ટીકી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)

padma vaghela
padma vaghela @padma1974

ટીકી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
2 લોકો માટે
  1. ૧ કપદહીં
  2. ૧ (૧/૨ ચમચી)દળેલી ખાંડ
  3. ૧ નાની વાટકીખજૂર આંબલી ની ચટણી
  4. ૧૦૦ ગ્રામ સેવ
  5. સમારેલું ટામેટું
  6. ૧ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૈાથી પહેલા બટાકાને બાફી લો પછી તેને મેશ કરી લો આ બટેટા માં ચાટ મસાલો, પૅપ્રિકા અને નિ મક અને કોર્ન ફ્લોર તેમજ તેમાં એક ચમચી ચોખાનો લોટ ઉમેરો હવે આ બધાને સરખી રીતે મિક્સ કરી લો

  2. 2

    હવે બટેટાના નાના લૂઆ લઇ પિકીનો શેપ આપી ટિકીબનાવો હવે એક તારી આવે તારી ઉપર એક ચમચી તેલ ઉમેરી એ બંને બાજુ ટીકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો

  3. 3

    ટીકીને બ્રાઉન થાય એટલે એક બાઉલમાં લઈ તેની ઉપર ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી, સમારેલી ડુંગળી(ઓપસશનલ),સમારેલા ટામેટા,ગળ્યું દહીં,ચાટ મસાલો,જીરું પાઉડર અને સેવ વગેરે ને ઉમેરો આ રેડી છે આપડો ટીકી ચાટ!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
padma vaghela
padma vaghela @padma1974
પર

Similar Recipes