ બને છે . તો ચાલો સાથે મળીને જોઈએ Hemali Rindani -
ગાર્લીક પોટેટો ટીક્કી ચાટ (Garlic potato tikki chaat recipe in Gujarati)
#GA4 #week24GarlicPost - 35 સામાન્ય રીતે ટીક્કી ચાટ બનાવવા માટે કંદમૂળ નો ઉપયોગ થાય છે અને જૈન ટીક્કી બનાવવી હોય તો કાચા કેળાનો ઉપયોગ કરાય છે....મેં બાફેલા બટાકામાં લીલું લસણ ઉમેરી ટીકકીને એક અલગ ફ્લેવર આપી છે...સાથે સૂકા મસાલા પણ ઉમેરી ચટપટી ચાટ ડીશ બનાવી છે... Sudha Banjara Vasani -
-
-
આલુ ટિક્કી છોલે ચાટ(Aalu tikki chole chat recipe in Gujarati)
#GA4#Week-6ચાટ નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાયપછી ગમે તે ચાટ હોય મે આલુ ટિક્કી બનાવી છે ને છોલે બનાવ્યા છે તેની ચાટ બનાવી છે ખુબજ ટેસ્ટી બને છે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13663090
ટિપ્પણીઓ