ક્રિસ્પી આલુ ટિક્કી ચાટ (Crispy Alu Tikki Chat Recipe In Gujarati)

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2વ્યક્તિ માટે
  1. 2મોટા બટેટા (ખમણેલા)
  2. 2 ચમચીકોર્ન ફ્લોર
  3. મીઠુ સ્વાદ પ્રમાણે
  4. 2 ચમચાસેલો ફ્રાય કરવા માટે તેલ
  5. ગ્રીન ચટણી, ખજૂર આંબલી ની મીઠી ચટણી, લશણ ની લાલ ચટણી,
  6. 1 બાઉલદહીં
  7. ગાજર, બીટ, કેપ્સિકમ લાંબી સલી
  8. 1 વાટકોજીણી સેવ
  9. 1 વાટકીદાડમ
  10. 1 વાટકીચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા (કાચા, બાફેલા નઈ) બટેટા ને ધોઈ ને છાલ કાઢી ને બટેટા ને ખમણી લેવા તિયાર બાદ ઠંડા પાણી થી 2થી 3વાર ધોઈ ને તેનો સ્ટાર્ચ કાઢી નાખ વું તિયાર બાદ એક કડાઈ માં 2ગલ્લાશ પાણી માં મીઠુ નાખી બટેટા નું ખમણ પણ તેમાં નાખી દેવું ને તેને ઉકાળવા દેવું બોવ બટેટા ને ચડાવા દેવા ના નથી

  2. 2

    હવે બટેટા ને એક કપડાં પર કોરા કરવા 2, 3મિનિટ થોડા ઠંડા થાય એટલે તેમાં 2ચમચી કોર્ન ફ્લોર નાખી ટીકી બનાવવી

  3. 3

    હવે ટીકી ને સેલો ફ્રાય કર વાની છે

  4. 4

    ટીકી ગોલ્ડન બ્રોઉન રંગ ની થાય ત્યાં સુધી થવા દેવા ની

  5. 5

    પછી ટીકી સર્વિંગ પ્લેટ માં મૂકી ને 3ચટની, દહીં, ચાટ મસાલો, ગાજર, બીટ, કેપસિકમ, દાડમ, જીણી સેવ, એન્ડ લાસ્ટ ચીલ્ડરન ફેવરિટ ચીઝ થી ગાર્નીસ કરો

  6. 6

    તો ત્યાર છે ઇઝી એન્ડ યમ્મી કીર્ષપી આલુ ચાટ 😋😋😋🥔🥔🥔🥗🥗🥗🥗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940
પર

Similar Recipes